*બ્લાસ્ટ*
આપે તે પામે.!
આખરે તો, હરેક પુરુષ અને સ્ત્રીની,
એવીજ જ ઝંખના હોય છે.!
કે, કોઈ એવુ જીવનમાં આવે.!
જે પરમ ચરમ અખંડ "અનંત"પ્રેમ આપે.!
"અનંત"
https://youtu.be/4O2NdLhE14c?si=pgHiKk2f4Sbkv64e
https://youtu.be/6TlsrlUTdC4?si=czoOMGP3u79sFet_
એ ખરો પ્રેમ છે "અનંત" જમાં આત્મ સમર્પણ હોય.
"અનંત" આત્મા નો પ્રેમ સૌથી પવિત્ર હોય છે.!
"અનંત"
No comments:
Post a Comment