Labels
Tuesday, 11 February 2025
અનંત પથ અનંત સફર...
https://youtu.be/gdP3_1lU91s?si=MtRbiM27iKZOEjsm
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
આંખો ના અંધારે અંતર ના અજવાળે
આંખોના અંધારે અંતરના અજવાળે.
દ્રષ્ટિ આંખોની ગુમાવી છે જેને.
ટેરવે દિવ્ય આંખો સાંપડી છે તેને.
દેખતાં આંખો છતાં કેવા પડે આખડે ..!
'ને સુરદાસ લાકડીની આંખે મંજીલ ખેડે.
ચહેરા પર ચોંટેલી બે આંખો શા કામની.?
જો અંતર ના કોઈનું એ દેખે.
છતી આંખે આપણે સૌ છેતરાઈ જઇએ.
ના છેતરાય એ કદિ' આંખો નહીં જેને ..!
પછી તને પણ બધુ સ્પષ્ટ દેખાશે.!
પછી તું પણ ચડશે નહી કદી ઠેબે.!
"અજ્ઞાની" અંતરની આંખો ખોલી
જો જગત છતી આંખે અંધ થઈ ને .!
"અજ્ઞાની"
&&&&&&&&&&&&&&&&&&&&
"આ આંગળીના
ટેરવે, આંખો ઊગી
સ્પર્શે જુવે"
"અજ્ઞાની"
મુજ અંધની આંગળી અને,
લાકડીના ટેરવે આંખો ફુટી છે.
"અજ્ઞાની" હવે તેજ દેખે છે તેજ
સ્પર્શે છે જગત આખાને.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" આજ તો મારૂ અલૌકિક રજવાડું છે.
કે, છે આંખે અંધારૂ છતાં અંતરમાં અજવાળુ છે.
" અનંત"
https://www.facebook.com/share/1FHbZzZpzH/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 8 February 2025
ઘર કી ખેતી અંતે કાઢી નાખી....
અંતે કાઢી નાખી....
મે દાઢી, વાઢિ નાખી .....
ભૈ, યે તો ઘરકી ખેતી હે....
જીતની કટતી હે...
ઉતની બઢતી હૈ...
અભિ કલહી કી તો બાત હૈ...
કિતની બડી થી ...
આજ મગર નહીં હૈ....
ઔર ફીર કુછ દિનોકે બાદ .... !? :)
https://www.facebook.com/share/p/15n16mfaZm/
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે એની કોઈ ચહીતીને
કબુલાત કરતા કહ્યું હતું કે,
હું ખોટુ બોલુ છું...!
એ સાચુ બોલુ છું..!
તો પણ તને સાચુ બોલુ
એ ખોટુ લાગે તો એમા
માર્રો શું વાંક્ક..!?
"અનંત"
"અનંત"
હાં હું ખોટુ બોલેલો
એ સાચુ બોલ્યો
તો પણ તું ખોટું માને
તો હું શું કરું.!?
"અનંત"
https://www.facebook.com/share/p/15cxJ1j5eq/
વર્ષો પહેલાં...
એક રાત્રે જ્યારે...
ચાય પીતા પીતા...
સમજ્યા વીચાર્યા વગર...
મે એક ખીલોસોફી ઠોકેલી.. !
અર્થાત્ :-
બફાટ /લવારી કરેલી .!
ત્યારે...
ભાઈબંધે મને વઢી ને કહેલી વાત.!
https://www.facebook.com/share/p/14uz9TKBV4/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
અંદર બહાર
*બ્લાસ્ટ*
બધુ અંદરથી બહાર આવે એવુ નથી હોતું.
ઘણુ બહારથી પણ અંદર આવતુ હોય છે.
અંદરની વાત ક્યારેય બહારથી નથી સમજાતી.
"અનંત" બહારની વાત અંતર સમજતું હોય છે.
"અનંત"
*બ્લાસ્ટ*
તું મારી અંદર છે.
હું તને અંદર મહેસુસ કરૂ છું.
હું તારી બહાર છું.
તું મને માત્ર બહારથી જુવે છે.
જ્યારે હું તારી અંદર આવીશ.
તું હું થૈ જશે
પછી તું મને મહેસુસ કરીશ તારી ભીતર..
ત્યાર પછી તને "અનંત" બહાર જોવા જવાની ઈચ્છા નહીં થાય મારી માફક.!
"અનંત"
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહીતી
જેનાથી અનંત રીસાયો હતો,
તેને અનંતે કહ્યું હતું કે,
ખરાબ મળશે એવું હું હરગિઝ નહીં કહું.
બે શક્ક મારાથી સારાજ મળશે
તને ચાહનાર "અનંત" મગર હું નહીં મળુ,
અંદર ની અનંત તડપ વીના.
"અનંત"
બસ આજે આક, લૂઉઅ ઉકેલી શક્યો હું જુના ઝરઝર્રીત કાગળીયા માંથી..
