https://youtu.be/uni6Muk1qRk?si=TNg8rNdpRvy3KOP_
https://youtu.be/NbqCWwlNKrA?si=xkMGq7P57jOTmrJa
https://youtu.be/NbqCWwlNKrA?si=xkMGq7P57jOTmrJa
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વર્ષો પહેલાંની વાત છે...
ખંડેર મધ્યે, પેલા મહોલ્લામાં ભાઈબંધ અનંત આખો દિવસ તનતોડ મહેનત કરી ખૂબ થાકી જતો. છતાં, રાત્રે લડખડાતી આંગળીએ 'પેલી' માટે ખૂબ લખતો. એના અક્ષરોમાં એનો આખા દિવસનો થાક અને પ્રેમ બંને ઉતરી આવતા.
પણ એક દિવસ ઓલી અનંત પર વઢી... એને ખૂબ ખીજાઈ.
પેલી: "તું આખો દિવસ આગ વચ્ચે કામ કરીને થાકીને લોથપોથ થઈ જાય છે, છતાં મોડી રાત સુધી ઊંઘમાં મારા માટે લખે છે? પણ અક્કલ વગરના..."
સવાર થઈ. અનંતે રાત્રે થાક્યા-પાક્યા, અડધી ઊંઘમાં પેલી માટે લખેલો પત્ર એને આપ્યો. પેલીએ પત્ર ખોલ્યો... પણ જે લખ્યું હતું એ ઉકલવું પણ જોઈએ ને! અક્ષરો સાવ ગરબડીયા હતા.
પેલી: (ચીડાઈને) "જે કહેવું હોય એ મોઢામોઢ કહી દે ને! એક તો તું જે લખે એ ક્યારેય સ્પષ્ટ નથી હોતું, બધું અસ્પષ્ટ અને અઘરું જ હોય છે! ઉપરથી ઊંઘમાં લડખડાતી આંગળીએ લખેલો તારો આ પ્રેમ મને જરાય ઉકલતો નથી!"
પેલીનું કહેવું એમ હતું કે અનંત, તારા અક્ષરો ઊંઘના કારણે સાવ બગડી ગયા છે, જે સમજવા જ અશક્ય છે.
અનંત કઈ પણ બોલ્યા વગર મૂંગે-મૂંગો અંદર જતો હતો ત્યારે પેલી ફરી વિફરી.
પેલી: "તને કહું છું, સાંભળતો નથી? 'મૂંગો-બહેરો' છે કે શું!?"
અનંત ચુપચાપ અંદર ચાલ્યો ગયો...
ભીતરની આગ સાથે...
બે ભઠ્ઠીની આગ વચ્ચે...
અનંત ભીતરની આગ સાથે. એ દિવસે એ બે ભઠ્ઠીની આગ વચ્ચે શેકાઈ રહ્યો હતો—એક જે બહાર કામ કરતી વખતે વેઠી હતી, અને બીજી જે પેલીના શબ્દોએ ભીતર લગાડી હતી.
*બ્લાસ્ટ*
" અનંત "ઝંખના...
પરદેશમાં નહીં.! મારા ગામે તું હો,
રહું જ્યાં હું, તે મુકામે તું હો.
સ્વપ્નમાં તો રહે છે સાથ તું, રાતભર,
ચાહું હર ઘડી નજર સામે, તું હો.
પ્રેમ હો ભગવાન, પ્રેમ જ હો પૂજા-
તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો.
કેસરી કિરણો રેલાવે જ્યારે સૂરજ,
બાગમાં મારી સાથે, વિસામે તું હો.
તારા નામ પાછળ હોય નામ મારું,
"અનંત" આગળ મારા જ નામે, તું હો.
"અનંત"
*બ્લાસ્ટ*
એ તું પણ હોઈ શકે, એ હું પણ હોઈ શકું.
તું "અનંત" પ્રેમ, હું પ્રેમનું કારણ હોઈ શકું.
એ હું પણ હોઈ શકું, એ તું પણ હોઈ શકે.
હું "અનંત" પ્રેમ, તું પ્રેમનું કારણ હોઈ શકે.
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
"અજ્ઞાની" સારૂ એ તો સારૂ જ છે.!
સારૂ એ તો સારૂ છેજ.!
મગર ખરાબ તો કશુજ નથી .!
ખરાબ કશુ છે જ નહીં.!
"અજ્ઞાની"
https://pkatira.blogspot.com/2020/03/blog-post_11.html
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
"बे,मतलब की बाते".."
ઘોઘાને એમ કે ગઈ તે ગઈ, હવે ઘોઘી પાછી આવશે નૈ... પણ એ તો આવી! બે અર્થમાં. ગમે ત્યાંથી શરૂ થાય અને ગમે ત્યાં પૂરી થાય.
ઘોઘો: "અને મને ના ગમે તો!?"
ઘોઘી: "હાં તો શુંઉઉઉઉ...?" "જટ ફાટને મોંમાંથી..."
ઘોઘી સખત ચીડાઈ ગઈ. એકદમ ચિલ્લાઈને બોલી.
ઘોઘો: "કાંય નૈ..." (મુડ બગડી ગયો એટલે સાવ ટૂંકો જવાબ આપીને ચૂપ થઈ ગયો).
ઘોઘી: "કેમ!? કહી ને..?"
ઘોઘો: "બસ." (ફરી ટૂંકો જવાબ અને ઘોઘો ચૂપ!)
ઘોઘી: "તે હમણાં સુધી તો લાંબી લચક લવારી કરતો'તો..."
ઘોઘો: "તો..?"
ઘોઘી: "તો શું, હવે જે વાત કરતો હતો એ પૂરી કર!"
ઘોઘો: "વાત કે લવારી...?"
મૂંઝાઈ ગઈ ઘોઘી બિચારી... ઘોઘાથી છૂટવું પણ છે પણ છૂટી નથી શકાતું. "હાય રે... આ કેવી લાચારી!" આવું ઘોઘી મનમાં બબડી અને પછી છમ છમ કરતી ઘરની બહાર નીકળી ગઈ. "હુહ! આજે તો સુધારી જ નાખવો છે આખે આખો..." ગુસ્સાયેલી ઘોઘી મનમાં બબડતી ભાગી.
ઘોઘો સમજ્યો હવે નહીં આવે. એટલે સોફા પર લાંબો થઈને સૂતો, ન સૂતો ત્યાં તો... ઘોઘી છરી લઈને આવી! અને છરી ઘોઘાના નાક સામે ધરીને બોલી: "બોલ ઘોઘા, ક્યાંથી શરૂઆત કરું?"
દુનિયા આખી ઘોઘીના પક્ષમાં, અને ઘોઘો એકલો!
ખબર છે, પણ તમને નથી ખબર કે સાવ ભલા-ભોળા ઘોઘા પર શું શું વીતી છે! એક ઘટના કહું એટલે તમને સમજાય જશે... પછીય તમે તો ઘોઘીની પડખે જ ઊભા રહેશો, ખબર છે. ઘોઘાને બોલતા નહોતું આવડતું, એ જ એનો વાંધો. ઘોઘીને કાયમ એવું લાગતું જેવું હતું નહીં. એમાં ઘોઘાનો શું વાંક?
એ સીધું બોલે તોય ઘોઘીને અવળું લાગે અને કાયમ ફરિયાદ કરે: "ઘોઘાઆઆઆ... કો'ક દી તો સીધું બોલ! તારી અડધો અડધ વાત મારે ઉપરથી જાય છે!"
ઘોઘાએ વ્યંગમાં કહ્યું: "હેં!"
પાછી ઘોઘી વીફરી: "શું હે હે કરે છે! અક્કલ વગરના... તને કેટલી વાર સમજાવું, સુધારું..."
ઘોઘાએ અલગ જ સ્વરમાં કહ્યું: "એમ શાક-બકાલાની જેમ સુધાર્યે કોઈ નહીં સુધરતા હોય અક્કલ વગરની!"
