વર્ષો પહેલા ભાઇબંધે,
પેલીના સવાલોના જવાબમાં
ટુકડે ટુકડે લખેલા શબ્દો ...
ભાઈબંધ કહેતો કે ,
"અનંત"હરેક કવિતાની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે ..!
જેમાં ક્યારેક કલ્પના તો ક્યારેક સત્ય ઘટના સમાયેલી હોય છે !
ક્રમશ ....
ભાઇબંધે વષો પહેલા લખેલી આ રચનામાં તેની ચાહીતીને
ગુઢાર્થમાં એક ગર્ભીત વાત કહેલી છે !
જે એક સરળ પહેલી છે..!
અગર સમજાય તો,
ના સમજાય તો અઘરી અને સમજાય તો
સમજવી સાવ સહેલી છે.!
અય ખુલ્લા પિંજરાના પંખી...
હવે તું ક્યારેય ઉડી શકશે નૈ ...
"અનંત"છોડશે તો છુટી જઈશ....
પકડશે તો ખુદ બંધાઈ જઈશ ...
અય પંખી તું ખુલ્લા પીંજરાના બંધનમાં
મુક્ત રહવાનું શીખી લે...
ON THIS DAY
1 year ago
વર્ષો પહેલા ભાઇબંધે,
પેલીના સવાલોના જવાબમાં
ટુકડે ટુકડે લખેલા શબ્દો ...
ભાઈબંધ કહેતો કે ,
"અનંત"હરેક કવિતાની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે ..!
જેમાં ક્યારેક કાલ્પના તો ક્યારેક સત્ય ઘટના સમાયેલી હોય છે !
ક્રમશ ....
Share
ON THIS DAY
3 years ago
વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!
બ્લાસ્ટ :-
ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!
ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!
"અનંત"
હું એ બધાને ચાહું છું..!
ચાહી શકું છું..!
જે પાસે નથી..!
મગર હું જેને પ્રેમ કરું છું..!
એ તો સાવ નજીક જ છે..!
"અનંત"
5Pradip Nagadia, Kaushik Savariya and 3 others
Share
ON THIS DAY
3 years ago
આ પણ, "એજ" ઓ, લૂ, પે, લૂ
જે સમજો તે
!
!
!
!
!
!
!
પ્રદર્શન નો આ પણ એક પ્રકાર છે.!
અને,
યાદ છે તને,
તે કહે, લૂ
હાં તેજ કહે, લૂ "એજ"
પણ,
તે 'દિ મારાથી,
ભૂલ ભૂલમા ભૂલથી ભૂલ થૈ ગયેલી..!
ખરેખર ભૂલજ થયેલી ખોટુ નથી બોલતો
જો કે હુ ક્યારેક ક્યારેક સાચુ પણ બોલુ છુ.!
ત્યારે....
કોઈ વિશ્વાસજ નથી કરતુ મારા પર..!
વાંક એમા મારોજ છે.!
નૈ તો મારે તને જવાબમાં માત્ર એટલુંજ કહેવું હતું
"અહ, એ નહીં !"
પણ હું જવાબમાં કઈ કહું એ પહેલા તો
મારાથી ભૂલ થઇ ગયેલી ભૂલ ભૂલમાં ભૂલથી
જો કે એ વાત પછી તો મે તને અંગતમા
પણ કહેલી.!
અને ત્યારે પણ તારી એક આંખ વહેલી !
મેં કારણ પણ પૂછ્યું હતું આંખ વહેવાનું
પણ તે માંડી વળ્યું કંઈજ કહેવાનું
અને તું માત્ર એટલું જ બોલી હતી
કંઈ નહીં બસ કંઈ જ નહીં
જો કે કહ્યા વગર પણ હું જાણી ચુક્યો હતો કે,
તારા એ કંઈ નહીં મહીં કઈ કેટલુંય દર્દ છુપાયું હતું !
ત્યાં આપણી આજુ બાજુ કોઈજ નહોતુ..!
ત્યા માત્ર ને માત્ર...!
એક હતો હું' ને એક હતી તૂ...!
