વર્ષો પહેલા...
હું ભૂલ થી ભૂલો પડી ગયો 'તો હું ભિખારીઓ ની દુનિયામાં..!
હું "અનંત" ગરીબ છું મગર ભિખારી નથી ..!
વર્ષો પહેલાં... હું ભૂલથી ભૂલો પડી ગયો 'તો ભિખારીઓની દુનિયામાં..!
હું "અનંત" ગરીબ છું, મગર ભિખારી નથી..!
# **અનંત અને અજ્ઞાનીનો સણસણતો ભડાકો**
💥 **બ્લાસ્ટ:**
લાલચુ લોકો પાસે જીવનના અંતમાં કશું જ બચતું નથી,
અને મફતમાં આ જગતમાં કોઈને પણ કશું જ મળતું નથી!
શ્વાસના બદલામાં આખરે ઈશ્વર પણ જીવ લઈ લે છે ભાઈ,
"અજ્ઞાની", સૌ માને છે કે શ્વાસના બદલે કંઈ ચૂકવવું પડતું નથી!
"અજ્ઞાની"
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/ryQds9pm7bT5ykZD/...
### **વાટકી વ્યવહાર અને માંગેલી લાઈક-કોમેન્ટ**
માંગીને મળે તે ભીખ,
આપે ને મળે એ ગિફ્ટ!
ભાઈ, બરફ સાથે રાખવો...
અને શક્ય હોય તો માથે રાખવો!
આ મસ્ત ગુજરાતી ગીત કેવું...?
"આવો તોય સારું, ના આવો તોય સારું...
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું!"
પણ અહીં જરા જુદું...!
આપો તોયે વાંધો, ના આપો તોયે વાંધો... હવે કરવું શું?
પહેલાના જમાનામાં બાવાઓ જ્યારે ભીખ માંગવા નીકળતા, ત્યારે ભીખ આપો કે ના આપો, તોપણ આશીર્વાદ આપતા અને આમ બોલતા:
"દે ઉસકા ભી ભલા... ના દે ઉસકા ભી ભલા!"
અને હવે તો બાવાઓ પણ બદલાઈ ચૂક્યા છે! ભીખ આપો તો આપે આશીર્વાદ, અને ના આપો તો આપે શ્રાપ!
ના આપો તો જતાં જતાં આમ બોલે:
"તેરા ધંધા મંદા હો જાયે... મુઆ તેરા નખ્ખોદ જાય!"
ઉપરની વાત બિલકુલ સત્ય ઘટના છે! સાલું, બહુ પરિવર્તન આવી ગયું છે ભિખારીઓમાં પણ!
આવું જ કંઈક અનોખું મેં અહીં પણ જોયું બોલો...
'Like' અને 'Comment' આ બંને અંગ્રેજી શબ્દોથી કોણ જાણે કેમ મને ચીડ અને સૂગ ચડે છે!
હવે ખાટી દ્રાક્ષ વાળી વાત મને ના કરશો...! કેમ કે:
"માંગેલા કે ઠેકડા મારી મારીને તોડેલા ઝૂમખાં કરતાં,
માગ્યા વગર બેઠાં બેઠાં જે બે-ચાર દ્રાક્ષ મળે,
એ મીઠી મધુર જ હોય છે...!"
તમારે જોઈએ ભીખેલા હજાર જણા...
મારે તો પ્રેમથી આવેલા બે-ચાર ઘણા!
કોઈ ગમાડે તે જરૂર ગમે જ, પણ પ્રેમથી... પરાણે હરગિઝ નહીં જ, નહીં જ, નહીં!
જ્યારે કોઈ સામે ચાલીને કંઈ માંગે, ત્યારે જાણે એ ભીખ માંગતા હોય એવું લાગે! આ શબ્દો મને બિલકુલ નથી ગમતા, છતાં મારે બોલવા પડ્યા એ બદલ હું બહુ શરમ અનુભવું છું. પણ કહેવા માટે બોલવું તો પડે જ ને!
તો મારા તરફથી આ શબ્દને આજે અત્યારે જ હું એક નવું સૂત્ર આપું છું:
“લાઈક કે કોમેન્ટ માગીને મળે તો ભીખ, 'ને વગર માગ્યે મળે તો દાન સમજવું!”
મને તો આવા પરાણે થતા વાટકી વ્યવહાર નહીં, પણ “વાઘરી” વ્યવહાર બિલકુલ પસંદ નથી!
મારું તો ભાઈ એવું છે કે