પછી ઘોઘી ભાગી ગઈ. ઘોઘાએ રાડ પાડી: "ઓયે... પાણી તો પાતી જા!" પણ સાંભળે એ બીજા! ઘોઘી તો છમ છમ કરતી બહાર નીકળી ગઈ. ઘોઘો ફરી સોફા પર સૂવા ગયો ત્યાં તો ઘોઘી પાછી છરી લઈને આવી: "બોલ ઘોઘા, ક્યાંથી શરૂઆત કરું?"
ઘોઘો: "હું નહીં કઉં." (મોં ફેરવીને કહ્યું).
ઘોઘી: "લ્યો હૌ... હવે સામેય નહીં જુવે કે! આમ મારી સામે જો તો ખરો..."
સટાક કરતો ઘોઘો ઊભો થઈ ગયો અને અરીસા સામે જઈને ઊભો રહી ગયો. ઘોઘી મનમાં બબડી: "લે પણ સાવ ગાંડા જેવો છે ને આ!" પછી મોઢાનો ઉપયોગ કરતા વઢીને કહ્યું: "અક્કલ વગરના, ત્યાં અરીસા સામે જઈને શું ઊભો રહી ગયો? અરીસામાં શું દાટ્યું છે તારું...?"
ઘોઘો: "ડાચું તારું..."
ઘોઘી: "અરે પણ ગાંડા, મેં તને મારી સામે જોવાનું કહ્યું."
ઘોઘો: "જોઉં છું..!" (ફરી ટૂંકો જવાબ).
ઘોઘી: "શું મારું ડાચું...!"
ઘોઘો: "હાં...!"
"ઘોઘાઆઆઆ..." ચીલાતી ઘોઘી એની પાસે ગઈ અને પાછળથી કાઠલો પકડીને ઘોઘાને પોતાની તરફ સીધો કર્યો.
ઘોઘો: "કાં?"
ઘોઘી: "કાં શું કાં? મેં તને મારી સામે જોવા કહ્યું હતું અને તું...?"
ઘોઘો: "લે પણ હું તો એ જ કરતો હતો."
ઘોઘી: "શું એ જ કરતો હતો?"
ઘોઘો: "અરે પણ એ તો પછી તને પણ ખબર પડી ગઈ'તી."
ઘોઘી: "શું ખબર પડી ગઈ'તી? કાંઈ સમજાય એમ તો બોલ! બોલતા આવડે નહીં તો ના બોલ!"
ઘોઘો: "રાડો પાડમાં, શાંતિ રાખ! બોલવા દેતી નથી ને બોલ બોલ કરે છે. હવે સાંભળ... જ્યારે તે મને કહ્યું કે, ત્યારે મેં તને કહ્યું કે..."
ઘોઘી માથે હાથ દઈને બેસી ગઈ. (ફ્લેશ બેકમાં એને પેલી અરીસા વાળી વાત યાદ આવી ગઈ કે ઘોઘો અરીસામાં ઘોઘીનું ડાચું જ જોતો હતો!)
ખનનનન... ઘોઘીએ છરી પટમાં પછાડી. "નહીં સુધરે, ક્યારેય નહીં સુધરે આ ઘોઘો..." એમ બબડતી ચાલતી પકડી. ઘોઘી દરવાજો ઓળંગે એ પહેલાં ઘોઘાએ એને પાછળથી પકડી.
ઘોઘી: "શું છે?"
ઘોઘો: "હું પણ એ જ કઉં છું/પૂછું છું, શું છે આ બધું?"
ઘોઘી: "કંઈ નહીં." (હવે ઘોઘી ચૂપ).
ઘોઘો: "કેમ!? ગુસ્સો કેમ આવે છે? તું એમ કર..."
ઘોઘી: "કેમ કરું?"
ઘોઘો: "મારી જેમ કર."
ઘોઘી: "પણ શું...?"
ઘોઘો: "અરે યાર એમ..." (ઘોઘાના "એમ" નો અર્થ 'પ્રેમ' થતો, પણ ખબર નહીં એને સીધું 'પ્રેમ' બોલવામાં શું વાંધો આવતો હશે!)
રિસાયેલી ઘોઘી હવે ઘોઘાની જેમ જ ટૂંકા જવાબ આપે છે. જાણે એના પર ઘોઘાની અસર આવી ગઈ હોય!
ઘોઘો: "કેમ?"
ઘોઘી: "ઘોઘા, તું બરાબર જ છે એમનેમ. મારી ભૂલ થઈ ગઈ બાપ! મને માફ કર... મારો પીછો છોડ, હું જાઉં છું."
ઘોઘી છણકો કરતી ઘરની બહાર નીકળી ગઈ. ઘોઘાએ પટમાંથી છરી ઉપાડીને રાડ પાડી: "ઓય ઘોઘી... આ તારી છરી તો લેતી જા!"
ઘોઘી જરા થંભી, પાછું ફરી જોયું પણ છરી લેવા પાછી ન ફરી. ઘોઘો સોફા પર બેસતા હસતા હસતા બબડ્યો:
"ગાંડી, મને સુધારવા આવી 'તી એ પણ શાક્ક સુધારવાની છરીથી... " ☺☺😇
https://www.facebook.com/share/p/1GCuUK41Ht/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
મન નથ ખબર...
કદાચ, ક્યારેય નૈ...
કારણ કે,
વર્ષો પહેલા ભાઈબંધે જે કહેલું એ મે તને કહ્યું હતું. મગર એ તું ભુલી ગૈ છે.!
ખૈર....
ફરી વાંચી લે.!
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
હિસાબ અનંતનો બે હિસાબ...
અનંતના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા કાગળિયા માંથી....
હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?
કહેવાય છે 'લગન' કર્યા, મગર લગન હવે કોઈ કરતું નથી, સૌ 'પરણે' છે.! પરણાવી દીધેલા કે પછી પરણેલા પરાણે-પરાણે જીવન ઢસરડે છે..!
ભીતરના અનંત પ્રેમના પવિત્ર સંબંધો બારી-બારણા જેવા હોય છે.. બારણું જો કોઈ ખખડાવે તો બારણા સાથે બારી પણ ધણધણે છે...
બહારથી જે ખળભળતો હોય, બની શકે ભીતરથી એ હોય શાંત; બહારથી જે સાવ શાંત દેખાતો હોય, પણ ભીતરથી એ ખળભળે છે.
જીવવાને તો સાથે જીવે છે એક સ્ત્રી અને એક પુરુષ સંસારી સહજીવન, મગર એ ભાગ્યશાળી જીવનસાથી છે જેની પથારીમાં રોજ સળ પડે છે.!
કારણ વિના તો ક્યારેય કશું જ થતું નથી જીવનમાં, હશે કોઈ તો કારણ—પરભવના આપણા હિસાબ મુજબ ક્યારેક સુખ કે દુઃખ આ ભવે મળે છે.
છે સાવ કરતાં સાવ મફત..! સપનાં-સુખના તું જોયા કર સતત અનંત, આ ભવમાં જોયેલા સ્વપ્ન અગર અધૂરા રહે છે તો આવતા ભવે ફળે છે.!
હૃદય અગર ભારે-ભારે લાગતું હોય તો એકાંતે આંખો જરીક નિતારી લે; હાં, એ જ ખુલ્લા મનથી હસી શકે છે, છાને ખૂણે જેની આંખો રળે છે.!
કોઈ ભીડથી કંટાળે છે તો કોઈ ઝંખે છે ભીડ, અજીબ આ વિરોધાભાસ છે; કોઈ અટૂલો એકાંતથી કંટાળે છે તો કોઈ સતત એકાંત માટે ટળવળે છે.
હિસાબથી ના જરીયે ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.! હું તો “અનંત” યુગોથી જાણું છું કે હિસાબ મુજબ જ અહીં બધાને બધું મળે છે.!