આવુ કા'ક વર્ષો પહેલાં
ભાઈબંધ એની કોઈ
ચહીતીને કહે, લૂ
કૈ? એ, મને, તો, ખબર હોય નૈ..!
ખૈર....
નિર્દોષ ગુનેહગાર is with Punit Ruparel.
August 20, 2016 ·
Shared with Public
તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!
!
!
!
!
!
!
એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....
"ક,તિરા"
ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!
ક્યારેક ક્યારેક ,
જૂના રૂપમાં ...
2Himatbhai Mehta and Shree Nasib
4 Comments
Share
4 Comments
- Himatbhai Mehtaહુ તો કહું છું મારા શ્ર્વાસ નું નામ પરી..યો છે પરીયા નો પર્યાય શ્ર્વાસ છે ને શ્ર્વાસ નો પર્યાય પરીયો તે નકકી કરી લેજે વાલમ ! ! !
- Like
- · Reply
- · 3y
- Himatbhai Mehtaએટલે જ ગુન્હો કરનાર નું ભુલ કરનાર નું નામ નિર્દોષ છે...હું તને દોષિત માનતી નહિ
- Like
- · Reply
- · 3y
- નિર્દોષ ગુનેહગારભૂલ કરનાર કોઈ ભોગવનાર કોઈતમે ધારો છો એવું તો કઈ નથીજદાદાતમે ભલે ના માનોયા તો તમે ધારો છોએટલો હું નિર્દોષ પણ નથીજ
- Like
- · Reply
- · 3y
- નિર્દોષ ગુનેહગારક્ષમા કરજો દાદા। ..!હૃદયના ઊંડાણેથી તમે અતી અઘરી લાગણી વ્યક્ત કર્યાને 14 કલ્લાક વીતી ગયાઅને મેં પ્રત્યુત્તર ના આપ્યો એ વાત તમને ખુબ અકળાવતી હશે હું જાણું છું !પણ અતી લાગણી પચાવવી પણ મારા માટે સહેલી નથી !બૌ અઘરું કામ છે આવી ઊંડી લાગણીનો જવાબ આપવું !અકલે હું એમનેમ જેમતેમ જવાબ ના આપી શકું ને !એના માટે મારે છેક ઊંડે જવું પડેપેલા ખંડેરની અંદર છેક ઊંડેથી અચૂક કોઈ જવાબ મળેજઅને એના માટે મારે રાત્રી થવાની રાહ જોવી પડેઅંતે રાત પડી હવે હું ત્યાંથી કૈક જવાબ શોધીશતમે પણ ચાહો તો ત્યાં જઈને જવાબ શોધી શકો છોપણ બૌ ઊંડે જવાની ઈચ્છા હોય તો
- Like
- · Reply
- · 3y
- · Edited
ON THIS DAY
6 years ago
વર્ષો પહેલા મારા ભાઈબંધ "અજ્ઞાની"એ લખ્યું હતું કે...
અને એ મુજબ જ ! આજે મે ....
એક દ્રશ્ય જોયું ...
મોરબીમાં આવેલ ગાંઘી ચોક,
જ્યાં આગળ મોટા ભાગે વાઘરિ કોમના લોકો ગાભા વહેચતા હોય છે ...
ત્યાં આગળ એક તરફ ગાભા વેચનાર એક ગરીબ યુગલ ગાભા વહેચે છે ...
અને સામે બંધ પડેલી દુકાન ના ઓટલે, તડકામાં બેસી તેના બે બાળકો....
એક દમ ધ્યાનથી ભણી રહ્યા છે ...!
ત્યાથી પસાર થતાં આ દ્રશ્ય મે જોયું અને,
પાછો વળી મે તે લોકોને મો. કેમેરામાં કેદ કરી લીધા ...
આ જોઈ એમના ચહેરા પર અનેરી ખુશી પ્રસરી ગઈ ...
કે, કોઈએ એમની નોંધ લીધી....
પણ અફસોસ ....
આ બધી વાતોથી કદાચ એ માહિતગાર ના પણ થાય ...
અને થાય તો પણ શું ..!!!
