सारी दुनिया जो देखना चाहे,
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત કહેતો કે,
वो दिखाना मेरा काम नहीं।
"अनंत" मुजे जो दिखता है।
और जो मे देखता हूं वो,
दुनिया को दिखाना मेरा मकसद है।
"अनंत"
"अनंत" मे कहां
किसी को कुछ शीखाता हुं।
मे जो देखता हुं,
बस वही दुनिया को दिखाता हुं।
"अनंत"
*ब्लास्ट*
"अनंत" अगर तेरे साथ भी हुआ तो क्या हुआ।
अच्छो के साथ बुरा तो सदियों से होता आया है।
"अनंत"
हर दिन हर वक्त कुछ ना कुछ करना जरूरी नहीं है "अनंत"
कभी कभी कुछ भी ना कर के देख उसमे भी बड़ा मजा आयेगा।
"अनंत"
ખંડેર માં આવનાર કે પછી
ખંડરમા આવવા ઈચ્છનાર માટે
ભાઈબંધ અજ્ઞાની ઊંડાણ ભર્યા
ગુઢાર્થ માં કહેતો હતો કે,
અહીં ખાલી થઈ ને આવશે એ ભરાઈ જશે.
ભરેલો હશે તે ખાલી થશે યા છલકાઈ જશે.
"અજ્ઞાની" એજ પરમ ચરમ અખંડ અનંત..
આનંદ ની અલૌકિક અનુભુતી કરી શકશે..
મનને કેમ ખાલી રાખવું અને હ્રદયને શેનાથી
ભરી રાખવું એ જેને જેને સમજાઈ જશે...
"અજ્ઞાની"
વર્ષો પહેલાં એટલે કે ભુતકાળમાં
ભાઈબંધ અનંતે સતત સખત વેઠેલી ભોગવેલી
અને અનુભવેલી વેદના અને અનંત પીડા...
વર્તમાનમાં મારા માટે
પરમ ચરમ અખંડ અનંત આનંદનુ કારણ છે.!
આ છેક ખુણે આવેલુ ખંડેર..
મારી ભીતરની યુવાની ટકાવે છે ને બુઢાપો અટકાવે છે.
સમજોને "અનંત" આ એકાંત ખંડેર બુઢાપાનુ મારણ છે.
વર્ષો પહેલાં ખંડેર મધ્યે સતત વાગતા આ ગીતો...
સાંભળીને હ્રદયના તાર તાર ન ઝણઝણે
અને રવાંડા ખડા ન થાય તો,
સમજજો તમારી સંવેદના ક્ષીણ થઈ ચુકી છે.
ભાઈબંધ કહેતો કે,
પ્રેમ માટે સૌની વ્યાખ્યા જુદી જુદી હશે મગર...
" અનંત" મારે મન પ્રેમની વ્યાખ્યા માત્ર પ્રેમજ છે.!
અલગ અલગ રંગરૂપ આકાર ઘરાવતા સૌ
પ્રેમ ને પાત્ર કોઈ હોય કે ન હોય
મારે મન એ પાત્રજ પ્રેમ છે.
"અનંત"
No comments:
Post a Comment