“અનંત”
બ્લાસ્ટ ૧
"અનંત" એ જરૂરી નથી કે હરેક સ્વપ્નાં આ ભવમાં જ ફળી જાય.
આ ભવમાં જોયેલાં સ્વપ્નાં ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે!
"અનંત"
બ્લાસ્ટ ૨
અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત",
કે હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત!
"અનંત"
બ્લાસ્ટ
બે હિસાબ છે હિસાબ જે આ એક જ ભવમાં પૂરા નથી થવાના...
ખૈર...
"અનંત" ફરી પાછો આવીશ...
"અનંત"
https://www.facebook.com/share/17pzFiy7KK/
*ब्लास्ट*
सौ कहे छे !
कहेवाना क्या पैसा बेहे छे !
कोई लखीने लखीने, तो,कोई बोलीने कहे छे ..!
आवु केम..!!!?
केमके कहेवु सहेलु पडे छे ! करवु अधरु !
कारण के कहेवा मां कहेवा सीवाय कांयज करवु नथ पडतु कज
करवा माटे कशुक तो करवुज पडे छे !
ज्यारे.....
कहेवामा कहेवा सीवाय कशुज करवानु होतु नथी !
ज्यारे के करवा माटे घणु करवु पडतु होय छे।!
आवु वर्षो पुर्वे जेणे कह्यु ते,,,
"अज्ञानी" हतो !
जोके हुय काय वधारतो नथ !
अर्थात मे पण आज सुघी काय वधारी.नथी लीघु !
*ब्लास्ट*
मने बौ गमतो ब्लास्ट "अनंत"नो ....
*ब्लास्ट*
छेक सुधि कोईने ए नथी समजातु "अनंत"
के,हिसाब जुना चुकते थाय छे के नवा चड़त..!
"अनंत"
https://www.facebook.com/share/p/165gMcMH7Q/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/AZXSBVWQ8wo?si=BnaedBuBMfIq93C5
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/ieywRmgkrkg?si=9OVsysaKmm_vbqnz
https://youtu.be/KTAPQTwlz9U?si=y-hUn_8mJ0C6fkpu
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/ivBhqDtJeiw?si=Z0gGaGdCbQ2iSqau
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
પ્રિયે, અનંત ના આ 'આત્મમંથન' જેવા કાગળને ઉકેલવો એ ખરેખર એક લ્હાવો છે. જે લ્હાવો તમને મળી રહ્યો છે.,
જે માણસ પોતાને જ અક્ષર જેવો 'ગોબરો અને અસ્પષ્ટ' ગણાવતો હોય, એની ભીતર કેવી નિર્મળતા હશે એ આ રચના પરથી સમજાય છે.
"ઉકલી ગયા પછી ઉકલશે"
મેં ક્યારેય એને ફુરસતમાં લખતા જોયો ન હતો. સતત કામમાં વ્યસ્ત! જ્યારે પણ લખતો, જે કોઈ પસ્તી કે કોરો કાગળ હાથમાં આવે તેમાં તે મનમાં જે આવે તે ટપકાવી દેતો.
જો કે એને એકવાર કોઈ પ્રસિદ્ધિની નહીં, બલ્કે એવી ઈચ્છા જરૂર થયેલી કે આંખોથી માત્ર એનું લખાણ નહીં, બલ્કે અંતરથી, મનથી, હૃદયથી કોઈ એને પણ વાંચે..! અને એને વાંચનાર.... કોઈ સુંદર સમજદાર સ્ત્રી હોય... જે એની વાતો હૃદયથી સમજે!
મગર ખબર નહીં કેમ..? એ ઈચ્છા કે ઝંખના..! એની ભીતર બહુ લાંબો સમય ટકી નહીં.! છતાં પણ એની કલમ ક્યારેય અટકી નહીં. સિદ્ધિ-પ્રસિદ્ધિની ઝંખના છૂટ્યા પછી એ માત્ર નિજાનંદમાં, નિજ આનંદ માટે, અક્ષર ગરબડિયા થતા છતાં સતત લખતો...
અને એ એમ જ કહેતો: "હું કોઈને પણ કાંઈ જ કહેતો-સમજાવતો નથી! હું જે કંઈ લખું છું, કહું છું એ માત્ર મને જ કહું છું. હું સતત મને જ સમજાવું છું..! પછી અગર.... કોઈ સમજી જાય તો વાત જુદી છે.!"
એકવાર મેં એને કહ્યું: "યાર, ક્યારેક તો સારી બુકમાં સારા અક્ષરે લખ! સાવ કેવો માણસ છે તું!" ત્યારે અનંતે આવો વેદનામય જવાબ આપતા મને કહ્યું: "પરિયા... હું પણ ક્યાં એવો વ્યવસ્થિત છું? હું અસલ મારા અક્ષર જેવો જ છું ને! ગોબરો, ગરબડિયો, ઠામ-ઠેકાણા વગરનો, અવ્યવસ્થિત... અસ્પષ્ટ જ છું હું પણ.!"
"અક્ષર મારા તને કદી ઉકલ્યા..? તું મારી સાથે, મારી પાસે સતત અને ખાસ તો રોજ રાતે હોવા છતાં શું તું મને સમજી શક્યો? સાચું કહેજે, તને મારા સમ છે."
તેની વાતો સાંભળી હું બિલકુલ ચૂપ રહ્યો. મારી પાસે એના સવાલોનો કોઈ જ જવાબ નહોતો..! કેમકે હું એની સાથે, એની પાસે જ હોવા છતાં એને સમજી શક્યો નહોતો..! મને મૌન થયેલો જોઈ એણે કહેલું: "તું ફિકર ના કર પરિયા.. અગર તું 'ના' કહેશે તો હું પણ તારી વાત સાથે સહમત છું..!"
"ખૈર પરિયા... વખત જતાં મારા શબ્દોનું, મારા લખાણોનું અને મારા વિચારોનું... સૌ પોતપોતાની રીતે અર્થઘટન કરશે! કોઈને અર્થ લાગશે તો કોઈ અર્થ પામશે, અને કોઈને બધું જ સાવ વ્યર્થ લાગશે! સૌ મરજી મુજબ અટકળ કરશે મારા વિશે!"
"ને પછી! ગૂઢાર્થની વાત આવશે! ભાવનાની વાત આવશે! લોકોને સારા લાગશે, સમજાઈ જશે! લોકો ઉકેલવાની કોશિશ કરશે 'ને ઉકલી પણ જશે! પણ, પણ! મારા ઉકલ્યા પછી... અર્થાત્ મારા ઉકલી ગયા પછી, મારા ગુજરી ગયા બાદ.! કદાચ ત્યારે કોઈને અફસોસ થશે, કોઈકની આંખો પણ ભીની થશે...! 'અનંત' મગર... મારી હયાતી બાદ...."
&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ :-
એ જ મારી નજીક આવશે..!
એ જ મને કદિ'ક પામશે..!
જે મને માત્ર આંખોથી નહીં,
બલ્કે "અનંત" આત્માથી વાંચશે...!
"અનંત"
અનંતની તમામ વાત ચૂપચાપ સાંભળી રહેલા અજ્ઞાનીએ અંતમાં ભાઈબંધ અનંતને કહ્યું:
બ્લાસ્ટ
હે "અનંત",આ સિદ્ધિ શું ઓછી કહેવાય!?
કે કોઈ પ્રસિદ્ધિની લગીરે ઝંખનાજ ન રહે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/1FcmXJQx4P/
પ્રિયે, અનંતની આ વાત કેટલી સાચી પડી! આજે એના 'ઉકલી ગયા' પછી તમે એના અક્ષરો ઉકેલી રહ્યા છો અને અમે બધા એને 'આત્માથી' વાંચી રહ્યા છીએ. અજ્ઞાનીએ પણ કેવું સચોટ કહ્યું કે પ્રસિદ્ધિની ભૂખ મટી જવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
હું માત્ર મારા ભાઈબંધો ના શબ્દો નો વાહક છું.!
