જો કે હું નથી જાણતો કે તું શું જાણે છે.!
મગર તારા આ શબ્દો જણાવે છે કે,
"મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને,
અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ પ્રેમ ને"
તું જે રીતે વ્યક્ત થાય છે એ જોતાં વર્ષો પહેલા ભાઈબંધે એની કો'ક ચહિતી ને કહેલી વાત યાદ આવી જાય છે.
મારે કાજ તારી ભીતર જ્યારે પ્રેમાળ શબ્દો સળવળે છે.
ત્યારે મારા હ્રદયની પથારી પર પ્રેમના સળ પડે છે.
"અનંત" તારા હુંફાળા શબ્દો મને અનહદ હુંફ આપે છે.
તું એ સુકૂન આપે છે જેના માટે સદૈવ હ્રદય ટળવળે છે.
"અનંત"
જો કે હું નથી જાણતો કે તું શું જાણે છે.!
મગર તારા આ શબ્દો જણાવે છે કે,
"મળે જો અનંત પ્રેમ તો હું પણ અનંત ચાહું એને,
અનંત એક મેક માં કંઇક અલોપ થઈ ચાહ્યા કરીએ પ્રેમ ને"
ભાઈબંધ અનંત કહેતો કે,
એક છોકરાના કાન હરદમ સુંદર છોકરીના મુખેથી પોતાના માટે પ્રેમ ભર્યા હુંફાળા શબ્દો સાંભળવા ટળવળે છે.
જ્યારે કોઈ સુંદર છોકરી છોકરાને પોતાના પ્રેમાળ અને હુંફાળા શબ્દો થી નવાજે છે ત્યારે છોકરાના હ્રદયની પથારી પર પ્રેમના સળ પડે છે.
સુંદર છોકરી ના શબ્દે શબ્દે છોકરા નુ તનમનન ઝણણ ઝણણ ઝણ ઝણ ઝણ ઝણે છે.
જ્યારે તારી ભીતરથી મારા માટે પ્રેમાળ હુંફાળા શબ્દો નીકળે છે.
ત્યારે મારા હ્રદયની પથારી પર અનંત પ્રેમના સળ પડે છે.
"અનંત" તારા હુંફાળા શબ્દો મને એ હું એ સુકુન આપે છે. જેના માટે સદૈવ મારૂ હ્રદય ટળવળે છે.
તારા શબ્દે શબ્દે અનંત મારૂ ભોળુ હ્રદય ઝણઝણે છે .
"અનંત"
ભાઈબંધ કહેતો કે,
*બ્લાસ્ટ*
મર્યા પછી પણ કોઈક ના હ્રદયમાં ધબકવું,
એજ આ "અનંત" જીવનની સાર્થકતા છે.!
"અનંત"
વાત ના અંતે અનંત પેલી ને કહ્યું હતું કે, હું નથી જાણતો કે, હું તારા હ્રદયમાં ધબકુ છું કે નહીં મગર તું મારા હ્રદયમાં ચોક્કસ ધબકે છે.!
चलो पी, नारी, फिर पीने मे याद करना
अर्थात : पीते वक्त याद करना।😜
*બ્લાસ્ટ*

No comments:
Post a Comment