https://youtu.be/SwVZlrpE2TI?si=KnfycWUQd3kTLhhO
https://youtu.be/ky33fnUn4xM?si=HQ8lw9bTfDSOy8JI
*બ્લાસ્ટ*
તો પછી કોઈજ પસ્તાવો કે અફસોસ નહીં થાય...
આ બંને ને હોય ત્યારે સાચવી લેવા જોઈએ..!
એક સમય અને બીજુ સ્વજન.!
કારણ કે આ બંને ગયા પછી ક્યારેય પાછા નથી ફરતા.!
"અનંત" મળેલ સમય નો શક્ય તેટલો સદુપયોગ કરી કર્યો હશે, અને મળેલ સ્વજનનુ પ્રેમ થી જતન કર્યું હશે તો જીવનમાં ક્યારેય અફસોસ કે પસ્તાવો નહીં થાય.!
"અનંત"
No comments:
Post a Comment