મારૂ ખુદની આ અંગત અનંત અલૌકિક દુનિયા છે.!
અહીંજ મને નીરવ શાંતી મળે છે ..!
મને અહીંજ પરમ ચરમ અનંત આનંદની
અલૌકિક અનુભુતી થાય છે..!
અહીં કોઈજ ઘોંઘાટ નથી..!
મારા અંતરની અંગત અનંત અલૌકિક આ દુનિયામાં.!
હું ભુતકાળમાં ભાઈબંધો સાથે,
આનંદથી દિવસ પુર્ણ થયા બાદ
મધ્ય રાત્રી ના ગુજારેલી અનંત ક્ષણોની યાદો
અને વાતો વાગોળુ છું.!
ભાઈબંધોએ વર્ષો પહેલાં કહેલુ કે,
શોધવાથી બહાર, સુખ ઘણુ મળે.
ખોજવાથી ભીતર એથી વધુ મળે.
બહાર કૈક મળે કૈક ના પણ મળે.
મગર "અનંત " ભીતર બધુ મળે.
જ્યારે એણે આવુ કહ્યુ ત્યારે હું મુંજાઈ ગયેલો.
મને એ લોકોની ગુઢાર્થ મા કહેલી
ઘણી બધી વાતો સમજાતીજ નહીં.!
મારી સમજ બહાર ની હતી.
એ બંને ની ઘણી વાતો.
મને સમજાતું ન હતું અકલે મે પુછ્યું.
અર્થાત્..?
દોસ્ત મારે તો સાવ ઊપરથી જાય છે
તમારી આ અટપટી વાત..!
ત્યારે અનંતે સ્વભાવ મુજબ
સાવ બે ફીકર થૈ
નીર્દોશ ભાવે મને કહ્યું.
એમ્મા માર્રો શું વાંક્ક.!
પણ અજ્ઞાનીએ ત્યારે મને ખૂબ શાંતીથી કહ્યું
પરીયા... તું અને તારી દ્રષ્ટિ,
સતત બહાર ભટકે છે...!
ક્યારેક એકાંતમાં તું તારી ભીતર પણ ઝાંક..!
ઓ "અજ્ઞાની" ત્યારે જ તને સમજાશે કાં'ક..!
આમ કહી એણે મને પ્રેમ પુર્વક
ખૂબ શાંત ચીતે શાંત શ્વરે સમજાવતા કહ્યું
અર્થાત્...
સાંભળ પરીયા...
આપણે સૌ પ્રેમ અને આનંદના કારણેજ
આ અવની પર અવતર્યા છીએ.!
એટલે બાકી બધુ ગૌણ છે
મગર પ્રાણી માત્ર ની પહેલી અને છેલ્લી
ખોજ એજ રહેવાની.!
અનંત આનંદ અને પરમ ચરમ પ્રેમ.!
પણ
ઘણીવાર એવુ બને એવુજ બને છે કે
આપણને જે જોઈતુ હોય...
આપણને એજ જોઈતું હોય..!
જેની આપણને અનંત ઝંખના હોય.
જેના થકી આપણને પરમ ચરમ અનંત આનંદ મળે.
પણ બહારથી એ જે જીવન જરૂરી છે તે
કદાચ ના પણ મળે.
યા બહાર જે મળવુ કે મેળવવુ સંભવ ના હોય.
મગર ખરેખર જીવને જીવંત થૈ જીવવા
જે કૈ પણ જોઈતુ હોય,
જરૂરી પણ હોય.
જીવ અને જીવનને
જેની પરમ ચરમ અનંત ઝંખના હોય...
તે પરમ ચરમ અનંત પ્રેમ અને આનંદ...
તે બધુ ખુદનીજ ભીતર મળવુ સંભવ હોય છે.!
ભાઈબંધ નું વર્ષો પહેલાં કહેલુ
આ પરમ ચરમ અનંત સત્ય...
વિપરીત સંજોગોમાંથી પસાર થયા બાદ
આજે મને સાચા અર્થમાં થોડુથોડુ સમજાય છે.!
ખરેખર...
થોડુ સમજવા છતાં
આજે મને પણ ભાઈબંધોની માફક
પરમ ચરમ અનંત અનંત અનંત...
અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે..!
અગર પુર્ણ સમજાય તો..!?
તો તો હું ભાઈબંધ ભાઈબંધ થૈ જાઉ... 😊
અકલે કે
ભાઈબંધો જેટલોજ આનંદીત થૈ જાઉ એમ.