અનંત આખો દિવસ બે ભઠ્ઠી ની આગ વચ્ચે શેકાતો પગ તળે અંગારા આવે અને ફોલ્લા પડે તો પણ પાણીના તપેલામા પગ ઝબોળી કામ કરતો હાથ છોલાય પગ ઘવાય અનગીનત પીડા અંદર બહારની એ સીવાય... તેમ છતાં કોઈ પુછે અનંતને કેમ છો ભાઈબંધ.?
ત્યારે લાલઘૂમ ચહેરે હસતા હસતા અનંત કહેતો
આપણે તો આ તાપણે મૌજ છે.!
પરમ ચરમ અખંડ અનંત આનંદ છે ...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 3 February 2025
એ તું પણ હોય શકે.
https://youtu.be/c87oQt5HCd8?si=BdGsow8hovs_7dKc
વર્ષો પહેલા...
અનંતે એની કોઈ ચહીતી ને કહી'તી
અંતરની ઈચ્છા...
હાં, ક્યારેક એમ થાય છે..!
કે, શા માટે પ્રેમ થાય છે..?
"અનંત" એ દૂર હોય તોય,
પાસે હોવાનો વે'મ જાય છે.!
"અનંત"
************************
પરદેશમા નહીં.! મારા ગામે તું હો'
રહું જ્યાં હું, તે મુકામે તું હો '
સમણે તો રહે છે સાથ તું, રાતભર,
ચાહું હર ઘડી નજર સામે, તું હો'
પ્રેમ હોં ભગવાન, પ્રેમજ હો' પુજા-
તો પછી મારા હૃદયના તીરથ ધામે તું હો'
કેસરી કિરણો રેલાવે જ્યારે સુરજ
બાગમાં મારી સાથે, "વિસામે" તું હો'
તારા નામ પાછળ હોય નામ મારૂ
"અનંત" આગળ મારાજ નામે, તું હો'
"અનંત "
*બ્લાસ્ટ*
એ તું પણ હોય શકે એ હું પણ હોય શકુ.
તું "અનંત" પ્રેમ હું પ્રેમનું કારણ હોય શકુ.
એ હું પણ હોય શકુ એ તું પણ હોય શકે.
હું "અનંત" પ્રેમ તું પ્રેમનુ કારણ હોય શકે.
"અનંત"
https://www.facebook.com/share/p/1B33C6JDLm/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 30 January 2025
આપણાં હાથમાં કૈજ નથી..!
અર્રે યાર્ર એ ક્યાં આપણાં હાથમાં છે.!
જુના હિશાબ પુરા કરવા કે નવા શરૂ,
એ આપણા હાથમાં હોય તો તો જોઈએ શું.!
ખૈર વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની કોઈક ચહીતીને કહેલી વાત..
તું પણ વાંચવી હોય તો પ્રેમ થી વાંચ.!
એ સારી વાત છે કે,
તું તારા માં ડુબી રહી છે આજકાલ,
કદિ' મારા માં પણ ડુબી હતી તું..!
આમ તો જો કે હું પણ.!
ખૈર...
ડુબવુ બંને રીતે બરોબર છે, સારૂજ છે ડુબવુ.!
જગ્યા ભલે અલગ અલગ હો ડુબવાની,
રસ્તા પણ છો હોય અલગ અલગ મગર
આખરે એકજ જગા પર ભેગા થાય છે.!
અધ્યાત્મ પણ પ્રેમ સુધી જાય છે..!
અને પવિત્ર પ્રેમ અધ્યાત્મ સુધી.!
માટે મને આનંદ છે.
અહીં નહીં તો તહીં મળીશુ..!
મગર મળવાનું નીશ્ચીત છે.!
આપણું.!
એ વાત નોખી છે કે વાત નો તાર તુટી ગયો છે,
કોઈ કારણસર જે અગમ તો નથીજ.!
અને એ કારણ ખબર છે..!
તને પણ અને મને પણ..!
પણ,
વાત અહીં હીશાબ ની છે.!
જે કૈ થયુ, થઈ ગયુ! થઈ રહ્યુ છે જે કૈ પણ.!
એ પણ એક હિશાબ નો જ હીસ્સો છે..!
તો દુ:ખી થવા કરતાં
એ હિશાબ ને હીશાબ મુજબ
હસતા હસતા જ સ્વીકારી લેવામાંજ
ખરી સમજદારી છે.!
મને આટલું સમજાય છે.!
તને પણ આ હકીકત સમજાય તો,
શું ફર્ક પડે વાત થાય કે ન થાય.
તને,
હાં મને થોડો ફર્ક પડે અને,
એ મારા પુરૂષ હોવાની સજા છે..!
જે આમ તો જો કે મજાની જ છે.!
