તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગજળ પાછળ નહીં દોડવાનું .
"અનંત"
લૂ
આ પરમ ચરમ અનંત સત્ય ...
વર્ષો પહેલા મને ભાઈબંધ અનંતે મને કહ્યું હતું .
જે આંજે હું તને કહું છું .
અચ્છા તો ગુનો શું છે ?
તારા આ સવાલ થી મારી તગતગતી આંખ સામે અનંત નો
ચહેરો તરવરી ઉઠ્યો ...
પરમ ચરમ અનંત પ્રેમ માટે તરફડતો ચહેરો ...
વાત અહી થી અધુરી છુટી યા મેં છોડી
કારણ...
જાણવાની જીજ્ઞાસા ઓછી દેખાય ...
એકલે જણાવવાની ઈચ્છા નાં થઇ ...
માત્ર આંખો જુવે અને કાન સાંભળે...
એ લોકો ની સામે "અનંત" કૈજ ના બોલવું .
મન પણ ના ખોલવું હૃદય પણ ના ખોલવું એવું અનંતેજ મને કહેલું ...
અનંત ને એ રીતે જોતી સાંભળતી વ્યક્તિ પ્રત્યે ચીડ હતી ...
પછી તે વ્યક્તિ દોસ્ત હો યા પ્રેયસી ..
મને પણ કદાચ એ રીતે કોઈને પણ કઈ કહેવું પસંદ નથી..!
આત્મા જુવે અને હૃદય સાંભળે ત્યાજ ...! અને તેનીજ પાસે ..!
"અનંત"મન હૃદય ખોલવું...
આ પણ પેલી વાત સાથે ભાઇબંધે જ મને સમજાવેલી ..!
રૂહ બોલે રૂહ સાંભળે એ સ્થતિને એ વ્યક્તિ ને અમે ત્રણેય ઉતમ ગણતા ...
હા એજ રીતે
એ રીતેજ અમે ખંડેરમાં રોજ રાત્રે ચાયની ચુસ્કી ભરતા ભરતા
એક બીજાને કઈ પણ કહેતા સાંભળતા...
એ સ્થતિતી હજુ તારામાં પેદા નથી થઇ ...
માટે ..
તું કે કોઈ પણ પરમ ચરમ અનંત સત્ય ક્યારેય નહિ જાણી શકે ..!
*બ્લાસ્ટ*
તરસ વધવા દેવી સતત "અનંત"
મૃગજળ પાછળ નહીં દોડવાનું .
"અનંત"
હું અહીં તરફડુ.
કોઈ તરફડે ત્યાં.
સર્જાય આ મન સ્થીતી
"અનંત" પ્રેમ હોય જ્યાં.
આયાં કણે હું પ્રેમથી લથબથ વાત લખું
ને તે વાંચીને દૂર પણે કોઈ આખેઆખુ
ઝણણ ઝણણ ઝણ ઝણે.
હું આયાં વેદના થી છલોછલ મારી વાત કરૂ
ને ત્યાં કણે દુર કોઈ અનંત પીડા અનુભવે
તેની તગતગતી આંખેથી આંસુ દડે.!
પ્રેમ અને પીડાની
આ પણ એક અનંત અલૌકિક અનુભુતી છે.
"અનંત" એતો જેને થાય તેનેજ સમજાય...
"અનંત"
હું અહીં તરફડુ.
કોઈ તરફડે ત્યાં.
સર્જાય આ મન સ્થીતી
"અનંત" પ્રેમ હોય જ્યાં.
આયાં કણે હું પ્રેમથી લથબથ વાત લખું
ને તે વાંચીને દૂર પણે કોઈ આખેઆખુ
ઝણણ ઝણણ ઝણ ઝણે.
હું આયાં વેદના થી છલોછલ મારી વાત કરૂ
ને ત્યાં કણે દુર કોઈ અનંત પીડા અનુભવે
તેની તગતગતી આંખેથી આંસુ દડે.!
પ્રેમ અને પીડાની
આ પણ એક અનંત અલૌકિક અનુભુતી છે.
"અનંત" એતો જેને થાય તેનેજ સમજાય...
"અનંત"



No comments:
Post a Comment