પણ, તે કહ્યું નહી .
તે પણ, કહ્યું નહી ..!
તે પણ, કહ્યું નહી ..!
બસ કહેવા ના વાંકે તું મારી થઇ નહી .!
વર્ષો પહેલા બસ કહેવા ના વાંકે ચુકાઈ ગઈ તી એક ચહીતી અનંતની .
તો તારે કહેવું જોઈએ ને !
કેમ તું ના કહી શકે ! ?
શું છોકરાઓએ જ પહેલા કહેવું જરૂરી છે ..!?
ક્રમશ ...
એ ચિબાવલી ભાવલી ની વાત અનંતે પોતાની આત્મકથામાં આલેખી છે !
જો કે મને તો અનંતે આત્મકથા લખ્યા પહેલા
એકલે કે વર્ષો પહેલા ...
ખંડેર મધ્યે ભાવલી સાથે ઘટેલી આખે આખી ઘટના કહી હતી ...
તે રાત્રે ચાય પીતા પીતા અનંતે ભાવલીની વાત છેડતા કહ્યું .
એ જયારે પણ અહી આવે ત્યારે મને ખુબ છેડતી હતી .
ક્યારેક મારી કમરે ક્યારેક મારા ગાલે ચીંટીયો ખણે તો ક્યારેક
ઓચિંતી આવી ને મારા મો પર પાણીની છાલક મારે ...
ક્રમશ...

No comments:
Post a Comment