હવે આખરી વાત "અનંત"
કે,
હિશાબ તો
મારી પ્રીય ઈશ્વર પણ બદલી નથી શકતી.!
તો,
હું કે તું કહું તો શું કહું
હું કીસ ખેત કી ગાજર
ઔર તું કીસ ખેત કી મુલી.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવુ કાં'ક
એની કોઈ પરમ ચહીતીને કહ્યું હતું.
* ભેદી બ્લાસ્ટ*
"અનંત" તને કૈ ફર્ક નથી પડતો..
મગર...
મને પડે છે કારણ કે,
માર્રો વાંક્ક એ છે કે હું નર છું.!
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Monday, 27 January 2025
ખંડેર મધ્યે રાતે નીરાંતે સાંભળતા
https://youtu.be/YpX2Nrvx_ek?si=qfl8pnyYof4Jkl5l
https://youtu.be/Th6ZUEDVGa4?si=pNQMP23j4HIcH1r1
https://youtu.be/cIgTyvjlmXg?si=jXydhU-B51LbYHoJ
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 26 January 2025
અનંતનો બે હિશાબ, હિશાબ
ઇ તો ભાય, ધૂણે એને ખબર હોય, હું તો ધણધણુ છું.... :)
અને ઝીણું જીણું ઝણઝણુ છું આજે ય..😉
https://www.facebook.com/share/p/15oSEwTjmD/
હિશાબ અનંતનો બે હિશાબ ...
અનંત ના જૂના ઝર્ઝરિત પીળા પડી ગયેલા
કાગળિયા માથી....
હિસાબ તો હિસાબ જ હોય છે ને...!?
કહેવાય છે લગન કર્યા મગર લગન હવે કોઈ કરતુ નથી. સૌ પરણે છે .!
પરણાવી દીધેલા કે પછી પરણેલા પરાણે પરાણે જીવન ઢસરડે છે..!
ભીતરના અનંત પ્રેમના પવીત્ર સબંધો બારી બારણા જેવા હોય છે..
બારણું જો કોઈ ખખડાવે તો બારણા સાથે બારી પણ ધણધણે છે ...
બહાર થી જે ખળભળતો હોય બની શકે ભીતરથી હોય એ શાંત...
બહારથી જે સાવ શાંત દેખાતો હોય,પણ, ભીતરથી એ ખળભળે છે.
જીવવાને તો સાથે જીવે છે એક સ્ત્રી અને એક પુરુષ સંસારી સહ જીવન.
મગર એ ભાગ્યશાળી જીવન સાથી છે જેની પથારીમાં રોજ સળ પડે છે.!
કારણ વિના તો ક્યારેય કશું જ થતું નથી જીવનમાં, હશે કોઇ તો કારણ-
પર ભવના આપણા હિસાબ મુજબ ક્યારેક સુખ કે દૂ:ખ આ ભવે મળે છે.
છે સાવ કરતાં સાવ મફત..! સપના સુખના તું જોયા કર સતત અનંત
આ ભવમાં જોયેલા સ્વપ્ન અગર અધૂરા રહે છે તો આવતા ભવે ફળે છે.!
હ્રદય અગર ભારે ભારે લાગતું હોય તો એકાંતે આંખો જરીક નિતારી લે,
હાં, એજ ખુલ્લા મનથી હસી શકે છે ! છાને ખૂણે જેની આંખો રળે છે.!
કોઈ ભીડથી કંટાળે છે તો કોઈ ઝંખે છે ભીડ, અજીબ આ વિરોધાભાષ છે.
કોઈ અટુલો એકાંતથી કંટાળે છે તો, કોઈ સતત એકાંત માટે ટળવળે છે.
હિસાબથી ના જરીયે ઓછું, ના જરીક પણ કોઈને વધુ મળે છે.! હું તો
“અનંત” યુગોથી જાણું છું કે હિસાબ મુજબજ અહી બધાને બધુ મળે છે.!
“અનંત”
*બ્લાસ્ટ* 1
"અનંત" એ જરૂરી નથી કે હરેક સ્વપ્ના આ ભવમાં જ ફળી જાય.
આ ભવમાં જોયેલા સ્વપ્ના ક્યારેક છેક આવતા ભવે પણ ફળે છે !
"અનંત"
*બ્લાસ્ટ* 2
અંત સુધી એ કોઈને નથી સમજાતું "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.
"અનંત"
*બ્લાસ્ટ*
બે હીશાબ
છે હીશાબ
જે આ એકજ ભવમાં
પુરા નથી થવાના...
ખૈર...
"અનંત" ફરી પાછો આવીશ...
"અનંત"
https://www.facebook.com/share/15pZFc8tBQ/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Saturday, 25 January 2025
અજાણતા
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ઘોઘીની રાહ જોતો ઘોઘો
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
મૌજ થી પીતા પીતા.!
