હું તો તારી એક ઝલક માટે ટલવળું છું..! બોલ ! તારે કેમનું છે ..?
તારા પગલાની આહટ સુણી ,મારુ રોમ રોમ રોમાંચિત થઈ ઊઠે છે !
ટેરવાં સમેત હું તારા ગાલને સ્પર્શવા ઝંખું છું ! બોલ ! તારે કેમનું છે ..?
"અનંત"
બૌ મહેનત પછી આ અધૂરી રચના હાથ લાગી...
અનંત નું બધુ એવું જ હતું અડધું પડધું આધુ અધુરું ...
પણ કાગળના થપ્પા નીચે ક્યાક પૂર્ણ રચના છુપાયેલી હોય એવું બને ..!

No comments:
Post a Comment