" ઝંખના "
" અનંત ઝંખના "
"ઝંખના અનંત"
" ઝંખના અનંતની "
"અનંત ઝંખના અનંતની"
!
!
!
!
" ઝંખના અનંતની "
એજ વર્ષો પહેલાં અનંતે લખેલા,
જુના ઝર્ઝરિત કાગળીયા,
મોડી રાત્રે ઊથલાવતા,
અતી અસ્તવ્યસ્ત કાગળીયાની માલીપાથી,
એક એક કરતા અનેક ટુકડા થયેલ મળ્યા.
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે,
ઊપર મુજબના,
અલગ અલગ શીર્ષક સાથે,
પોતાની અધુરી આત્મ કથા લખેલી,
મને મળી,
જેમા પોતાની કથા વ્યથા આનંદ પીડા અને,
જીવન સાથે જોડાયેલા અને,
પોતાની પીડા, વેદના, વ્યથા કથામા,
પ્રાણ પુરી જીવંત કરે એવા
કૈ કેકલાય જુના જુના ગીતોનો,
ટુકડે ટુકડે સહારો લીધો છે.
ખૈર....
અનંતની આત્મ કથાને માર્ર ગોલી..!
મારૂ તમારૂ એમા કૈજ ના વળશે..!
બહેતર છે..!
એના કરતા.!
અનંત કથામાં અનંતે વીણેલા ગીતો..!
સાંભળ.
મજા પડશે..!
હુ જ્યારે પણ આવા ગીતો સાંભળુ છુ,
મારા હ્રદયના તાર તાર ઝંક્રુત થાય છે.
સાંભળી જો તૂ એક વાર તારા હ્રદયની,
માલીપા પણ ઝણણણ ઝણણણ થશે.
એક પછી એક ભાઈબંધ ના વીણેલા ગીતો
સાંભળ, તૂ, ઈ મૌજી

No comments:
Post a Comment