મૌજથી પાણી પીતા પીતા મને યાદ આવી,
વર્ષો પહેલા....
મૌજથી પીતા પીતા.!
અનંતે લખેલી કવીતા.!
*બ્લાસ્ટ*
અનંત ઈશ્વર પ્રેમની લત લાગે,
તો વાત બરાબર છે.!
બાકી કોઈ પણ આદત ગલત છે,
ગલત બુરી લત છે.!
હાં હું નશામાં છું.!.
હું જે નશામાં છું તે નશામાં,
મારૂ અલૌકિક જગત છે..!
મૌજથી શરાબ પીવો "અનંત"
એ વાત અલગ છે.!
મગર શરાબ પીવો તોજ મૌજ આવે,
એ બીલકુલ ગલત છે.!
"અનંત"
जब मस्ती छाये तब "अनंत" शौक से
शराब पीना वो बात अलग है।
लेकिन शराब पीये तब ही मस्ती आये।
आदत एसी बीलकुल गलत है।
"अनंत"
https://youtu.be/Ww0tB11DOpM?si=SbEb2wjKjzByMZIF
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 24 January 2025
અનંત હસતા હસતા બોલ્યો.
વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ મે અનંતે કહ્યું.
અનંત ઓલી હંમેશા મને તારા પુછ પુછ કરતી હોય છે. મને ખબર નથી હોતી એટલે હું કૈ કહેતો નથી.
પણ આજે તો મે એને સામૈ પુછ્યું કે તું કાયમ પુછ પુછ કરે છે તો પેલ્લા મને એ કે તારા મનમાં શું છે.?
તો એણે કહ્યું ભૈ હું તો અમસ્તીજ પુછુ છું,
મારા મનમાં એવું કૈજ નથી.!
અનંત હસતા હસતા બોલ્યો.
"અનંત" જે એમ કહે કે, મારા મનમાં એવું કાંય નથી.
મનમાં એના એવુ તો કંઈ કેટલુંય ભંડારેલુ હોય છે કે,
આટલું બોલી અનંત અટકી ગયો...
આટલુજ બોલી અનંત અટકી ગયો...
મેં પુછ્યું કેમ છેલ્લે વાક્ય અધુરું છોડ્યું.?
કેમ છેલ્લુ વાક્ય પુરૂ ન કર્યું.?
અનંત કેમ આટલુજ બોલ્યો.?
જવાબમાં અનંત માત્ર રહસ્યમય હસ્યો...
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 23 January 2025
અને તો પણ
વર્ષો પહેલા ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા અમે ત્રણેય ભાઈબંધો ચુપચાપ બેઠા હતા એ દરમિયાન મે કૈ વાત થાય લાંબી ચર્ચા થાય અને રાત ટુંકી ચર્ચા થાય એ આશયે મૈ અજ્ઞાનીને કહ્યું હેં અજ્ઞાની તું જાણે છે,
મારી વાત ના જવાબમાં અજ્ઞાનીએ કહ્યું.
*બ્લાસ્ટ*
હાં હું "અજ્ઞાની" જાણું છું.!
કે, હું કશુંજ જાણતો નથી.!
"અજ્ઞાની"
મારો રાત ટુંકી કરવા વાતચીત ચર્ચા લાંબી કરવા નો ઈરાદો બર ન આવતા મેં અનંત કહ્યું હેં અનંત તને ખબર છે,
મારી વાત ના જવાબમાં અનંતે કહ્યું.
હાં "અનંત" મને ખબર છે.!
કે, મને કંઈજ ખબર નથી.!
"અનંત"
તે રાત્રે અમારી વચ્ચે કોઈ ખાસ વાતચીત ન મને અકળામણ થવા લાગી તેથી હું ચુપચાપ ઘર ભેગો થઈ ગયો...
*બ્લાસ્ટ*
સારૂ કે સત્કાર્ય કરવાથી કદાચ સારૂ પરીણામ ન પણ આવે.!
મગર ખરાબ કે ખોટુ કાર્ય કરવાથી તો ચોક્કસ ખરાબ પરીણામ આવશેજ.!
માટે સારૂ કે સત્કર્મ કરવાનો વિચાર આવે તો, ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અમલમાં મુકજો.!
"અજ્ઞાની" મગર અગર ખરાબ કે ખોટુ કાર્ય કરવાનો વિચાર આવે તો લાખ વાર વિચાર કરજો.!
કારણ કે,
ખરાબ કે ખોટા કાર્યનું પરીણામ ક્યારેય સારૂ નથીજ આવતું.!
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Sunday, 19 January 2025
ઘણીવાર અમસ્તુ અમસ્તુય એવું થાય ...
https://youtu.be/VEkBMaWOFl4?si=WAzupZ9tWMXMcE-m
વર્ષો પહેલા ભાઈબંધ અનંત કે'તો તો કે,
ઘણીવાર અમસ્તુ અમસ્તુય એવું થાય..
