તમે ખુદે કરેલી મૂળ વાત કદાચ ભૂલી ગયા...
માત્ર "સ્ર્ત્રી" અને એ પણ પાછી "બુદ્ધિશાળી સ્ત્રી"
તમે આપેલો જવાબ ...
તમારી વાત અને મારા સવાલને અનુરૂપ નથીજ ...
આપ સ્પસ્ટ જવાબ આપશો એવી ઉમીદ સેવું છું .
માત્ર "સ્ર્ત્રી" અને એ પણ પાછી "બુદ્ધિશાળી સ્ત્રી"
તમે આપેલો જવાબ ...
તમારી વાત અને મારા સવાલને અનુરૂપ નથીજ ...
આપ સ્પસ્ટ જવાબ આપશો એવી ઉમીદ સેવું છું .
અગર કોઈ જણાવી શકે તો જણાવે બુધ્ધી શાળી સ્ત્રી એટલે કેવી સ્ત્રી ?
પ્રેમ આપવો કે પામવો પછીની વાત છે ..!
પ્રથમ મને એ જણાવશો કે ,
સ્વભાવથી ?દેખાવથી ? વાણીથી ?વર્તનથી ? કે વિચારથી ?
બુધ્ધી શાળી સ્ત્રીને મારે ઓળખવી કેવી રીતે ...?
Nidhi Adhyaru નિર્દોષ ગુનેહગાર
માં એક જ એવી બુધ્ધી શાલી સ્ત્રી છે જે આપને તથા આપના પરિવાર ને એક જ ઘરમાં સાંકળીને રાખે છે
માં એક જ એવી બુધ્ધી શાલી સ્ત્રી છે જે આપને તથા આપના પરિવાર ને એક જ ઘરમાં સાંકળીને રાખે છે

No comments:
Post a Comment