પછી છોડવું કેટલું અઘરુ પડે છે ..!
"અનંત" જીવવું કેટલું અધૂરું પડે છે ..!
મારાથી જીવતા નહીં મળાય ...
"અનંત" હું સૌને મરી ને મળીશ...
વર્ષો પહેલા પણ આવીજ ઘટના ઘટી હતી ....
છેક સુધી જઈને એ પાછો આવી ગયો હતો ....
ત્યારે એણે પેલીને કહેલું ,એજ ..!
ઘટના....
ફરી બને, અને,,,





No comments:
Post a Comment