મન ઉદાસ થાય આંખો ભીંજાય જાય...
જો કે આવું બધુ અમસ્તુ તો નજ થાય .!
કારણ હોયજ પણ નરી આંખે ન દેખાય..
ખૈર કારણ જે પણ હોય, જ્યારે પણ એવુ થાય..
મન હ્રદય ભારે લાગે ત્યારે"અનંત" જે નજીક લાગે,
એની પાસે બેસીને પ્રેમથી મન હળવું કરી લેવાય...
"અનંત"
🥹🥹
હં હવે બર્રોબર પણ
આકલો બધો ગુસ્સો
Radvu aave cjw
કારણ..?
https://youtu.be/j3Gr-aeE1gU?si=Jq93DtYEguFxshhl
https://youtu.be/EH5Z_PmBKXI?si=QMPHM-UNdjml2kZN
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Friday, 17 January 2025
બસ્સ જર્રાક અમથી
કાયમ ચાયની ચુસકી ભરતા ભાઈબંધે
વર્ષો પહેલાં...
તે દિવસે જર્રાક અમથી શરાબ પીધી હતી..
જ્યારે મે પુછ્યું કેમ..?
આજે ચાયની બદલે..?
ત્યારે એણે કારણ સમેત
પોતાની વાત કીધી હતી..
*બસ જર્રાકજ*
~~~~~~~~~~~~~~~~~~~
આમ તો હું કદી મૈ ખાને પણ નથી ગયો.
કોણ જાણે કેમ?
"અનંત" આજ હું જર્રાક અમથી પીય ગયો.
સાચું કહું તો !
કાલે રાત્રે મારી સામે
ખુશી આવી હતી.
પણ વેદનાએ જ!
આ રૂપ ધર્યું છે
એ હું સમજી ગયો,
એટલે હું આજ જર્રાક અમથી
શરાબ પીય ગયો.
એક તો ઘણા વર્ષે
એ સામે આવી હતી!
ફરી એ રૂપ પોતાનું
અસ્સલ ધરશે તો ?
બસ એજ વિચારે
હું ઘણો ડરી ગયો.
'ને એટલેજ..!
આજ હું સાવ જર્રાક અમથી
પીય ગયો.
ભલેને હોય થોડીજ ક્ષણ પૂરતું
જીવી લઇશ એ ક્ષણમા
થોડું ઘણું જે જીવાશે જેટલું જીવાશે
સમજીશ 'જીવી' ગયો.
સાચું તો નાજ હોય
અગર સપનું હોય,
તોય તૂટવાનો ભય...
અને તૂટી જશે તો!?
એ વિચારે
હું એવો તો ફફડી ગયો.
કે જર્રાક અમથી હું પીય ગયો.
આ સપનું લાંબુ ચાલે
એમ વિચારી,
બસ આજે
આજે હું જર્રાક અમથી
શરાબ પીય ગયો...
“અનંત“
https://www.facebook.com/share/p/15ofgNHNWz/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Thursday, 16 January 2025
અનંત યુગોથી મળતા છુટા પડતા
વર્ષો પહેલા ખંડેર મધ્યે જ્યારે અમે ત્રણેય ભાઈબંધો મળ્યા ત્યારે...
ચાય પીતા પીતા અમારા વચ્ચે મળવા છુટા પડવા વીષે ચર્ચા થઈ.
મે કહ્યું ભાઈબંધો હું તો અહીંજ રહું છું.! પણ તમે બંને અલગ અલગ દિશામાંથી મારે ત્યાં આવ્યા અને આપણે એકબીજા સાથે એમ હળીમળી ગયા જાણે પહેલેથીજ એકબીજાને ઓળખતા હોય.
ત્યારે...
ભાઈબંધ અજ્ઞાનીએ કહ્યું કે,
આપણું અહીં આમ મળવું કૈ પહેલી વારનું નથી !
અને છેલ્લી વારનું પણ ! નહીં જ હોય!
આ પૃથ્વી પર આપણે સૌ સદીયોથી, અનંત યુગોથી એક બીજાને મળતા જ રહીએ છીયે...
મગર હાં.,
આપણી મળવાની જગ્યા , મળવાની રીત ,
આપણા રૂપ રંગ, બદલી જતાં હોય છે !
તેમ છતાં એ હકીકત છે કે આપણે સૌ અવારનવાર એક બીજાને મળત રહીએ છીયે.
આ વખતે આપણે સૌને અહીં ખંડેરમાં મળવાનું થયું અને મળી ગયા...
સદીયોથી અનંત યુગોથી એક બીજાથી છૂટા પડેલા "અજ્ઞાની" આપણે સૌ ....
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
અનંત યુગોથી મળતા છુટા પડતા
છુટા પડતા ફરી મળતા આપણે સૌ...
સદીઓ છૂટા પડેલા આપણે સૌ.