અહીંજ મને નીરવ શાંતી મળે છે ..!
મને અહીંજ પરમ ચરમ અનંત આનંદની
અલૌકિક અનુભુતી થાય છે..!
અહીં કોઈજ ઘોંઘાટ નથી..!
મારા અંતરની અંગત અનંત અલૌકિક આ દુનિયામાં.!
હું ભુતકાળમાં ભાઈબંધો સાથે,
આનંદથી દિવસ પુર્ણ થયા બાદ
મધ્ય રાત્રી ના ગુજારેલી અનંત ક્ષણોની યાદો
અને વાતો વાગોળુ છું.!
ભાઈબંધોએ વર્ષો પહેલાં કહેલુ કે,
શોધવાથી બહાર, સુખ ઘણુ મળે.
ખોજવાથી ભીતર એથી વધુ મળે.
બહાર કૈક મળે કૈક ના પણ મળે.
મગર "અનંત " ભીતર બધુ મળે.
જ્યારે એણે આવુ કહ્યુ ત્યારે હું મુંજાઈ ગયેલો.
મને એ લોકોની ગુઢાર્થ મા કહેલી
ઘણી બધી વાતો સમજાતીજ નહીં.!
મારી સમજ બહાર ની હતી.
એ બંને ની ઘણી વાતો.
મને સમજાતું ન હતું અકલે મે પુછ્યું.
અર્થાત્..?
દોસ્ત મારે તો સાવ ઊપરથી જાય છે
તમારી આ અટપટી વાત..!
ત્યારે અનંતે સ્વભાવ મુજબ
સાવ બે ફીકર થૈ
નીર્દોશ ભાવે મને કહ્યું.
એમ્મા માર્રો શું વાંક્ક.!
પણ અજ્ઞાનીએ ત્યારે મને ખૂબ શાંતીથી કહ્યું
પરીયા... તું અને તારી દ્રષ્ટિ,
સતત બહાર ભટકે છે...!
ક્યારેક એકાંતમાં તું તારી ભીતર પણ ઝાંક..!
ઓ "અજ્ઞાની" ત્યારે જ તને સમજાશે કાં'ક..!
આમ કહી એણે મને પ્રેમ પુર્વક
ખૂબ શાંત ચીતે શાંત શ્વરે સમજાવતા કહ્યું
અર્થાત્...
સાંભળ પરીયા...
આપણે સૌ પ્રેમ અને આનંદના કારણેજ
આ અવની પર અવતર્યા છીએ.!
એટલે બાકી બધુ ગૌણ છે
મગર પ્રાણી માત્ર ની પહેલી અને છેલ્લી
ખોજ એજ રહેવાની.!
અનંત આનંદ અને પરમ ચરમ પ્રેમ.!
પણ
ઘણીવાર એવુ બને એવુજ બને છે કે
આપણને જે જોઈતુ હોય...
આપણને એજ જોઈતું હોય..!
જેની આપણને અનંત ઝંખના હોય.
જેના થકી આપણને પરમ ચરમ અનંત આનંદ મળે.
પણ બહારથી એ જે જીવન જરૂરી છે તે
કદાચ ના પણ મળે.
યા બહાર જે મળવુ કે મેળવવુ સંભવ ના હોય.
મગર ખરેખર જીવને જીવંત થૈ જીવવા
જે કૈ પણ જોઈતુ હોય,
જરૂરી પણ હોય.
જીવ અને જીવનને
જેની પરમ ચરમ અનંત ઝંખના હોય...
તે પરમ ચરમ અનંત પ્રેમ અને આનંદ...
તે બધુ ખુદનીજ ભીતર મળવુ સંભવ હોય છે.!
ભાઈબંધ નું વર્ષો પહેલાં કહેલુ
આ પરમ ચરમ અનંત સત્ય...
વિપરીત સંજોગોમાંથી પસાર થયા બાદ
આજે મને સાચા અર્થમાં થોડુથોડુ સમજાય છે.!
ખરેખર...
થોડુ સમજવા છતાં
આજે મને પણ ભાઈબંધોની માફક
પરમ ચરમ અનંત અનંત અનંત...
અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે..!
અગર પુર્ણ સમજાય તો..!?
તો તો હું ભાઈબંધ ભાઈબંધ થૈ જાઉ... 😊
અકલે કે
ભાઈબંધો જેટલોજ આનંદીત થૈ જાઉ એમ.








No comments:
Post a Comment