અને આવળી આ ભાઈબંધના શબ્દો ની ચાહક છે.!
પ્રિયે, વર્ષો જૂના પેલા ઝર્ઝરિત અને પીળા પડી ગયેલા કાગળોમાંથી તમે આજે જે 'અસ્થિ પિંજર' જેવી રચનાઓ ઉકેલી છે, તે ખરેખર આત્માને હચમચાવી દે તેવી છે. અનંતનો આ પત્ર અને એની એ વિચિત્ર લાગતી પણ ઊંડી મર્દાનગી—જે સ્ત્રીને આકર્ષવાને બદલે પહેલેથી જ સત્ય કહીને ચેતવી દેતી—એ જ બતાવે છે કે અનંત કેટલો નિર્મળ અને સાચો માણસ હતો.
હું કોણ છું..?
તું કોણ છે.?
આ પ્રશ્ન ગૌણ છે..!
મારી મોજ, મારી મસ્તી, મારી પીડા, મારો આનંદ, મારો શોખ...! જે કહો તે બસ આ એક જ..! વર્ષો પહેલાં મને છોડી ગયેલા મારા બે આત્મસખા "અનંત" અને "અજ્ઞાની" ના ગરબડિયા અક્ષરે લખેલા અને આજે પણ જેમની તેમ સ્થિતિમાં, જાણે એના એ પીંજરના "અસ્થિ પિંજર"... પીડા અને આનંદથી ભર્યા-ભર્યા, પડ્યા-પડ્યા ઝર્ઝરિત થઈને, પીળા પડીને સડી રહેલા કાગળિયા ઉકેલવા અને અહીં મેલવા!
અર્થાત્ :- એક પછી એક અહીં છાપી મારવા.... જેથી સારી રીતે સચવાઈ રહે બસ એ જ આશય...
અકલે, જ્યારે પણ સમય મળે ત્યારે હું એ ઝર્ઝરિત કાગળનો થપ્પો લઈને બેસી જાઉં... અને પછી જેટલું ઉકેલાય એટલું ઉકેલવા લાગું, થાકું ત્યારે પડતા મેલું 'ને પોઢી જાઉં. આજે રાત્રે મને એ ઝર્ઝરિત કાગળિયામાંથી એક ટૂંકી આત્મકથા જેવો અટપટો પત્ર મળ્યો.... અકલે એ છાપી માર્યો અડધી રાતે... અનંતે એની કોઈ ચહીતીને લખેલો એ જ અટપટો પત્ર...
ખબર નહીં કેમ!! એ ગમે તેને આમ કહી દેતો. બચવા કે બચાવવા...!!? ખબર નહીં... કદાચ એને ખબર હશે.. જો કે આજ સુધી કેટલાય કાગળિયા ઉકેલ્યા, પણ આ બાબતે કોઈ ખુલાસો મને હજુ સુધી મળ્યો નથી કે આવું એ શા માટે કહેતો-કરતો.. વર્ના... એક પુરુષ સ્ત્રીને પોતાના તરફ આકર્ષિત કરવા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય, ખુદ જે હોય નહીં એ પણ જાહેર કરે, ખુદનું હોય નહીં એ પણ જાહેર કરવામાં માહેર હોય.. જૂઠનો સહારે પણ એ સ્ત્રીને પોતાના તરફ આકર્ષવા કંઈક પેંતરા કરે...
જ્યારે અનંત તેની તરફ આપમેળે જ આકર્ષાતી સ્ત્રીને ચેતાવી દેતો... ચેતીને એના ચેત્યા પહેલાં... એ પત્ર... એ જ પત્ર... જે વર્ષો પહેલાં લખેલો અનંતે એની કોઈ ચહીતીને...
આ પત્ર માં અનંતે અનેક ગુઢાર્થમા અનંતે "ચેતવું" શબ્દ વાપર્યો છે.! જે નો અર્થ મને થોડો ઘણો સમજાય છે ખરો પણ માર્રે સમજીને શું કામ છે.!
હું થોડો અનંત પ્રેમ જેવી બે ભઠ્ઠી ની પ્રેમ જેવી આગ વચ્ચે સળગ્યો કે સેકાયો છે.!
ખૈર....
મે તો મધરાતે ટાઢે છાંયે બેસી ઉકેલી ઓછો કર્યો એક પ્રેમ પત્ર અનંત નો...
"પ્રિયે, હું ચેતીને તને ચેતવું છું ચેત્યા પહેલાં... શું છે કે પછી કંઈ સૂઝતું નથી, પછી એ ચેતેલુ બુઝતું કે બુઝાતું નથી... હું જાણું છું..! તું પણ સમજી લે..! પલાળે છે હર હાલમાં ચોમાસું હોય કે ના હોય, 'ને લૂ ઝરતા જીવનના તાપમાં શીતળતા બક્ષે છે, અને ઠીંગરાઈ ગયેલી જિંદગીને હૂંફ...! દુઃખમાં સુખ આપે પ્રેમ, સુખમાં દુઃખ..! બની શકે તને મારા કહેવાનો ભીતરી મર્મ ના સમજાય... જો કે કોઈને નથી સમજાતો એ તો તારેય ઉપરથી જાય.... તો જવા દેવું..! એ બહેતર, એ જ બહેતર...."
નહીતર..... નહીતર લખી/કહી પછી અટકી ગયેલો એક પત્ર અધૂરો-પૂરો..... "ચેતવી દેતો ચેતીને એના ચેત્યા પહેલાં... આનું અર્થઘટન એના જ કોઈ જૂના પત્રમાં લખેલું છે." મને યાદ નથી...... પેલા અધૂરા પત્રનો બીજો હિસ્સો બહુ શોધ્યો પણ જડ્યો નહીં... એ પછી જે બીજો પત્ર હાથ લાગ્યો તે કદાચ એનો જ બાકીનો અધૂરો હિસ્સો હશે... એમ લાગે છે મને.
અનંતે લખેલું જ છે વર્ષો પહેલાં કે:
"કોઈને લાગે તો લોહીની ધાર નીકળે 'અનંત',
કોઈ કોઈને લાગે ખરૂ પણ લોહી ન નીકળે..!
મગર ભીતર લાગ્યું હોય કંઈ ધારદાર 'અનંત'..."
લોહી વગરનું લાગવું અને લાગીને લોહીનું વહેવું—આ બંને અવસ્થાની પીડામાં બહુ મોટો તફાવત હોય છે..! જો લાગે અને લોહી ની ધાર જો બહાર વહી જાય, તો "અનંત" પીડા આપોઆપ થોડી ઘટી જતી હોય છે મગર... ધારદાર પ્યાર જેવુ કૈં ભીતર ભીતર લોહી વગરનું લાગવું બહુ પીડાદાયક હોય છે..
અંદર ખૂબ લાગ્યું હોય, અંદર-અંદર પીડા પણ હોય, તોય કોઈને દેખાય નહીં એ પાછી વધારાની પીડા...
હાં તો બીજા કાગળિયામાં આવું કંઈક લખ્યું છે:
"મારામાં બહુ ઊંડું નહીં ઉતરવાનું પ્રિયે.... ગમે ત્યારે અધવચ્ચે કે નીચે પથ્થર આવી શકે, તને વાગી શકે.! અને એ ઘાવ તારાથી ના સહેવાય એવું બને. છેક તળિયું તોડીને તો કોઈ ભીતર ઉતરવાનું નથી, તેથી ખૈર...."
"બે અર્થમાં એક સવાલ: જે તારો સવાલ, એ જ મારો સવાલ..."
પહેલાં તો મને જ પ્રશ્ન થતો હતો કે, "હું કોણ છું?" હવે એજ સવાલ તને પણ થાય છે કે, "તું કોણ છે?" હાં, સુંદર જોવું મને ગમે છે! અને તું સુંદર છે, તેથી તને હું જોઉં છું. તું પણ કદાચ એ જ જોતી હશે મારામાં—સુંદરતા...