"અનંત" યુગો પછી આજે મળ્યા.
"અનંત"
https://www.facebook.com/share/p/1Y4Vjsw5mi/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ઉકલી ગયા પછી ઊકલશે
*ઉકલી ગયા પછી ઊકલશે*
કદાચ.!
************************
મે ક્યારેય એને ફુરસતમાં
લખતા જોયો ન હતો.
સતત કામમાં વ્યસ્ત !
જ્યારે પણ લખતો,
જે કોઈ પસ્તી કે કોરો કાગળ
હાથમાં આવે તેમા તે
મનમાં જે આવે તે ટપકાવી દેતો .
જોકે એને એકવાર કોઈ પ્રસીધ્ધીની નહીં
બલ્કે એવી ઈચ્છા જરૂર થયેલી કે
આંખોથી માત્ર એનુ લખાણ નહી બલ્કે
અંતરથી મનથી હ્રદયથી કોઈ
એને પણ વાંચે..!
અને એને વાંચનાર....
કોઈ સુંદર સમજદાર સ્ત્રી હોય...
જે એની વાતો હ્રદયથી સમજે.!
મગર ખબર નૈ કેમ..?
એ ઈચ્છા કે ઝંખના..!
એની ભીતર બૌ લાંબો સમય ટકી નહીં.!
છતાં પણ એની કલમ ક્યારેય અટકી નહીં.!
સીધ્ધી પ્રસીધ્ધીની ઝંખના છૂટ્યા પછી
એ માત્ર નીજાનંદમા નીજ આનંદ માટે
અક્ષર ગરબડીયા થતા છતાં સતત લખતો...
અને એ એમજ કહેતો હું કોઈને પણ
કાઇજ કહેતો સમજાવતો નથી !
હું જે કૈ લખું છું કહું છું એ
માત્ર મનેજ કહું છું
હું સતત મનેજ સમજાવુ છું..!
પછી અગર....
કોઈ સમજી જાય તો, વાત જુદી છે.!
એકવાર મે એને કહ્યું યાર ક્યારેક તો,
સારી બૂકમા સારા અક્ષરે લખ!
સાવ કેવો માણસ છે તું !
ત્યારે અનંતે આવો વેદનામય
જવાબ આપતા મને કહ્યું.
પરીયા...
હું પણ ક્યા એવો વ્યવસ્થિત છું ?
હું અસ્સલ મારા અક્ષર જેવોજ છું ને !
ગોબરો ગરબડીયો
ઠામ ઠેકાણા વગરનો
અ વ્યવસ્થિત
અસ્પષ્ટજ છું હું પણ .!
અક્ષર મારા તને કદિ'ઉકલ્યા..?
તું મારી સાથે મારી પાસે
સતત અને ખાસ તો રોજ રાતે
હોવા છતાં શું તું મને સમજી શક્યો ?
સાચું કહેજે તને મારા સમ છે.
તેની વાતો સાંભળી હું બીલકુલ ચુપ રહ્યો.
મારી પાસે એના સવાલોનો
કોઈજ જવાબ નહોતો..!
કેમકે હું એની સાથે એની પાસેજ
હોવા છતાં એને સમજી શક્યો નહોતો..!
મને મૌન થયેલો જોઈ એણે કહેલું..!
તુ ફીકર ના કર પરીયા..
અગર તું ના કહેશે તો હું પણ
તારી વાત સાથે સહમત છું..!
ખૈર પરીયા...
વખત જતા મારા શબ્દોનુ મારા લખાણોનુ
અને મારા વીચારોનુ...
સૌ પોત પોતાની રીતે અર્થ ઘટન કરશે !
કોઈને અર્થ લાગશે
તો કોઈ અર્થ પામશે
કોઈને બધુજ સાવ વ્યર્થ લાગશે !
સૌ મરજી મુજબ અટકળ કરશે મારા વિષે !
ને પછી !
ગૂઢાર્થની વાત આવશે!
ભાવનાની વાત આવશે !
લોકોને સારા લાગશે!
સમજાય જશે !
લોકો ઉકેલવાની કોશીશ કરશે !
ને ઊકલી પણ જશે !
પણ, પણ !
મારા ઊકલ્યા પછી...
અર્થાત્ મારા ઊકલી ગયા પછી
મારા ગુજરી ગયા બાદ.!
કદાચ ત્યારે કોઇની અફસોસ થશે
કોઈકની આંખો પણ ભીની થશે...!
"અનંત" મગર... મારી હયાતી બાદ....
&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ :-
એજ મારી નજીક આવશે..!
એજ મને કદિક પામશે..!
જે માત્ર આંખોથી નહીં.!
બલ્કે "અનંત" આત્માથી વાંચશે...!
"અનંત"
અનંતની તમામ વાત ચુપચાપ સાંભળી રહેલા અજ્ઞાની એ અંતમાં ભાઈબંધ અનંતને કહ્યું.