બસ એટલું જ સમજાયું કે જેને ઉગવું હોય તે ....
36Pravin Miyaatra, Jayendra Ashara and 34 others
7 Comments
1 Share
Share
7 Comments
- Pravin Miyaatraશબ્દો ની અછત પડી જાય એવુ ભાઇબંધ!!!!જો ફુલછોડ ને ઉગવુ હશે તો એ પથ્થરની છાતી ચીરીને પણ ઉગશે જ.. પણ એ ફુલછોડ ની નોંધ લેનાર નજરો પણ કેટલી હે?વાંકા ડાચા કરી ને લિધેલી સેલ્ફીયુ લઇ ને Its Me લખનારા કરતા, તડકામા ઉભા રહી, આ કેમેરાની કવિતા લખનાર ને પણ ધન્યવાદ તો દેવા જ પડે.....!!દાદુ કામ,કતિરા એટલે જ કતિરા છે


3- Like
- · Reply
- · 6y
- નિર્દોષ ગુનેહગારપ્વલા....હું શરમાતા શરમાતા શરમાઈને ધન્યતા અનુભવું છું....
1- Like
- · Reply
- · 5y
- Shri Kkparmarકતિરા અને મિયાત્રા ! તમારા બંનેની કલમ ને 100 - 100 સલામ !!1
- Like
- · Reply
- · 6y
- નિર્દોષ ગુનેહગારભાઈસાબ.... મિયાત્રાની વાત નોખી છે...પણ , કતિરા નો ક્યારો તો ક્યારેક, ક્યારેક, હાં યાર, ક્યારેક જ ફૂલ ઉગાડે છે ....
બાકી તો....................1- Like
- · Reply
- · 5y
- · Edited
- Shri Kkparmarબીકી તો .........તમારો ક્યારો મીઠી મધ જેવી શબ્દો ની સાકરટેટી ઉગાડે જ છે !!!1
- Like
- · Reply
- · 5y
- નિર્દોષ ગુનેહગારહાય લા, મારી નાખ્યા...થોરુક વેલું બોલાય ને...!યાર , હું તો હમણાં જ કાંટા વેરી આવ્યો....હવે ....!?તમે વેરી તો નૈ થઈ જાવ ને...!લાગે બાગે લોહી ની ધાર ...મારા ઉપર વાંક નૈ.....


.................
1- Like
- · Reply
- · 5y
- · Edited
- નિર્દોષ ગુનેહગારShri Kkparmar.... તમારી ગેર હાજરીની સખત નોંધ લેવામાં આવે છે ...!!!!!!!એમ કહી લોકો પોતાની હાજરીની નોંધ લેવડાવતા હોય છે ....ભઈ હું તો મારી હાજરી નોંધાવું છું ..!

- Like
- · Reply
- · 5y
Active
ON THIS DAY
8 years ago
વર્ષો પહેલાં છલોછલ પ્રેમથી લથબથ ભાઈબંધ કહેતો કે.!
બ્લાસ્ટ :-
ચાહત.! અને પ્રેમમાં બડો ફર્ક હોય છે.!
ચાહવા માટે પાસે હોવું જરૂરી નથી હોતું.
જ્યારે પ્રેમ કરવા નજીક હોવું જરૂરી છે..!
"અનંત"
હું એ બધાને ચાહું છું..!
ચાહી શકું છું..!
જે પાસે નથી..!
મગર હું જેને પ્રેમ કરું છું..!
એ તો સાવ પાસે જ છે..!
"અનંત"
5Pradip Nagadia, Kaushik Savariya and 3 others
Share
ON THIS DAY
8 years ago
વર્ષો પહેલા લખાઈ ચૂકેલી ...
' અજ્ઞાની' ની કડવી વાણીમાંથી ...!
~~~~~~~~~~~~~~~~~~
"અજ્ઞાની" જો તને સમજાય તો ,,,
~~~~~~~~~~~~~~~~
મન સૌના કેટલા !આકળ વિકળ છે.
કોણ જાણે ! કેટ કેટલી ! અટકળ છે...!
