ભાઈબંધ અનંતે ભીતરના અનંત ઊંડાણમાં ઉતરીને વર્ષો પહેલા લખ્યું હતું કે ,
એક સ્ત્રી ને આખરે જોઈએ છે શું ? ધન દૌલત ઈજ્જત શોહરત આલીશાન મહેલો જેવા (મકાન) તમામ સુખ સુવીધા હોવા છતાં તે ભીતરથી સુખી નથી હોતી ..!મકાન ..! જી હાં ઘર અને મકાન માં બડો તફાવત હોય છે.!
મકાનમાં સ્ત્રી ઘર વિહોણી હોય છે અને સ્ત્રીઓને આલીશાન મકાન નહિ હુંફાળા ઘર ની ઝંખના હોય છે. જેમાં તેની સાથે એક પ્રેમાળ હુંફાળો સહવાસ આપનાર પુરુષ હોય જે "એ પહેલા પણ પ્રેમ કરે અને પછી પણ પ્રેમ કરે, અને તેની સતત અનંત કેર કદર કરતો હોય ...."અનંત" પ્રેમ શું ચીજ છે એજ ખબર નથી હોતી..! જેની પાસે હોય છે એને પ્રેમ ની કદર નથી હોતી .! "અનંત"उम्र भर नहीं मिटती "अनंत" ये दो भूख !एक प्रेमी की इच्छा और दुजी प्रेमी से हुंफ !"अनंत" *બ્લાસ્ટ*અગર તું વિચારે છે કે એ જીવન માં હોતે તો સુખી થાત. આ છે તેના કારણે દુઃખી છે તો એ માત્ર તારો ભરમ છે.! અગર સુખ મળવું તારા હીશાબ માં હોત તો એમાં જ મળતે જે છે. અગર દુ:ખ મળવું તારા હિશાબ માં છે તો એમાં પણ મળતે જે હોતે. "અનંત" https://draft.blogger.com/blog/post/edit/1784888053960192422/7176716907897794904
No comments:
Post a Comment