ગમે તો ગાંગલી ઘાંચણને પણ ગમાડી આવું, ને કંઈક લખી-બોલી પણ આવું!
અને અગર જો ના ગમે, તો ગમે તેવો ચમરબંધી હોય... હું કંઈ જ ના કરું! ના ગમાડું, ના કંઈ લખું, ના કંઈ બોલું!
બસ, માત્ર વાંચીને મનોમન મનોરંજન કરું 'ને મોજથી જીવું!
દે... દે... દે... દે તાળી!
### મફત અને લાલચની જાળ
અહીં ગુમાવવા જેવું કશું છે જ નહીં! માત્ર ને માત્ર મેળવવાનું છે.
જેમ કે:
વણમાગી સલાહ, માગ્યા વગરનું સૂચન, મફતની મસ્તી, અધૂરું જ્ઞાન, અનંત આનંદ, પરમ આનંદ, ચરમ આનંદ, અખંડ આનંદ, ખોટી રમત, સાચી મમત અને ગમ્મત..આ બધુ સાવ મફત !!!???સુખ ભંજન. દુ:ખ ભંજન અને મનોરંજન .. મફત !!!???
ભૈ મફત તો જગતમાં કંઈ મળતું જ નથી! અહીં મનોરંજન લેવા માટે પણ થોડો કિંમતી સમય અને થોડા નાણાં ખર્ચવા જ પડે છે!
જોકે દર સાવ નજીવો છે. માત્ર ₹127 માં એક મહિનો! 2G કે 3G મને ના પોસાય, મોંઘું પડે. આ ભાવમાં આટલું મનોરંજન ઓછું તો ના જ કહેવાય ને! અને આ ભવમાં પણ આટલું મનોરંજન ઓછું તો ના જ કહેવાય!
આ બેથી કાયમ બચવું:
1. **મફત**
2. **લાલચ**
નહીં તો બેવકૂફ બનશો ચોક્કસ!
પણ કોઈ બચતું નથી! ભલભલા બુદ્ધિશાળી પણ ક્યાંક ને ક્યાંક, ક્યારેક તો ફસાય જ જાય છે. હું પણ બાકાત નથી!
જોકે સાવ એવું નથી કે મારામાં છૂટવાની તાકાત નથી. પણ શું છે કે મને તો પ્રેમથી, પ્રેમની લાલચમાં સપ્રેમ ફસાઈ જવાની અને પ્રેમથી પ્રેમમાં બંધાઈ જવાની બહુ મજા આવે છે, અકલે!
જોકે અંતે તો એમાં પણ સજા મળે છે! પણ શું છે કે મને એમાં પણ મજા પડે છે!
નહીં તો મને ખબર જ છે કે, લાલચમાં ને મફતમાં સતત, સખત સપડાવી, જકડાવીને અંતે અકળાવી નાખે એવી તાકાત અને શક્યતા હોય છે!
બાકી તો
મફતમાં આ જગતમાં કંઈ મળતું નથી,
અને લાલચથી કોઈ પણ બચતું નથી!
મફત અને લાલચમાં ફસાયા પછી,
અંતે પસ્તાવા સિવાય કંઈ જ ઊપજતું નથી!
### લાસ્ટ બ્લાસ્ટ & ફાસ્ટ બ્લાસ્ટ
(વર્ષો પહેલાં ભાઈબંધે બનાવેલો શબ્દ-બોમ્બ! અહીં છૂપાછૂપ ફોડવામાં પણ અલૌકિક આનંદ આવે છે. તો આ રહ્યો નિર્દોષ ભાઈબંધનો નિર્ઘોષ ભડાકો!)
ના તો હું કોઈ દાની છું,
ના તો છું માંગણ ભિખારી!
મારી મોજ મારી જ ભીતર,
હું "અનંત" અખંડ અલગારી!
"અનંત"
💥 બ્લાસ્ટ:
"અજ્ઞાની", આ માત્ર આજનું સત્ય છે...!
ગઈ કાલે કદાચ બદલાઈ પણ જાય...!
"અજ્ઞાની", જૂઠ અટલ અને અચલ છે...
અને સત્ય, પળ-પળ બદલાય છે!
"अज्ञानी" जूठ अटल अचल है/और सच पल पल बदलता है/ "अज्ञानी"
💥 બ્લાસ્ટ:
સમજના અંતમાં એટલું તો સમજાઈ ગયું,
"અજ્ઞાની", કે કશું જ સમજવાનું ન હતું...!
### **પ્રેમશંકર ભટ્ટની મૂલ્યવાન રચના (મફતમાં)**
તમે નાનો, હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગોટો!
ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો?

મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો....
પ્રેમશંકર ભટ્ટ
💥 બ્લાસ્ટ:
એક પ્રેમ સિવાય...
*પોપટને કોઈ ભૂખ કે કોઈ તરસ નથી!*

અને મફતમાં આ જગતમાં કોઈને પણ કશું જ મળતું નથી.

કિંમત નથી કરતું ત્યાં સુધી કોઈ વ્યક્તિ કે વસ્તુની,
જ્યાં સુધી એ સરળતાથી યા મફતમાં મળતી હોય છે.
મગર એ નાદાનો, આવી લાલચમાં કદી આવશો નહીં!
"અજ્ઞાની", શ્વાસના બદલામાં અંતે જીવન આપવું પડતું હોય છે.

Comments
મન નાનું તે નાનો,જેનું મન મોટું તે મોટો...... દે દે..દે..દે... દે તાલી ...MARI COMENT NE BHIKH KE DAN SAMJAVA NI KOSHISH KARI CHHE TO KHABARDAR!!!!!!
Hide
Pravin Miyatra નૈ કૌ બસ...ભીખ પણ નૈ કૌ ને દાન પણ નૈ કૌ ખાલી ભીખુદાન કહીશ.....
ઠીક છે ને... ?
નૈ ...
ચાલ તને કદાચ એ પણ નૈ ગમે તો પછી.....!!!! જરા વિચારી લઉં ...
તો...
મીઠી દ્રાક્ષ વેરાણી મારા ચોકમાં રે લોલ એવું ગાઈ તો ચાલશે ને હે પવલા.... 
Edited
મીઠી દ્રાક્ષ વવેરાણી NE HARE BEHI NE KHADHI.....
Hide
Rafik Kazi અરે યાર મીઠી દ્રાક્ષ.... તે વાત તો જબર દસ્ત લખી છે
પણ ....
પણ મારે જ લેખક નૈ થાવું એનું શું ...! )
"SONIYA GANDHI NE PM NAHOTU BANVU TO ENE MANMOHAN JI NE PM BANAVI DIDHA..AAP NE 'Y :ANANT" CHHE J NE?
Hide
Pravin Miyatra.. બસ તો પછી ખાધી ને..! મીઠી લાગી ને...!
પત્યુ... મારે બીજું જોઇયે શું.... 
ભાઈ બંધ કહેતો કે....
મીઠાશ આપો તો મીઠાશ મળે....
કડવાશ આપો તો કડવાશ મળે...
બોલો ગમે ! તે સારું યા ખરાબ ...
"અનંત" એક દિ એનો પડઘો પડે.... 
Edited
Pravin Miyatra હાસ્તો એતો છે જ ને એક નહીં બબ્બે "અનંત" અને "અજ્ઞાની" પણ હારા બેઉ મરિ ગ્યાં ..
ને લટકતો ભટકતો રે ગ્યો હું ..શું કહું....
Edited
Rafik Kaz પ્યારે.... કદાચ એ શક્ય છે હો.... 
ચાલ 2 નંબર 1 પર ગોઠવી દે....
rafik प्यारे वहोत खूब तेरे जझबात .!
मेरी भीठी द्राक्ष ... 
Rafik Kazi.... बहोत ही मीठी प्यारे....
तूने बर्षो पहेले चखी थी आज मुझे यादा आया ....
तो फिर बड़ा मीठा स्वाद आया... 
पवला तू महेरबानी करीने मने वढतो नै...
नवरा बेठा कैक नवु करवु हतु पण जुनू सामे आई ग्यु तो एमा मारो शु वांक....
हवे एम ना कहेतो के नजर अंदाज पण थै शके....
हुय जाणु छु , एवुय करू ज छु, पण आजे मने आवु मन थयु...
दे...दे...दे...दे.... दे ताली.... 
Edited
મન થાય એ કરવૂ જ જોઈયે
પરેશ શુ પ઼રભાત
Hide
हां तो बरोबर.... पवला...
चाल हवे तु सौनी
सवार... संवार... 
Edited
Pravin Miyaatra એલા છુટા છેડા લઈ લીધા કે શું ટેમ્પરરી?
.
એજ તો.!
એજ કરૂ છું પવલા એજ..!
જો આજે આવુ મન થયુ
અને તેવુજ મે કર્યુ.. 

No comments:
Post a Comment