1 YEAR AGO TODAY
वर्षो पहेला...
मधरातनी नीरव शांती,
तमराना अवाज,
कडकडती ढंडीमा भीतरने,
भडभड दजाडतो पवन....
अने महोल्लामा गुंजतु हतु आ गीत...
त्यारे अनंत लख्यु हतु के,
तारी याद साथे जोडायेलो एक तार...
"अनंत" दूर दूर थी आवतो एक साद...
"अनंत" दूर दूर थी आवतो एक साद...
तारा दादरेथी चडती उतरती वखते.,
थतो, छम छम झांझरनो मधुर नाद..
थतो, छम छम झांझरनो मधुर नाद..
बस ऐज...
પછી, એ કાગળમાં આગળ શુ લખ્યુ છે,
મને ઊકલતુ નથ.
કાગળ ફાટેલો છે જૂનો છે ઝર્રીત છે અકલે...
પછી બીજો કાગળ હુ હાથમાં લૌ છુ,
બૌ જાળવી જાળવીને., આમ તેમ ફેરવીને જોઉ છુ,
હાલત બૌ ખરાબ છે, કાગળની.
ફાટુ ફાટુ થતો એ કાગળ..
બસ હવે સાવ ફાટવાની તૈયારીમાં છે....
એ સાવ ફાટે એ પહેલા ઉકેલી લેવા વિચાર્યું...
અને હુ એ મુજબ વર્ત્યો...
સાવ ઝાંખા પડી ચૂકેલા શબ્દો માંડ ઊકલ્યા....
એમા એણે એની કોઈ ચહીતીને લખ્યું હતુ કે,
"अनंत" खुदसे दूर जानेसे मुजे उतनी तकलीफ,
नही होती. जितनी तेरे मुजसे दूर जाने से होती हे.
नही होती. जितनी तेरे मुजसे दूर जाने से होती हे.
आगे लीखा है,
खुदसे छुपनेसे मुजे जितनी तकलीफ नही होती,
उतनी, तेरे मुजसे दूर जाके छुपजानेसे होती है।
उतनी, तेरे मुजसे दूर जाके छुपजानेसे होती है।
"अनंत "अब मेरा तो सामने आना मुमकिन नही..!
तु प्यारसे गर सामने आ जाये तो बात और ही है।
तु प्यारसे गर सामने आ जाये तो बात और ही है।
" अनंत "
મને થોડુ થોડુ યાદ આવે છે કે,
આયા કણે એક દિ ભામ ભેગી થતી...
આજે એમાનુ કોઈજ દેખાતુ નથી....
હવે ઈ બધા બૌ હોશીયાર થૈ ગ્યા હૈશે કદાચ અકલે...
જો કે હવે મનેય કાય બૌ ફેર પડતો નથી...
પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી..!
તરસ કદાચ હોય પણ ખરી થોડી ઘણી...
ખૈર....
કેમકે જે સચવાવુ જોઈયે એ સચવાયેલુ છે અકલે..
ભાઈબંઘનુ સાહિત્ય... એ સીવાય પણ બૌ બધુ...
જોકે હતી એ નથી એ પણ આજે ખબર પડી...!
આ ફેબુ ઠેબુ મારે તારે ડમરીની જેમ ઊડી ઊડી ને..,
ભીનામા દબાયેલુ પછી સૂકાયેલુ ઊડીને ઊપર આવે,
ત્યારે છેક ખબર પડે લે બોલ આવુ..!
ખૈર જૂની સામે આવેલી પોસ્ટ ફરી પોસ્ટ...
ફરી કરતા આવડી ગયુ છે...!
પણ જૂની નોટ છેક ઊંડે થી ઊપર આવે ત્યારે...
હુ બૌ મુંજાય જાવ છુ.!
કેમકે મને એ ફરી પોસ્ટ કરતા નથી આવડતુ...
અકલે...
કોઈને ટીચર થવુ હોય તો આ બાબતે ટીચીંગ આપી શકે છે...
હુ એમ કૌ છુ ખરો, પણ કોઈ મારી ટીચર થવા,
તૈયાર નૈ થાય એ મને ખબર છે..!
જે ટીચર હતી એ પણ ચીટર થૈ ગૈ... અકલે કે વૈ ગૈ..!
હશે.! મારામા કૈ અપ લખ્ખણ જેવુ...
😇
આજ ફીર,
ફેબુ ને યાદ દીલાયા તો મુજે યાદ આયા....
😇
😇
😇
કે...,
મારામા બુધ્ધી અકલે કે અક્કલ સાવ ન 'તી..
નૈતર શરૂઆત નક્કર હતી..
પણ પછી...
એક પછી એક ઘટનાઓ એવી ઘટી કે...,
જ્ર્રર્રાક અમથી બુધ્ધી આઈ ગૈ...