સાંભળવાની તો કોઈને ફુરસત નથી.!
સૌ કોઈને બસ કહેવાનીજ ઉતાવળ છે.
ફૂલ છે ફૂલ નથી, ફર્ક માત્ર એટલો જ.!
એક ગુલાબ છે ! તો, એક બાવળ છે.
સુક્ષ્મ આ સંબંધો ભલા બંધાય છે કેમ ?
પૂછો નિજ આત્માને કે,એવું ક્યુ કારણ છે.!
જ્યાં સુધી કે કશુંજ નક્કર કાર્ય ના થાય.
માત્ર ને માત્ર કરેલી વાતો બધી જ પોકળ છે.
સમજ તમારી જ ટૂંકી હોય તો હું શું કરું?
ભઈ મારા ઇશારા તો પહેલેથી જ પ્રબળ છે.
મારા માટે સહેલું તમારા માટે અઘરું છે.
તમારા માટે અઘરું મારા માટે સરળ છે.
અણુ અણુમાં ધબકે છે. દરિયો પણ એ,
ઝરણુંય એ, અરે..! એજ તો ઝાકળ છે.
કળી ચૂક્યો છું સકળ લીલા એની ”અજ્ઞાની”
જાણો તો સહજ છે ના જાણો તો અકળ છે.
@@@@@@"અજ્ઞાની"@@@@@@
ડબલ ધમાકા .. 
*બ્લાસ્ટ*1
એ તો જીવન જીવવાની રીત જોયા પછી જ ખબર પડે..!
"અજ્ઞાની" કે જીવનમાં કોણ સફળ છે 'ને કોણ નિષ્ફળ છે.!
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*2
જ્યારે બુધ્ધીશાળી લાગતાં મૂર્ખ લોકો જાહેરમાં વિવાદ કે દલીલ બાજી કરતા હોય છે,
ત્યારે મૂર્ખ લાગતા બુધ્ધીશાળી કેવળ હસે છે. અને એમનું મનોરંજન કરતા હોય છે..!
"અજ્ઞાની"
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
8Prakash Kavaiya, Riya Vaidya and 6 others
4 Comments
2 Shares
Share
4 Comments
- Kaushik Savariyaato double blast 6 pareshbhai ......maja padi gai......hahahahaha1
- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારKaushik Savariya....
બસ સાચું એ જ કે મજા આવવી જોઇયે.... મજા આવે એટલે નાણાં વસૂલ ......
જો કે મે કે તમે કોઈ જ પૈસા ખર્ચ્યા નથી . છતાં ખર્ચ્યા છે ...
અરે યાર મને ગોટે ના ચડાવો હવે...કેમ લે વળી મે અને તમે....હાસ્તો મે ઉછી ઉધારા ના શબ્દો અહી ગોઠવ્યા અને તમે એ શબ્દો વાંચ્યા ...શું સાવ એમ નેમ ?કેમ ?મે અને તમે સમય ના વાપર્યો હે... ?તો પછી અરે ભાઈ સમયનું મૂલ્ય શું એ તમે નથી જાણતા ... ?તો પછી યાર હું એજ તો કહું છું .. કે મે અને તમે કીમતી સમય વાપર્યો ....જેમાં મને ઉતારા કરવાની મજા આવી ને તમને એ વાંચવાની મજા આવી તો નાણાં વસૂલ થયા ને કે નૈ ?
બસ તો મારુ કહેવાનું એજ કે નાણાં વસૂલ ........
1- Like
- · 8y
- · Edited
- Kaushik Savariyaહા હો પૂરે પુરા નાણાં વસુલ ....
1- Like
- · 8y
- નિર્દોષ ગુનેહગારતો પછી હું એજ તો કે'તો'તો Kaushik Savariya .... કે આપણી તો ક્ષણે ક્ષણ અહી વસૂલ થઈ રહી છે ... ના ઓછી ના વધારે સમજો ને પૂરે પૂરી કિમત મળી રહી છે ...

- Like
- · 3y
Active

You're All Caught Up
Check back tomorrow to see more of yo









No comments:
Post a Comment