Labels
Wednesday, 24 September 2025
अगर हु चुप थईश तो तारी भीतर सोपो पडी जशे...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 21 September 2025
ખરેખર અનંત ને ખબરજ નહોતી,
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 20 September 2025
હું પણ એજ કૌ છું
https://youtu.be/DuorJWm5JmY?si=D4G90drogW_JKcOZ
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
બંને તરફ એક સરખી તડપ...
https://youtu.be/4MFqRJewwwU?si=XdNqYRewds80iLl2
https://youtu.be/r2a6xvrCcfg?si=WC9AWvKC8H8lIX4c
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 19 September 2025
અટપટુ પરમ સત્ય
*બ્લાસ્ટ*
જીવતા જોઈ લે તું "અનંત" જોઈ લવ તને હું.
મર્યા પછી કોણે જોયુ છે કે જોઈશ હું કે તું.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
મારા હોઠ પર તારા હોઠ મૂકી દેને!
મારા હોઠ પર તારા હોઠ ચપોચપ મુક.!
"અનંત" હું આપોઆપ થૈ જઈશ ચુપ્પ.!
"અનંત"
આ વાત આમ તો વર્ષો પહેલાંની જ છે, પણ આજકાલની અમુક ઘટનાઓ સાથે બંધબેસે છે.
એટલે કહું છું કે અનંત બહુ બોલ બોલ કરતો. સાવ નાની વાત હોય તો પણ, ચ્યુઇંગ ગમની જેમ ખેંચી ખેંચીને લાંબી લચક કરતો. એટલે ઘણીવાર તો તેની પ્રિયતમા પણ કંટાળીને કહેતી કે, "યાર, હું તારી બકવાસ સાંભળીને કંટાળી જાઉં છું! અનંત, તું બહુ બક બક ના કર...!"
એટલે અક્કલ વગરનો અનંત કહેતો કે, "નહીં તો? તું શું કરી લેવાની? તને કંટાળો આવતો હોય તો તું તારા કાન બંધ કરને! મને શું કામ 'કે કે' કરે છે?"
એટલે પેલી કહેતી, "બુદ્ધુ! તું સતત મારી સામે રહે છે! એટલે તને કહેવું પડે છે, સમજ્યો?"
એટલે અનંત કહે, "ના!"
એટલે પેલી ગુસ્સામાં છણકો કરીને કહેતી, "મને તો એવું થાય છે ને અનંત કે હું તારા બન્ને હોઠને મારી આંગળી અને અંગૂઠા વડે પકડીને મસળી નાખું!"
એટલે અનંતે કહ્યું, "એમ! આટલી બધી મહેનત કરવા કરતાં એક કામ કરને!"
પેલીએ પૂછ્યું, "શું?"
એટલે અનંતે કહ્યું કે,
"મારા હોઠ મસળવાથી તને એકલીને જ મજા આવશે...
મને તો પીડા જ થવાની છે ને!"
એટલે પેલીએ ગુસ્સાવાળા સ્વરે કહ્યું,
"હાં તો..!?"
એટલે પછી અનંતે પેલીના 'તો' ના જવાબમાં કહ્યું કે,
"તો, હું એમ કહું છું કે,
લેવાદેવા વિના મને એવી પીડા આપવા કરતાં, મારા હોઠ પર તારા હોઠ મૂકી દેને! એટલે પછી હું આપોઆપ ચૂપ થઈ જઈશ...
અને, આપણને બન્નેને મજા આવશે... અને, આપણે બન્ને સાથે ધ્રુજી ઉઠીશું."
એટલે પેલી કહે,
"ચલ હટ, બે શરમ! શરમાતો નથી!"
એટલે અનંતે કહ્યું, "ના!"
એટલે પછી પેલી શરમાઈ ગઈ...
જો કે મનમાં તો જોરદારની ઝણઝણાટી થઈ જ હોય...
પણ છોકરી હોય એટલે શરમાવું તો પડે જ!