ને સમજાઈ ગયુ કે,
અહી પણ એ લોકોનુજ ચાલે, જે સતામા હોય...
યા તો એના ભાડૂતી ભડવાઓનુ...
અથવા..,
સુંદર રૂપાળી અકલે કે ગોરા રંગની સ્રી....
😇
આવુ કાંક કરે તો લલ્લુઓની લાઈન લાગે..!
લાગે બાગે લોહીની ધાર મારા પર વાંક નૈ..
જો કે એ બીચારી વખાણની મારી......
સાવ ભોળી હોય છે...! "અર્ધ સત્ય.. "
અકલે સત્યથી અજાણ બીચ્ચારી...
વાહ વાહનો ભોગ બને છે...!
બાકી અહી લાખ પુરાવા બેકાર...
અને મારે એવુ ભૂખ ભીખ જેવુ કાંય નૈ...
સાવ એવુય નૈ પહેલા હતુ એવુ થોડુ ઘણુ, પણ હવે નૈ...
કારણ કે, વળી જર્રાક અમથી બુધ્ધી ઊગી અકલે..
☺
તો,,,
અકલે તો પછી મે બૌ વિચાર્યુ, ને વિચારના અંતે...
નક્કી કર્યું, અને નક્કી કરીને નક્કી કર્યા મુજબ...
મે મને સમજાવ્યુ કે....
ભૈ પરેશ..તારા કીધે, કે પછી તારા લીધે....
દૂનીયા બદલી જશે એ મહા.! ભરમ છોડ...!
જે એવા ભ્રમમાં જીવે છે, એને એમજ જીવવા દે..,
તુ જોયા કર બસ જોયા કર.....
અને, તુ બસ્સ..!
પ્રેમ કર, આનંદ કર ને મફતનુ મળે એકલુ મનોરંજન લે...
આ બધુ લૈને, શરત વગર પરત દૈ શકાય એકલુ દૈ દે...
અકલે પછી મારૂ ભોળુ અને ડાયુ મન તરત માની ગ્યુ...
😇
જોકે હુમલાથી નથી બચાતુ,
અકલે કે ઉથલાની આંટીમા તોય,
ક્યારેક ક્યારેક આવી જાઊ છુ...!
બ્લાસ્ટ :-
ગંદકી આજે પણ એમ નેમ હેમ ખેમ છે..!
એની જગ્યા પરજ..! એમ નૈ...
બલ્કે એતો વધુ નિખરી છે, વધુ વિસ્તરી છે,
વધુ જગ્યા દબાવી છે જેમ ભ્રષ્ટ લોકો દબાવે છે એમ..!
અને સ્ટ્રીટ લાઈટ આજે પણ દિવસે જગમગે છે...!
ક્યાક ક્યાક....!
કલમ નત મસ્તક થૈ ચૂપચાપ શરમ અનુભવે છે....!
આને જૂની બીમારીએ ઊથલો માર્યો કહેવાય....
આમ તો જો કે....,
નિર્દોષ ગુનેગાર is with Chirag Ruparel and 21 others.
ફોટો લઈ મે અહી મૂક્યો છે . જેથી આપને વિસ્વાસ આવે ... કાના ભાઈ હવે સવાલ વિસ્વાસ નો છે. અમારો વિસ્વાસ તોડવો કે અકબંધ રાખવો આપના હાથમાં છે.આપ જ્યારે પ્રજાને તકલીફ જણાવવા કહો છો .તો જ્યારે કોઈ એ બાબતે જણાવે ત્યારે આપની ફરજ છે . કે. તેનો જડપથી નિકાલ કરવો . હજુ મારે આપને ઉભરાતી ગટરનો વિડીયો પણ બતાવવાનો છે .ત્યાં સુધી આ સ્ટ્રીટ લાઇટ ફક્ત રાત્રે જ ચાલુ રહે તેવું કરો . દિવસે. પ્રજાના પૈસા નો ધુવાણો થતો અટકાવો .આભાર "જય હિન્દ "
3 YEARS AGO TODAY
4 YEARS AGO TODAY
5 YEARS AGO TODAY
6 YEARS AGO TODAY
album
Album December 16, 2011
શ્રી કાના ભાઈ નમસ્કાર . આપને મે 2 વાર આ ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટ બાબતે જણાવેલું . આપના તરફથી આ બાબતે કોઈ જવાબ નથી મળ્યો આજે આપના કહેવા મુજબ મોબાઇલમા આ ફોટો લઈ મે અહી મૂક્યો છે . જેથી આપને વિસ્વાસ આવે ... કાના ભાઈ હવે સવાલ વિસ્વાસ નો છે. અમારો વિસ્વાસ તોડવો કે અકબંધ રાખવો આપના હાથમાં છે.આપ જ્યારે પ્રજાને તકલીફ જણાવવા કહો છો .તો જ્યારે કોઈ એ બાબતે જણાવે ત્યારે આપની ફરજ છે . કે. તેનો જડપથી નિકાલ કરવો . હજુ મારે આપને ઉભરાતી ગટરનો વિડીયો પણ બતાવવાનો છે .ત્યાં સુધી આ સ્ટ્રીટ લાઇટ ફક્ત રાત્રે જ ચાલુ રહે તેવું કરો . દિવસે. પ્રજાના પૈસા નો ધુવાણો થતો અટકાવો .આભાર "જય હિન્દ "
That's all for December 16.