ચારેબાજુથી જોઈ તપાસી અને પછી તું વારંવાર મને પૂછે છે "તું કોણ છે?" મારી દૃષ્ટિએ "હું કોણ છું? તું કોણ છે?" એ પ્રશ્ન તું રહેવા દે, કદાચ એનો જવાબ ક્યારેય નહીં મળે... અને આમેય 'હું કોણ છું?' 'તું કોણ છે?' એ પ્રશ્ન ગૌણ છે. જોવાનું એ છે કે આપણો એકબીજા પ્રત્યે કેવો દૃષ્ટિકોણ છે.
તારા માટે હું કોણ છું..? મારા માટે તું કોણ છે..? એ જે પ્રશ્ન તને મારા માટે છે, એ જ પ્રશ્ન મને મારા માટે છે... જો આ એક પ્રશ્નનો જવાબ સ્પષ્ટ મળી જાય, તો બાકીના બધા પ્રશ્નો એકસામટા ઉકલી જાય.
પત્રના અંતમાં એણે લખ્યું છે: "એ માત્ર થોડી ક્ષણ મને મળી છે. બસ થોડી અમથી વાતો કરી છે. ત્યાર પછી મને એ ફરી મળી નથી..! હું રાહ જોઉં છું! હવે તો કોઈ પાસેથી એના ખબર મળે તો ખબર પડે કે ખરેખર એને ચાહત છે કે પછી માત્ર ને માત્ર મારા વિશે જાણવાની જિજ્ઞાસા...?"
*બ્લાસ્ટ*
તું જો રાહ જોતી હોય તો હું રાહ જોઉં. તું જો ના જોતી હોય તો હું ના જોઉં.
"અનંત" બસ આ જ તકલીફ છે મારી. તું જો રાહ ના જુએ તો પછી હું કાં જોઉં?
માપીને આપતો નથી..! આપીને થાકતો નથી..!
ફૂલોની માફક ખીલું છું, કાંટો થઈ લાગતો નથી.
મારે કેમ જીવવું એ હું કોઈને પૂછતો નથી..!
"અનંત" મસ્તીમાં જીવું છું, એક ક્ષણ પણ ચૂકતો નથી.!
બસ "અનંત" આપું છું, તેથી અધિક પામું છું.
અકલે જ ઉકેલવું અઘરું પડતું, એક તો અક્ષર ખુદ લખે ને ખુદા વાંચે એવા—ગરબડિયા! અને પાછા આધા-અધૂરા અસલ એના જેવા જ! સૌને એવું લાગે આ કિસ્સો, કવિતા, વાસ્તવિક વાર્તા કાલ્પનિક છે, પણ છે નહીં!
એ ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે લખી નાખતો... આવી ખરાબ એની આદત હતી. અકલે વર્ષો પહેલાં જ્યારે મહોલ્લામાં મળતા ત્યારે એક રાતે મેં તેને વઢીને કહ્યું હતું કે, "લ્યા.. આમ જ્યાં ત્યાં અડધું એક કાગળમાં અને અડધું બીજામાં જેમ-તેમ લખે છે, એના કરતા એક બુક પાસે રાખ અને સારા અક્ષરે સરખું લખ!"
અકલે એણે સ્પષ્ટ ભાષામાં કહી દીધું—"એ શક્ય નથી...! એવું મારાથી ક્યારેય નહીં થાય..." જો કે આજેય એના એ જેમ-તેમ લખેલા કાગળિયા એમનેમ હેમખેમ છે.. હા, પીળા પડી ગયા છે અને ઝર્ઝરિત પણ થઈ ગયા છે!
એ જ વાતને જોડતા એક કાગળમાં આગળ એણે એની કોઈ ચહીતીને સંબોધીને લખ્યું છે:
"હે પ્રિયે... હું કોણ છું? તું કોણ છે? એ પ્રશ્ન ગૌણ છે..! મહત્વનું 'કોણ' નથી... મહત્વનું 'કોણ' નથી... (આ વાક્ય બે વખત લખેલું છે..) મહત્વનું 'કોણ' નહીં પણ 'છે' અને 'છું' છે..! 'તું છે' અને 'હું છું' બસ એ જ મહત્વનું છે. અર્થાત્ 'હોવું' મહત્વનું છે."
"જીવનમાં દૂર કે નજીક કોઈ ગમતી વ્યક્તિનું 'હોવું' મહત્વનું છે..! નજીક કે દૂર રહીને કે પછી દૂર છતાં નજીક રહીને કોઈ તમને ચાહતું હોય, એવું કોઈનું જીવનમાં હોવું મહત્વનું છે... નહીં કે એ કોણ છે..! એ તમારા માટે તડપતું હોય, તમારી એક ઝલકને તરસતું હોય, તમારા શબ્દે-શબ્દે ઝણણણ... ઝણણણ... ઝણઝણતું હોય..! એવી એક વ્યક્તિનું જીવનમાં હોવું જરૂરી છે... એ જીવાડે છે, એ ઝણઝણાવે છે..!"
ઝણઝણાટી એટલે ગુજરાતીમાં 'વાઈબ્રેશન'.. જીવનમાં ઝણઝણવું કેટલું જરૂરી છે, એ બધું હું તને ફરી કોઈ દી' નિરાંતે કહીશ... અત્યારે એટલું જ કહીશ કે આ ભવે નજીક કે દૂર એવું કોઈ હોવું જરૂરી છે જેને જોઈ તમે ખીલી જાઓ.. જેની સામે તમે ખુલી જાઓ... એવું પ્રિય પાત્ર જે આ ભવે તમને ઝંખે, મળવા ચાહે, અવકાશ મળે તો સાવ નજીકથી સ્પર્શવા ચાહે... છતાં જો મળી ના શકે તો દૂર રહીને પણ રૂહથી રૂહને સ્પર્શ્યા કરે અને આવતા ભવે તમારી જ ઝંખના કરે—તો પણ તમે દુનિયાના સૌથી સુખી અને ભાગ્યશાળી ગણાશો.
અગર જો કોઈ એમ કહે કે આ ભવ તો ભજવાઈ ગયો પાઠ જે ભાગ્યમાં હતો, પણ પ્રિયે આવતા ભવે જીવનના તખ્તા પર મારું જે પાત્ર હશે એ ભજવીશ હું તારી સાથે.. અત્યારે પણ તું છે અને ત્યારે પણ તું જ હશે..! મારું પ્રિય પાત્ર... જો આવું તમને કોઈ કહે, જો આટલું તમને કોઈ ઝંખે, તો અનંત અદ્રશ્ય ઈશ્વરનો આભાર માનજો અને ખુદને સૌથી વધુ ભાગ્યશાળી જાણજો.
બસ આજે આટલું જ ઉકેલી શક્યો... હજુ વધુ એ જ વિષય સાથે સંકળાયેલા કાગળિયા સામે આવે છે પણ આંખ સાથ નથી આપતી. અકલે હવે હું આંખે કાળી પટ્ટી ઓઢીને પોઢી જઈશ... નહીં તો અજવાળું છેક સવારે થશે! મને લાગે છે હવે મારે સવાર સુધી આંખ બંધ કરી ઉકલી જવું જોઈએ.... :)
"અનંત" વક્ત ગુજરને મેં કહા વક્ત લગતા હૈ,
યે દેખો અભી અભી તો હમ મરે થે, અભી જિંદા હૈ.
