એક પછી એક સૌ સૌના સરનામે સીધાવી ગયા પછી...
આખા મહોલ્લામાં સમસાનવત્ સુનકાર છવાઈ ગયો...
પછી હું જ્યારે પણ જાઉ ત્યારે...
જોઉ કે ખૂણે આવેલા ઘરના જાંપે ઊદાસ થૈ
ભાઈબંધ ઊભો હોય આંખો સતત તગતગતી હોય...
અને આ મહોલ્લાની છાતી ચીરતુ આ ગીત સતત ગુંજતુ હોય...
આજે પણ જ્યારે જ્યારે આ ગીત
કાન સાથે અથળાય છે ત્યારે...
આગમાં તપેલો લાલઘુમ ચહેરો..
પરસેવે લથબથ જીસમ અને
તગતગતી આંખો...
મેલા ઘેલા પેન્ટ અને ફાટેલા ગંજીમા અડધો પડધો ઢંકાયેલો ઘેલા જેવો એક છોકરો...
આજે પણ મારી આંખો સામે...
તરવરે છે તરફડે છે...
गली के मोड पे सुना सा कोई दरवाजा।
तरसती आंख से रस्ता कीसी का देखेगा।
नीगाह दूर तलक जाके लौट आयेगी।
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02F5oREPnCzhd28k8CVuRgSJeJzx37Vm3K4jsR9go5v4zRCbpbDMmgKJjEjZKok1K5l&id=100002991311961&mibextid=Nif5oz
No comments:
Post a Comment