Here are some more memories that we hope you like.
એ તો આજેય એમનેમ હેમ ખેમ એનુ એજ છે...!
બેક ગ્રાઉન્ડ તો હવે કેમનુ બદલાય પવલા...
Pravin Miyaatra....
એના માટે અંદર બહારથી બૌ બધુ બદલવુ પડે...!
અશક્ય તો નથીજ જોકે, but બૌ અઘરૂ છે...!
અકલે એનુ એ...
ભૈલા ચલાવી લે.....
😇
😇
😇
ભૈલા ચલાવી લે.....
નિર્દોષ ગુનેગાર is with Pravin Miyaatra and 2 others.
કૌશિક ભાઈ & પવલા ... એકદમ તાજો માંજો ફોટું ને હું...
મને એમ થયું કે લાવ તમારા દર્શન કરું ને એ બહાને હુય જરી ફરી પ્રદર્શન કરું.... 
કોઈને એમ નો થાય કે હું ...
See More
એકધારુ તો પ્રકૃતિને પણ કશું નથી પરવડતું તો મને ક્યાથી ફાવે હે...!
ટાઢ , તડકો, વરસાદ.... આમ પ્રકૃતિમાં પણ સતત પરીવર્તન થયા કરતું હોય છે...
સવારે છોડ પર ખિલાવેલા સુંદર મજાનાં સુગંધી ફૂલ પ્રકૃતિ સાંજે ખેરવી નાખે છે....
તો પછી એમાં મારો શું વાંક હે... , હું પણ પ્રકૃતિનો એક નાનકડો હિસ્સો જ છું ને..?
છુંજ હવે એતો... 
તો, મે પણ પ્રકૃતિ સહજ સ્વભાવે વિચાર્યું ચાલ હું પણ મનમાથી જૂનું ખેરવી કઈક નવું ઉગાડું .
એક જેવુ જીવન રોજ રોજ શું જીવવાનું હે ... મારુ ચાલેતો...!!!
પણ ચાલે તો ને...
ખૈર....
તો પ્રકૃતિ સહજ કશુક નવું કરવા મે પ્રયાસ કર્યો...
જોકે મે જે કર્યું છે એમાં આમ તો કશું નવું, કે નવી નવાઈનું નથી કર્યું, ઘણા કરે છે....
પણ હા મને આ કાર્ય કરવામાં અલૌકિક આનંદ આવ્યો એ મારો નફો...
આ સર્જનમાં મે ઘણા સર્જકોના સર્જનનો ઈશ્વરની શાક્ષિએ ઉપિયોગ કર્યો છે...
જેમકે.. ફોટોગ્રાફર,ચિત્રકાર,શબ્દકાર,સંગીતકાર તેમજ ગાયક....
આ બધાજ સર્જકોને હું હ્રદયથી વંદન કરું છું , પ્રણામ કરું છું...
એક ખાસ વાત આની માલિપા મે પરેશ કતિરાનો પણ ઉપિયોગ કર્યો છે....
તો એને માત્ર પ્રદર્શનનો એક ભાગ સમજવો ...
કૃપયા એસિવાય જે કોઈ કઈ પણ સમજે એ એની ખુદની જવાબદારી પર સમજે ....
પછી કાય ગેર સમજ થાય તો એમાં મારો વાંક નૈ....
બ્લાસ્ટ:- "અનંત" કહેતો કે...
માણસથી માણસ સુધી પહોંચવું સાવ સહેલું છે...
એના માટે દિમાગ જોઇયે બહુ બહુ તો ચરણ જોઇયે....
કિન્તુ માણસના હ્રદય સુધી પહોંચવું એટલું આસાન નથી...!
માણસના હ્રદય સુધી પહોંચવા......
પ્રેમ અને કલાથી ભર્યું ભર્યું મન અને હ્રદય હોવું જોઇયે....
એક માણસ બહુ બહુ તો બીજાની આંખમાં વસી શકે ....
જ્યારે કલાકાર તો કોઇની પણ ...
આંખોની આરપાર ઉતરીને સીધો જ હ્રદયમાં વસી જતો હોય છે....
આવું, ઈવડો ઇ કે' તો...
"અનંત"

-4:20













No comments:
Post a Comment