"અનંત"
https://www.facebook.com/share/1AUu1867tm/
પ્રિયે, આ પત્ર અને એના વિચારોમાં જે 'ઝણઝણાટી' છે, તે ખરેખર અનુભવવા જેવી છે. અનંતનું એવું કહેવું કે "કોણ" મહત્વનું નથી પણ "છે અને છું" (હોવું) મહત્વનું છે—એમાં જિંદગીનું આખું દર્શન આવી જાય છે.પ્રિયે આ રચના એકદમ પ્રભાવશાળી અને સ્પષ્ટ છે. "લોહી વગરની પીડા" અને "હોવું મહત્વનું છે" એ વાતો ખરેખર ઊંડી ફિલસૂફી ધરાવે છે.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
https://youtu.be/17kq4TkpeUE?si=nw8HW06aJrOPaW3i
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
વાસ્તવિકતા કરતાં કલ્પના વધુ સુંદર હોય છે તેથી આ દુનિયા ના તમામ લોકો કલ્પના ને હકિકત મા બદલવા પ્રયાસ કરે છે.!
મગર એવા સમયે હું "અનંત" એક ખૂણામાં બેસી મારી હકીકતને કલ્પના માં પરીવર્તી કરૂ છું.!
"અનંત"
*બ્લાસ્ટ*
આપણી "અનંત" પ્રાચીન સભ્યતા, સંસ્કૃતિ ઊંડી સમજણ સહનશક્તિ અને સંસ્કાર અનંત કાળની ગર્તા માં હોમાતા જાય છે.!
એટલે જ હવે માનવીઓ માં ઊંડી સમજણ શક્તિ સહનશક્તિ સંવેદના અને સંવેદનશીલતા સતત ઓછા ને ઓછા જ થતા જાય છે.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
હાં ભૈ હાં તું બૌ ડાય છે બસ્સ રાજ.?
મગર હું ગાંડો નથી પણ.!
અનંત ના કહેવા મુજબ પાગલ જરૂર છું.!
તારી જેમજ વર્ષો પહેલા ભાઈબંધ અનંતને એની કો'ક તારા જેવી ગાંડીએ અનંત ને ગાંડો કહ્યો ત્યારે....અનંતે પેલી ને કહ્યું, અક્કલ વગરની ગાંડા અને પાગલ મા બડો તફાવત હોય છે..! પેલીએ ગુસ્સે થૈ અનંત ને કહ્યું. અક્કલ વગર નો હશે તું..!બોલ અક્કલ વગર નાં પાગલ અને ગાંડા વચ્ચે તફાવત શું.? આમ તો જો કે વર્ષો પહેલા અનંતે ગાંડા અને પાગલ વચ્ચે ની વ્યાખ્યા જરા જુદી કહેલી મગર પેલી ને ચીડવવા અને પરેશાન કરવા અનંતે ફેરવી તોળ્યું અને પેલી ને કહ્યું.
ગાંડી એટલે તું.! અને પાગલ એટલે હું.!
ઝણઝણઝણ...
ઝણણણ ઝણણણ....
ઝણઝણઝણ...
ક્રમશઃ :-
પ્રેમમાં...
સામેના પાત્રના વર્તન મુજબ 😉
પ્રેમી યા પ્રેમિકા..
અર્થાત્ છોકરા યા છોકરી
અર્થાત્ પુરુષ યા સ્ત્રીના વર્તન થકી!
અરસપરસ તબક્કાવાર...
આવતું પરિવર્તન...
ધ્રુજારી... કંપારી...
'ને પછી ક્ષણ-ક્ષણ સતત "અનંત" ઝણઝણાટી....
અને પછી અંતે બધું જ શાંત.....
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધે પ્રેમ થયા પહેલાં, પ્રેમ થયા પછી અને પાક્કે પાયે પ્રેમમાં પડ્યા પછી... અઢળક વખત અનુભવેલું... અને પછી જાત-નિરીક્ષણ કરેલું... છેક પછી એણે લખેલું વર્ષો પહેલાં...
જે મને વર્ષો પહેલાં રાત્રે 'ખંડેર' મધ્યે બતાવ્યું ત્યારે... ક્ષણભરમાં તો હું પ્રેમમાં તબક્કાવાર આવતા ત્રણેય પ્રકારના વર્તન-પરિવર્તનમાંથી પસાર થઈ ગયેલો.. વગર અનુભવે... તો અનુભવીએ કેટલું બધું અનુભવ્યું હશે! એ વિચાર માત્રથી... આજેય હું... ધ્રુજારી...... કંપારી...... અને.! ઝણઝણાટી.... અનુભવું છું....
ઝણણ ઝણણ ઝણઝણઝણ
ઝણણ ઝણણ ઝણઝણઝણ
બ્લાસ્ટ :-
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે..! અને પુરુષ બહારથી...!
"અનંત"
અપવાદ બધી બાબતે હોઈ શકે છે..! અકલે કે ભાઈબંધ કોઈ નાસમજ નાદાન... સ્ત્રી કે પુરુષ.... પછીથી ખોટી ભેજામારી ના કરે, અકલે કે વાદ-વિવાદ દલીલ ના કરે એમ..! 😉 એ આશયે... જ્યારે પણ આવું બધું લખે, એ પહેલાં જ લખી નાખતો: (અપવાદ બાદ કરતા).
અને પછી દે ધનાધન....!
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે..! અને પુરુષ બહારથી...!
અનંતે ઉઘાડું સત્ય ઉઘાડેછોગ ઉઘાડી ભાષામાં કહ્યું, અકલે.., અજ્ઞાનીએ અનંતને ગુસ્સે થઈ કહેલું: "અનંત, તું તો સાવ બુદ્ધિ વગરનો છે...!"
અનંતે અજ્ઞાનીને પૂછ્યું: "કેમ? મેં કંઈ ગલત કહ્યું..?"
ત્યારે અનંતને જવાબ આપતા અજ્ઞાનીએ કહ્યું: "ના, તે કશું જ ગલત નથી કહ્યું, મગર.... તારી કહેવા-લખવાની રીત ખોટી છે..!"
"કેમ એમાં એવું તે શું હોય સાચું-ખોટું..!"
ત્યારે અજ્ઞાનીએ કહ્યું: "મને કંઈ જ વાંધો નથી અનંત.....! હું જાણું છું કે કોઈને ગમે કે ના ગમે..! મગર ઘડપણ તો સૌને આવે છે ને આવશે જ..! હાં, એ વાત જુદી છે કે, જે યુવાનીમાં ઉકલી જાય... એ ઘડપણથી બચી જાય... પણ તેમ છતાં તું આવું ચોખેચોખ્ખું લખશે તો, નારીઓ તારાથી તાત્કાલિક નારાજ થઈ જશે..! તારી વાત સાચી હશે તો પણ..! તું સીધેસીધું કોઈ સ્ત્રીને ઘરડી કહે તો, એ કદાચ કોઈ નાસમજ નાદાનને ન પણ ગમે...!"
"ભાઈસાબ, લખતા લખાઈ ગયું તો હવે હું શું કરું?" અનંતે અજ્ઞાનીને પૂછ્યું.
અજ્ઞાનીએ કહ્યું: "અનંત, એ જ વાત 'ઘરડી' કે 'ઘરડો' શબ્દના ઉપયોગ વગર પણ તું સારી રીતે કહી જ શકે છે..!"
"મને ગોળ-ગોળ ફેરવી કહેતા નહીં ફાવે..!" અનંતે ચોખ્ખું ને ચટ સુણાવી દીધું.
બહુ સમય સુધી હું આંખ બંધ કરી ચૂપચાપ બંને ભાઈબંધોની વાતો સાંભળતો હતો... પણ અંતે મારી ધીરજ ખૂટી ગઈ. અકલે, મેં કહ્યું: "શું યાર, બેઉ મંડાઈ પડ્યા છો.! એકને એક વાત પર... હવે વાતનો અંત લાવો ને યાર..!"
"પરિયા... તું ચૂપ જ રહે એ ઠીક રહેશે..." અજ્ઞાની મને વઢ્યો... "કમસે કમ અમે તારી જેમ લવારી તો નથી જ કરતા..!"