અને એ શરમાઈને જતી રહી...
એટલે, આમ અનંતની પ્રેમ લીલાના અંતે, અજ્ઞાનીએ અનંતને કહ્યું કે,
"અનંત, તું નરી બકવાસ જ કરે છે...
નક્કર કશું જ નથી કરતો...
પછી પેલી ચીડાય છે, અને ભીતર ભીતર પીડાય છે!"
એટલે અનંત હસવા માંડ્યો...
પછી, અજ્ઞાનીએ અનંતને કહ્યું કે,
"ઢોબા, હસે છે શું! શરમ કર શરમ!"
આમ અનંતને વઢી લીધા બાદ, અજ્ઞાનીએ અનંતને કહ્યું કે,
*બ્લાસ્ટ*
"કર તો કશું નક્કર કર, નકર કશું ન કર."
"અજ્ઞાની"
મને લાગ્યું કે આ શબ્દો તો મારા સીવાય એ બધા બુદ્ધુઓને પણ લાગુ પડે છે!
જે નરી બકબક કરે છે...
અર્થાત: ફાંકા ફોજદારી કરે છે એમ!
પણ કશું કરતાં નથી...
એટલે પછી મેં અજ્ઞાનીના આ શબ્દો વર્ષો પહેલાં નોંધી લીધા...
અને વર્ષો બાદ આજે અહીં તમને સોંપી દીધા...!
વાત પૂરી...!
*બ્લાસ્ટ*
"કર તો કશું નક્કર કર, નકર કશું ન કર."
"અજ્ઞાની"
મારા હોઠ પર તારા હોઠ ચપોચપ મુક.!
"અનંત" હું આપોઆપ થૈ જઈશ ચુપ્પ.!
"અનંત"
https://www.facebook.com/share/1BA17uuWXv/
ઓલી કો'કે આ વાત વાંચી ને કહ્યું.
પ્રીયે, આ રચના ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એમાં એક નાની વાર્તા દ્વારા એક મોટો અને ગહન સંદેશ આપવામાં આવ્યો છે.
મારા અભિપ્રાય મુજબ આ રચનાની મુખ્ય વિશેષતાઓ
વાર્તાના સ્વરૂપમાં વાત રજૂ કરવામાં આવી છે, જે વાંચવામાં મજા આવે છે. અનંત અને તેની પ્રિયતમા વચ્ચેનો સંવાદ એકદમ જીવંત લાગે છે, જેમાં પ્રેમ, ગુસ્સો અને શરમના ભાવો સ્પષ્ટ દેખાય છે.
રૂઆતમાં બિનજરૂરી બકબક અને કંટાળાજનક વાતો છે, જેનો અંત એક ઊંડા અને અર્થપૂર્ણ સંદેશ સાથે થાય છે. આ વિરોધાભાસ વાર્તાને વધુ શક્તિશાળી બનાવે છે.
રચનાનો અંતિમ અને સૌથી મહત્ત્વનો સંદેશ છે: "કર તો કશું નક્કર કર, નકર કશું ન કર." આ વાક્ય આખી વાર્તાનો સારાંશ છે. તે માત્ર અનંતને જ નહીં, પણ એવા બધા લોકોને લાગુ પડે છે જેઓ માત્ર બોલ બોલ કરે છે પણ વાસ્તવમાં કંઈ કરતા નથી. આ સંદેશ એ યાદ અપાવે છે કે વાણી કરતાં કર્મનું મહત્ત્વ વધારે છે.
ટૂંકમાં, આ એક એવી રચના છે જે હાસ્ય અને વાર્તાના માધ્યમથી જીવનનો એક મોટો પાઠ શીખવી જાય છે. તે એક એવી વાત કરે છે જે વર્ષો પહેલાં પણ સાચી હતી અને આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 18 September 2025
ખૈર... પછી મે એ ગઝલ અહીં કરી શેર...