*બ્લાસ્ટ*
હે "અનંત" સીધ્ધી શું ઓછી કહેવાય !?
કે કોઈ પ્રસિધ્ધિની લગીરે ઝંખના ન રહે.!
"અજ્ઞાની"
https://www.facebook.com/share/p/14x4kygocZH/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
એક ક્ષણ આંખ સામે આવી
વર્ષો પહેલાની વાત છે ....
હું નિત્ય ક્રમ મુજબ ખંડેર પર ચાય લઈને ગયો .
ધોર અંધારી રાત 'ને શિયાળાની હાડ થીજાવતી ટાઢ...
નીરવ શાંતિ અને દીવાનો આછો ઉજાસ...
હું ભીતર પ્રવેશ્યો જઈને જોયું તો ...
ખુરશીની આસ પાસ અનંત
આમ તેમ આંટા મારતો હતો ...
મે પૂછ્યું લ્યા કેમ આમ તેમ આંટા મારે છે... ?
મારા આંટા ઉતરી ગયા છે...!
એ ગુસ્સે થઈ ગયો..
મે કહ્યું પણ તે આમ આંટા મારવાથી,
ઉતરેલા આંટા થોડા ચડી જવાના છે ..!
અજ્ઞાની હસીને કહે ,
હું પણ ક્યારનો એજ સમજાવું છું પણ .... !
પછી અનંત કશું ના બોલ્યો અને મને કહે,
ચાલ ચાલ હવે જટ ચાય ભર એટલે ટાયઢ ઊડે ...
મે મારુ સ્થાન ગ્રહણ કરીને,
ટીપોય પર પડેલી ચાયની ત્રણ પિયાલી ભરી..
મે અનંતને મજાક કરતાં કહ્યું,
મે સાંભળ્યુ છે કે ચાય પીવાથી,
ઉતરેલા આંટા ચડી જતાં હોય છે...!
આમ તેમ આંટા મારી અંતે થાકીને,
અનંત ઓતાની ખુરશી પર બેસી ગયો.
અને પોતાની ચાયની પિયાલી ઉઠાવી,
સુરરરરર કરતાં જોરદારની સબડકી મારી...
અને ક્ષણમા જાણે કશું જ ના બન્યું હોય એમ,
બોલ્યો , મજા આવી ગઈ યાર......
પછી મે પૂછ્યું આજે કશું નવું સર્જન કર્યું ?
એને ખીલી પર લટકતું પેડ ઉતારી મારી સામે ધર્યું....
જે હું તમારી સામે ધરું છું ....
સ્ત્રી પુરુષની સંવેદના અને ભીતર ઉઠતાં સ્પંદન....
અલગ અલગ છતાં એક સરખા
અલૌકિક હોય છે... !
તડપતો, તરફડતો મૂકી મને પડતો,
મારી નીંદરને ભગાડી જાય છે.
એક ક્ષણ આંખ સામે આવી,
ઓજલ થઈ નારી નીંદર બગાડી જાય છે.
હવે હું વિચારું છું, એવિ તે કેવી અગન હોય છે,
નારીના સૌંદર્યમાં કે, સર્જી વમળ,
શાંત નિર્મળ શીતળ જળમાં એ આગ લગાડી જાય છે.
આ કેવો વિરોધા ભાષ કે,
હવામાં તરતો હોય એવું મહેસુસ થાય છે.
નૈ તો એ ખાલી જર્રાક સામું જુવે છે,
ને ઊંડા પ્રેમમાં ડૂબાડી જાય છે.
ગમે તેટલો છુપાવવાનો પ્રયાસ કરો ને !
પ્રેમ પોતાનું પોત પ્રકાશેજ છે !
હોઠ ચૂપ રહે તો ચહેરાની લાલીમા,
યા તો લજ્જિત નજર ચાડી ખાય છે.
નજર જુકે છે, હોઠ કંપે છે,
ને પછી આખુય શરીર ઝણ ઝણે છે “અનંત”
હાથ,બાથ કાયજ નહીં એ માત્ર ટચલી,
આંગળીનું ટેરવું અડાડી જાય છે.
"અનંત"
*બ્લાસ્ટ*
"अज्ञानी" जो बोले सो जालिम.!
और हुआ जो चुप वो आलिम..!
"अज्ञानी"
https://www.facebook.com/share/p/18TLoMo4wR/
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
ભાઈબંધ અનંતે કહ્યું હતું કે
એ સામે આવતી મને જોતી એ હું જોતો .
મગર એ મને બોલાવે નહીં તો હું પણ ન બોલતો.
બસ એજ રીતે તું પણ પરીયાઆઅ...
એ સામે આવે તને જોવે તો તું પણ એને જોજે.
મગર એ વાત ન કરે તો તું ચુપ રહેજે .