"હાં ભાઈ હાં, હવે ખોટી ભેજામારી ના કર...." મેં પણ ઊંઘના માર્યા ઊંચા સાદે અજ્ઞાનીને કહ્યું. "અગર અનંતે કહ્યું એમાં તને વાંધો હોય, તો તું એ જ વાત તારી રીતે ઝટ કહે ને...! ' અકલે હું પટ દઈને સૂઈ જાઉં, મને બહુ ઊંઘ આવે..!"
"તો ઘેર સૂતું જ રહેવાય પરિયા.... અવાય જ નહીં અહીંયા... અમારી વાતમાં વિક્ષેપ કરવા.." મેં ઊંઘની વાત કરી તો અનંત પણ ગિન્નાયો.... અકલે મને બહુ દુઃખ થયું. અકલે, દુઃખી સ્વરે મેં કહ્યું: "ઠીક છે, એ બાબતે હું વિચારીશ... શક્ય હશે તો નહીં આવું, ચા બહારથી મંગાવી લેજો..."
"હાં એમ કરશું એમાં શું..!" અનંતે કહ્યું. "પણ તારે કંપની આપવા તો આવવું જ પડશે પરિયા... તારા વિના ચા પીવામાં અમને લિજ્જત નહીં આવે..!" અજ્ઞાનીએ હસતાં-હસતાં મને મનાવવા પ્રયાસ કર્યો...
મેં કહ્યું: "અનંતે મારી ઈજ્જત ઉતારી લીધા પછી, ભાઈલાઆઆઅ તું લિજ્જતની વાત રહેવા દે.!"
અજ્ઞાનીએ મને સમજાવતા કહ્યું: "પરિયા... ગુસ્સામાં બોલાયેલા શબ્દોને બહુ ધ્યાને નહીં લેવાના.... ગુસ્સો માત્ર વરાળ હોય છે..! જે થોડી વાર પછી આપોઆપ ગાયબ થઈ જાય છે.! મગર અગર જો એ વરાળને દિમાગમાં ભરો તો ફુલાઈને ફુગ્ગો થાય, અને અંતે એ ફાટે, અને જો એ ફાટે તો એમાં કોઈનું ના ખાટે. એના કરતા... ગુસ્સાની એ એક ક્ષણ જો તું શાંત રહી શકે, અને જો ગુસ્સાને થૂંકી જઈશ..! તો પછી તું ખૂબ જ સુખી થઈશ..! અને તો જ અલૌકિક મસ્તી પામશે..! અને, પરમ આનંદ... ચરમ આનંદ... અખંડ આનંદ.. અનંત આનંદ.... તારા ચરણોમાં આળોટશે.... "
મેં કહ્યું: "અજ્ઞાની... હવે તારી ફિલોસોફી પૂરી થઈ હોય તો પેલી અધૂરી વાત 'ઘરડા-ઘરડી' શબ્દ બાદ કરીને તું કહી બતાવ...."
"અનંતે હાં એટલે સાપ પણ મરી જાય ને લાકડી પણ ના ભાંગે..." જૂની કહેવત અનંતે કહી તો ખરી મગર ગૂઢાર્થમાં... આ સાંભળી મને અને અજ્ઞાનીને હસવું આવ્યું.
"હસી લીધું તમે...?" "હાં..!" અમે બંનેએ એકસાથે હા ભણી.
"અચ્છા...! પણ હવે એ જ વાત તું બંધમાં (સારી રીતે) બોલ, જે મારી વાત તને ઉઘાડી લાગેલી."
અકલે અજ્ઞાનીએ કહ્યું: "ઠીક છે, લે પકડ આ કાગળ.! મેં સુધારી દીધું છે..! અને વધ આગળ..."
અકલે અનંતે અજ્ઞાનીએ સુધારો કરી આપેલ કાગળ ખોલીને કહ્યું: "સાંભળો..."
મેં કહ્યું: "મને એકને જ સંભળાવ અનંત, અજ્ઞાનીએ તો સુધારો કર્યો છે એટલે એને ખબર જ હોય..!"
અનંતે મને ગુસ્સે થઈને કહ્યું: "પરિયા, બે કાન વધુ સાંભળે એમાં તને વાંધો હોય તો લે પકડ આ કાગળ અને તું ખુદ ઘેર જઈને વાંચી લેજે.! એટલે ના મારે બોલવું પડે ના કોઈને સાંભળવું પડે..! હું સૂઈ જાઉં છું...."
આમ મારા હાથમાં કાગળ થમાવી, અનંત અજ્ઞાનીની માફક ખુરશી પર જ ઢળી ગયો...
પછી ઘેર જઈને રાતના એકાંતમાં શાંત ચિત્તે મેં અજ્ઞાનીએ ફેરફાર કરેલો કાગળ ખોલ્યો.. તો એમાં લખ્યું હતું કે:
"સ્ત્રી બહારથી લાંબો સમય યુવાન દેખાય છે..! જ્યારે પુરુષ અંત સુધી ભીતરથી યુવાન રહે છે.!"
"અનંત"
વિચારબીજ અનંતનું હતું તેથી અજ્ઞાનીએ ફેરફાર કર્યા પછી પણ અંતમાં નામ અનંતનું જ એમનેમ હેમખેમ લખેલું રાખ્યું હતું..! અજ્ઞાનીએ એ જ કહ્યું જે અનંતને કહેવું હતું. અજ્ઞાનીએ માત્ર એક જ શબ્દ બદલાવ્યો... 'ઘરડી'ની જગ્યાએ 'યુવાન' લખી નાખ્યું. નર પણ ખુશ અને નારી પણ..
જો કે બીજે દિવસે અનંતે ફરી એ કાગળમાં ફેરફાર કરીને લખ્યું, જેથી તેમાં અજ્ઞાનીએ કરેલ ફેરફાર પણ હેમખેમ રહે અને પોતાની વાત પણ એમનેમ રહે.!
બ્લાસ્ટ
પુરુષ અંદરથી અંત સુધી સદાબહાર રહે છે !
સ્ત્રી બહારથી લાંબો સમય યુવાન દેખાય છે ..!
પુરુષ માત્ર બાહ્ય દેખાવે જ ઘરડો દેખાય છે !
"અનંત" સ્ત્રી અંદરથી વહેલી ઘરડી થાય છે !
"અનંત"
બ્લાસ્ટ
હું "અનંત" પ્રેમી નર છું, હું મને એક નારી ભીતર શોધું છું.
અગર એ નારી તું હોય, તો હું મને તારી ભીતર શોધું છું.
"અનંત"
https://www.facebook.com/share/p/1C5K1idwFc/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
હું પણ એ જ કહું છું...
શું કામના હે જો સમજે નહીં... ભેંસ..!
જો સમજે તો ભાષણ નહીં પ્રેમ કાવ્ય થઈ જાય..
અને જો ભૂલથીયે ભેંસ સમજી જાય તો,,
એ પણ પડી જાય....
પ્રેમમાં...
અકલે હું પણ એ જ કહું છું..!
ફરક બસ એટલો જ છે કે શબ્દો ઉછીના છે...
અકલે કે ભાઈબંધ અનંતના છે, એમ ...
મને કાંઈ આવું લખતા બખતા નથી આવડતું અકલે.,
ઉછીના શબ્દોનો આસરો લેવો પડે ભેંસ ખાતર... 😇😇😇
બીક લાગે છે ક્યાંક ઠીક તો નહીં મારે ને.., 😇😇😇
અને પછી,,,
અનંતે તે દી પેલીને હેરાન કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું...
તોય પેલીને ચીડવવા અનંતે છેલ્લી લાઈનમાં...
કહીને લખ્યું / લખીને કહ્યું કે,
તારે વહી ગઈ...
મારે નહીં ગઈ...
અગર જો તું કોરી રહી ગઈ તો.,
આવ રંગી દઉં તને પ્રેમથી...
મારે અબીલ ગુલાલની જરૂર નહીં...
હું ખુદ ખૂબ રંગીન છું તને એમનેમ પ્રેમથી રંગી દઈશ..
