વર્ષો પહેલા જે વાંચી ને અનંત થૈ ગ્યો તો હતપ્રધ...
હાં આ એજ છે ઓલીએ અનંત ને લખેલ પ્રેમ પત્ર ની પ્રાકૃતિક હસ્તપ્રત...
એવં અનંતે લખેલી રચના ની "અનંત" હસ્તપ્રત...
*બ્લાસ્ટ*
અંદર કેટલૂઉઅક.?
કેટલૂઉઅક બહાર.?
"અનંત" જીવન અડધુઉઅ..
અંદર અડધુઉઅ બહાર...
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવું કાં'ક કહ્યું હતું એની કો'ક ચહિતી ને .!
વર્ષો પહેલા....
મધ રાતે ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા મે અનંત ને પુછ્યું.
અનંત તું પ્રેમ માં છે.?
અનંતે કહ્યું ના.!
પ્રેમ મારા માં છે.!
" અનંત"









No comments:
Post a Comment