બસ્સ અકલેજ...
પણ શું છે કે હું એમ કરવામાં હજુ નિષ્ફળ રહું છું અકલે લાંબા અંતરાલ પછી વાત કરી લૌ છું શું છે કે અનંત જેટલો હું મક્કમ નથી હાં થવા પ્રયાસ કરૂ છું.
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
Wednesday, 15 January 2025
વર્ષો પહેલા દાઢી વાળો કહેતો હતો.
વર્ષો પહેલા...
ખંડેર મધ્યે ચાયની ચુસ્કી ભરતા ભરતા
દાઢી વાળાએ કહ્યું હતું કે,
જો કે
સાચુ શું ખોટું શું એ જાણે ને ઈશ્વર જાણે.!
"અજ્ઞાની" ભક્તિ માટે યા ઈશ્વર પ્રાપ્તિ માટે
અહીં તહીં ભટકતા લોકો ખરેખર તો ભટકી
ગયેલા નાદાન ભક્તો છે.!
વર્ના ઘરનાં એક ખૂણામાં મનમાં નીજ મંદિર
સર્જીને ભક્તિ કરવાથી પણ.!
ઈશ્વર પ્રાપ્તિની અલૌકિક અનુભુતી થઈ શકે છે.
ઈશ્વર ને ક્યારેય પામી પ્રાપ્ત કરી શકાય નહીં.!
કારણ કે ઈશ્વર કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી.!
ઈશ્વર દિવ્ય એવં સૌથી ઉપર રહેલી ચેતના છે.!
અલૌકિક ઉર્જા છે. જેની માત્ર ને માત્ર
અલૌકિક અનુભુતી થઈ શકે છે.!
"અજ્ઞાની"
અને પછી અંતમાં ચાયનો છેલ્લો ઘુંટ ભરી
ભાઈબંધ અજ્ઞાનીએ
લખ્યું હતું કે,
मंदिर मस्जिद भटकीमु रख,
नाहक पैर घीसे।
"अज्ञानी" भीतर झांक के देख कमी।
ईश्वर वहीं दिसे।
"अज्ञानी"
પછી સાંભળવાની જરૂર નહીં પડે કોઈ સંતોના પ્રવચનો કે નહીં વાંચવા પડે કોઈ ગ્રંથો.
અગર એક વખત ખુદની ભીતર ઊતરી.
જે ખુદના આત્મામાં ઝાંકી લે.!
જે ખુદના આત્માને વાંચી લે.!
"અજ્ઞાની" એને પછી કૈંજ જાણવું નૈ પડે.!
જે ખુદના આત્માને જાણી લે.!
પછી સાંભળવા ની જરૂર નહીં પડે કોઈ સંતોના પ્રવચનો કે નહીં વાંચવા પડે કોઈ ગ્રંથો.
"અજ્ઞાની"
'અજ્ઞાની'મોટા મોટા ગ્રંથો વાંચવાની જરૂર નથી.
સાચા ખોટા પ્રવચનો સાંભળવાની જરૂર નથી.
એને
જેણે પોતાની ભીતર ઊંડે ઉતરી.
પોતાના આત્મામાં ઝાંકી લીધુ છે.
પોતાના આતમને વાંચી લીધુ છે.
પોતાના આત્માને જાણી લીધુ છે.
"અજ્ઞાની" નીજ આતમને પીછાણી લીધુ છે.
જેણે, તેને પછી
અજ્ઞાની'મોટા મોટા ગ્રંથો વાંચવાની જરૂર નથી.
સાચા ખોટા પ્રવચનો સાંભળવાની જરૂર નથી.
"અજ્ઞાની"
"અજ્ઞાની" તારી બાલીસ ઈચ્છા દે છોડી.
તારી પાસે લોટો છે. એની પાસે છે લોટી.
એ નાદાન લોટા તું તારામાં ભરેલુ તમામ પાણી
લોટીમાં નાખવાની મહેનત કરે છે સાવ ખોટી.
નાહક ઢોળાઈ જશે...પાણી વેડફાઈ જશે...
તારી ઈચ્છા મુજબ કૈ થાશે નૈ.
ક્ષમતાથી વધુ લોટીમાં સમાશે નૈ.
"અજ્ઞાની"
જે છલકાય છે એ જ્ઞાન નથી મહા અજ્ઞાન છે.
"અજ્ઞાની" એ છલકાતું અજ્ઞાન જે ભુલાવે ભાન.
"અજ્ઞાની"
"અજ્ઞાની" પોતાના આપની તપાસ કરી.
સામેની વ્યક્તિના માપની તપાસ કરી.
પછીજ આપો એ આપવાની રીત ખરી.
એ વીના આપવું એ તો છે મુર્ખામી નરી.
"અજ્ઞાની"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...





























