વર્ષો પહેલા ભાઇબંધે અનેક ચહીતી માટે આ એકજ રચના લખેલી ...
*સંતાકુકડી*
સંતાકુકડી રમતા રમતા ...
એક બીજાને ગમતા ગમતા...
પ્રેમમાં પડતા અમથા અમથા ...
સાચે બોલવુંજ નહોતું કૈજ મારે ..
એ તો બોલાઈ ગયું બોલતા બોલતા....
સંતાકુકડી રમતા રમતા ...
એક બીજાને ગમતા ગમતા...
પ્રેમમાં પડતા અમથા અમથા ...
લખવું પણ નહોતું કૈજ મારે...
સ્સાલ્લું લખાય ગયું લખતા લખતા ...
સંતાકુકડી રમતા રમતા ...
એક બીજાને ગમતા ગમતા...
પ્રેમમાં પડતા અમથા અમથા ...
કૈજ ખબર ના રહી ક્યારે આટલા નજીક
આવી ગયા.આપણે, દુર દુર રહેતા છતાં .!
સંતાકુકડી રમતા રમતા ...
એક બીજાને ગમતા ગમતા...
પ્રેમમાં પડતા અમથા અમથા ...
"અનંત" કહેવુજ નહોતું તને કૈજ મારે...
ભૂલથી કહેવાય ગયું કહેતા કહેતા ...
સંતાકુકડી રમતા રમતા ...
એક બીજાને ગમતા ગમતા ..
પ્રેમમાં પડતા અમથા અમથા ..
"અનંત" લખવું નહોતું કૈજ મારે ...
સ્સાલ્લું લખાય ગયું લખતા લખતા ...
"અનંત"
થોડા વર્ષો પહેલા શ્રી એ ભાઇબંધના શબ્દોને ચિત્રના પીંજરામાં કેદ કર્યા હતા ...
તે દિ ' અ છોકરીએ પણ અનંત ઊંડાણ ભરી વાર કરેલી ...
થોડા વર્ષો પહેલા શ્રી એ ભાઇબંધના શબ્દોને ચિત્રના પીંજરામાં કેદ કર્યા હતા ...
તે દિ ' અ છોકરીએ પણ અનંત ઊંડાણ ભરી વાર કરેલી ...
Shree Nasib ભેદ ભલે હો બહાર બધુ સરખું છે ભીતર....



No comments:
Post a Comment