વર્ષો પહેલા ભાઈબંધે પોતાના શરીર માટે લખેલી વાત
મને મારા શરીરના ચિત્રો સાથે ચીપકાવતા
અનહદ આનંદ થાય છે !
ગૂઢાર્થમાં ભાઈબંધ કહેતો કે,
"અનંત"ઈશ્વરે આપેલી આ અમૂલ્ય ભેટ "
મારું શરીર તારું
તારું શરીર મારુ
મારુ શરીર
તારું શરીર
તારું શરીર
મારું શરીર
પણ ભીતર રહેલા આત્મા નું શું ?
એ કોનો ?
તારો
મારો
મારો
તારો
કે ,
તારો મારો
'ને
મારો તારો
કે પછી ,
માત્ર શરીર
તે પછી
માત્ર શરીર
"અનંત"જે શરીર પ્રેમ વિહોણું હોય !
રહેવું કેમ તેમાં હોય ના કોઈનું કોય !
"અનંત"
આખર સુધી અનંત શું કહેવા ચાહતો હતો તે હું સમજી શક્યો નહીં !



No comments:
Post a Comment