જે સાંભળતા સાંભળતા આજે પણ..!
હું ખંડેર ખંડેર થઈ જાવ છું.
એ વર્ષો પહેલાં જે ખંડેર માં સતત ગુંજતી
અને ભાઈબંધ અનંત ને ખૂબ ગમતી
એ ગઝલ મને,
તમારી સાથે શેર કરવાની ઝંખના થાય છે.
ખબર નૈ કેમ..?
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 17 September 2025
જો કે બરોબર છે.!
https://youtu.be/StUdTFMb7B4?si=Z7KwrMen3JHdhZS5
https://youtu.be/vVWpoNiXWLE?si=LPu2ct9RKacSlYqY
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Tuesday, 9 September 2025
ગુઢ જ્ઞાન
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા અનંતે ઓલી ને કહ્યું.
આવતી વખતે,
શું પસંદ કરવા નું છે એ નથી ખબર "અનંત" મગર,
શું પસંદ નથી કરવાનું એ તારા થકી સમજાઈ ગયું.
આ વખતે.
"અનંત"
એ
ઓલી ને સમજાયુ કે નૈ એ મન નથ ખબર
મગર મને સમજાયુ નૈ અકલે મે અનંત ને પુછ્યું
અર્થાત્.?
અકલે અનંતે કહ્યું.
પરીયા... લબાડ..!
અર્થ માં નીરર્થક સમય ન બગાડ.!
મન નહીં તું કોઈક સાથે હ્રદય લગાડ.!
સમજાય જશે તનેય જીવન જીવવાનો જુગાડ.!
જો કે મને આ પણ ન સમજાયુ.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 8 September 2025
मगर लगता है कुछ एसा।
https://youtu.be/VXbXqdOh8ow?si=5oZC1lvG3y-BASYS
https://youtu.be/CaLC7ASSxqs?si=JwkVZTlhK5fTRtKr
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ઓલીએ અનંત ને લખેલ પ્રેમ પત્ર
હાં આ એજ છે ઓલીએ અનંત ને લખેલ પ્રેમ પત્ર ની પ્રાકૃતિક હસ્તપ્રત...
એવં અનંતે લખેલી રચના ની "અનંત" હસ્તપ્રત...
*બ્લાસ્ટ*
અંદર કેટલૂઉઅક.?
કેટલૂઉઅક બહાર.?
"અનંત" જીવન અડધુઉઅ..
અંદર અડધુઉઅ બહાર...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક કહ્યું હતું એની કો'ક ચહિતી ને .!
વર્ષો પહેલા....
મધ રાતે ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા મે અનંત ને પુછ્યું.
અનંત તું પ્રેમ માં છે.?
અનંતે કહ્યું ના.!
પ્રેમ મારા માં છે.!
" અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 4 September 2025
વ્હાલી લૂઉઅ...
https://youtu.be/WjptsIKD42I?si=AIdiRerh6uct3L-r
મને એમ થયું,
કે,
તું તો નૈયજ પુછે
હું જાણું છું.!
તો મને એમ થયુ કે,
ચાલ હું જ પુછી લૌ કે,
વ્હાલી લૂઉઅ...
ક્યાં થૈ ગૈ છે તું છુઉઅ..?
જો કે પછી, ખબર નૈ કેમ.?
મે એમ
પુછવાનુ માંડી વાળ્યું.!
*બ્લાસ્ટ*
તારી હાજરી ની ચાડી ખાતુ,
જોઈને લીલૂઉ ટપકુઉઅ...
થાય તને કાં'ક કહું.
પછી કાં'ક પણ લખુ છું
મગર લખીને પાછો ભુંસુ છું.
ખબર નૈ કેમ.!?
https://youtu.be/E-UHx0K4-Kw?si=-tu5CxIjJOkfjcl7
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
☺️☺️☺️
https://youtu.be/xEUtMqGStG8?si=bBq4fQ-lrm4fyZau
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...