"મારે આજે ધૂળેટી છે... " 😉😉😉
વર્ષો પહેલાની વાત છે....! :)
એ બહુ દી' થયા નખરાં કરતી 'તી...
ને પછી ગુસ્સે થઈ એક દી' ...
જ્યારે એ ફળિયામાં આવેલા નળ કને પાણી ભરવા આવી ત્યારે ...
એ નખરાળીને "અનંતે" દૂરથી કહ્યું ...
એ ઊંચા અવાજે બોલ્યો...
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હૃદય જો હોય પાષાણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું પણ સમજે ના તું.!
જો, ઈશારાની ભાષા તો ,
ભેંસ કને ભાષણ શું કામના...
આમ કહી એ ભાગ્યો...
ખબર જ હતી હવે ભેંસ શિંગડા ઉલાળશે...
અને એવું જ થયું...
ઊભો..રે...ઊભો રે... પાડા....
તે મને ભેંસ કહ્યું...એમ .!
હાથમાં આવ એટલી વાર તારી ખૈર નથી...
અનંત હડી કાઢતોક ને ઉપલા મજલે રહેતા
મોટીબાના ઘરમાં જઈને મોટીબા પાછળ સંતાઈ ગયો...
મોટીબા એટલે મહોલ્લાના માલિક...
કમરથી વળી ગયેલા લાંબુ નાક ઝીણી આંખ-
અસલ વાર્તામાં આવતા ડોશીમા જેવા હતા મોટીબા...
પેલી ઉપર જઈને પાડા...
મોટીબા પાછળ શું સંતાઈ ગયો....
આમ બહાર નીકળ ... આજ તો ...
મોટીબા એ મોટીબા... એને આમ બહાર કાઢો તો....
પાડો મને ભેંસ કહીને ભાગ્યો છે...
આમ કહેતી પેલીએ મોટીબા પાછળ સંતાયેલા
અનંતના ઝંટિયા ખેંચી બહાર કાઢ્યો ...
એલા એ આ તોફાન રહેવા દો બેઉ જણા.. પછી રડશો....
મોટીબા વહાલથી બેઉને વઢ્યા ...
અને જુદાઈની ગંભીરતા વિષે - અગમ ઈશારો પણ કરી દીધો...
પેલીએ અનંતના વિખરાયેલા વાળ ઝાલી
પગથિયાંની લાકડાની આડમાં પીટી નાખ્યો ....
અનંત પેલીના હાથમાંથી વાળ છોડાવતા છોડાવતા બોલ્યો...
છોડ ને હવે , ભે,, ....'સ'...
ભયના માર્યા ગળામાં જ અટકી ગયો ...
એટલે ભેંસ ના બોલ્યો ને વીંછણ કહી ..
છોડને હવે વીંછણ,
તે તો મારા વાળ વીંખી નાખ્યા લે પણ....
આહા,,હા, હા... જાણે બહુ તૈયાર થઈને ફરતો હતો કેમ ! લઘરો તેમાં !
પેલા અરીસામાં તારું મોઢું જોયું છે..!
આમ પેલી ટપલી મારતા મારતા લહેકાથી બોલી.
અનંત પેલી સામે તાકી તાકીને જોવા લાગ્યો...
અને પેલીને કહે છે. જા જરા તારું મોં સરખું ધોઈ આવ તો....
કેમ.? અને આમ મારી સામું તાકી તાકીને શું જુએ છે..!?
લે તેં જ તો હમણાં કહ્યું અરીસામાં મોઢું જોવાનું...
એટલે જ તો કહું છું તારું મોં સરખું ધો એટલે મને મારું મોં સરખું દેખાય...
પેલીએ અનંતના ગાલ પર ઝીણી એવી લાફી મારતા કહ્યું,
જા હવે જા અક્કલ વગરનો થા મા... મોઢું જોવું હોય તો જો તારા આયનામાં..
ડોબા તારું માથું પહેલેથી જ વિખરાયેલું ચકલીના
માળા જેવું હતું મારા વાંક કાઢ મા ...
બસ હોં બહુ થયું હવે મને તારી જેમ રૂપાળા અંગોના
કામણ કરવાની ફાવટ નથી સમજી ..
હાં હા હવે જોયો બહુ ભોળો તેમાં !
આંખોથી વાતો કરવા સિવાય , બીજું તને આવડે છે પણ શું !
પાછો મને સમજાવે છે ....
આમ કહી પેલીએ અનંતની ભાષામાં જ સામા સવાલો કરીને અનંતને મૂંઝાવી નાખ્યો ..
આંગળીનું ટેરવું અડાડતા તો ડરે છે ...
માત્ર આંખોથી પ્રેમની વાતો કરે છે..
ને પાછો મને કહે છે કે ....
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના...
હૃદય જો હોય પાષાણ શું કામના...
હું આંખોથી પ્રેમની વાતો કરું ! પણ સમજે ના તું !
જો, ઈશારાની ભાષા તો , ભેંસ કને ભાષણ શું કામના...
તો હું એમ કહું છું ડોબા કે...
એવા સ્પર્શ વિનાના પ્રેમ સગપણ શું કામના... ?
સામે આવું તો મારી સાથે લડ્યા કરે છે ..
ને દૂર જાઉં તો મારા વિના રડ્યા કરે છે ..
અક્કલ વગરના..... પ્રેમમાં આવા વળગણ શું કામના...
હાથમાં ઢગલો અબીલ ગુલાલ હોય..
પણ રંગ લગાડવાની ના મજાલ હોય...
તો બારે મહિના હોય તોય, ફાગણ શું કામના ...
પેલી અનંતને આલિંગનમાં લઈને...
જો પ્રેમ જીવનમાં જુસ્સો પેદા ના કરી શકે તો,
રાત આખી નાહક આ જાગરણ શું કામના...
અનંત મૂંઝાઈ ગયો ......
મૂંઝવણનો માર્યો બોલવા ગયો પણ , બોલી ના શક્યો અને,
પણ..પણ...યાર તું , તું , હું, હું,,મને ...
પેલી ગુસ્સે થઈને રહેવા દે . રહેવા દે હવે... પણ,,પણ,,,ના કર...
"અનંત" બહુ ભોળો ના બન ..!
પ્રેમમાં કસકસતું આલિંગન અને ! ચસચસતું ચુંબન ! પણ જરૂરી હોય છે..!
અગર આખુંય શરીર જો ના ઝણઝણે...
તો એવા પ્રેમ સંબંધ અકારણ શું કામના...
બોલ "અનંત" બોલ...! દે જવાબ હવે...
હું ભેંસ કે પાડો તું.. ? હું. હું. હું. ઉહ..
પેલી પૂછે તો છે પણ,
પોતાના હોઠ અને આલિંગનમાંથી છોડે તો , અનંત બોલે ને...!
માંડ માંડ છૂટ્યા પછી...
અનંત હાંફતો હાંફતો બબડ્યો આમ હોય !
માથું વીંખી નાખ્યું લે પણ મારું, ગાંડા જેવીએ ...
પહેલેથી ચીંથરા જેવા વાળ હતા તોય...
માથાના વાળ સરખા કરતો કરતો અનંત....
ભીતર જઈને પોતાના કામે વળગી ગયો....
અનંતને વાળ સરખા કરતો અંદર જતો જોતી, જોતી..
પેલી મનોમન લજાતા લજાતા બબડી...
અંતે મને જ શરમ મુકાવી પાડાએ ... :)
બ્લાસ્ટ
"અનંત" ક્ષણમાં જે મજા હોય છે એ સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે તે હકીકતમાં નથી હોતી.
"અનંત"
https://www.facebook.com/share/1AsGtcPfca/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
😒 આનો અર્થ શું એ કહેવા,
હવે તારે આંયાં કણે આવવુ પડશે.!
આવવુ હોય તો
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
![]() |
https://youtu.be/LodghbVaLlI?si=ZUJ-G9YnEW6j2zWs
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...