મારા આત્મસખા ભાઈબંધો "અનંત"અને
અજ્ઞાની" ની વર્ષો પહેલા લખેલી વાતો ,
લખી છાપીને ને અહીની દીવાલો ચિતરતો હૌ છું. હંમેશા ...
દરિયો મળી ગયો....
મને મારા ભાઈબંધોના વર્ષો
પહેલા ગરબડીયા અક્ષરે લખેલા
શબ્દ સાહિત્યને સુંદર
અક્ષરે લખી ને અહી સાચવવાનો ,
ઝરીયો મળી ગયો .. ..
પણ તે દિ ' ખબર નૈ કે મારાથી ભૂલ ભૂલમાં
ભૂલથી "ચુંબન "લખાઈ ગયું ...
એ ચુંબન મને બૌ ગમ્યું અકલે શરૂથી અંત સમેત...
અકલે કે પુરાવા સમેત મારુ એ ચુંબન
મને અહી મારા ખંડેરના ખૂણામાં સાવ
ખુલ્લામાં પૂરી દેવાનું મન થયું...
અને મે બસ એજ કર્યું એમજ કર્યું ...
ક,તિરા...
પૂછો નહીં મૌસમ કેવું જામ્યું હતું .
તે દાડે મૌસમ એવું જામ્યું હતું .
તે દિ' મને વાસંતી મૌસમ જેવુ લાગ્યું હતું .
ખરેખર મહેફિલ જેવુ જામ્યું હતું ...
ખરેખર મહેફિલ જેવુ જામ્યું હતું ...
અને ,
"ચુંબન" પહેલી વાર મારાથી ભૂલ ભૂલમાં ભૂલથી લખાઈ
ગયું ચુંબન....
પણ ચુંબન પ્રીય ભાઈબંધે અનંતતે તો વર્ષો લખ્યું હતું
કે ...
લે તું પણ લઈલે અનંતનું ચુંબન ...
અર્થાત હું એમ કૌ છું કે
લે ..! તું પણ જોઇ લે, મારા ભાઈબંધ અનંતનું "ચુંબન
... "
રાતભર જગાડે છે અનંત...
પ્રેમમાં પહેલી વારનું ચુંબન ...
અને યુગો સુધી ભૂલાતું નથી ...
પહેલું પહેલું પેલી ધારનું ચુંબન ...
અંગે અંગમાં છવાઈ જાય છે અનંત...
પહેલું પહેલું પેલી ધારનું ચુંબન ...
અંગે અંગમાં છવાઈ જાય છે અનંત...
હોઠોની લાલીની એ માદક સુગંધ ...
બડી મીઠી ઔર મજેદાર હોય છે ..
પહેલા પહેલા ચુંબનની મીઠીસી ચુભન...
પહેલા પહેલા ચુંબનની મીઠીસી ચુભન...
"અનંત"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@



No comments:
Post a Comment