.... અને પછી,,,?
પરેશાન થૈ હેરાન થયેલી ઘોઘીને ઘોઘાએ કહ્યુ કે, થોડીવાર...... ખામોશી..... સન્નાટો..... શાંતી.... અને, શાંતીમા શૌર..... હ્રદયના ધબકારા નો..... હમણા કૈક કહેશે ઘોઘો હમણાં કૈક તો એવુ કહેશેજ..! જે સાંભળીને.., આમ આતુરતાથી વિચારતી..... હરણાની ગતીએ છાતીમા ધબકતા અકલે કે ચાલતા નહી બલ્કે દોડતા બેકાબુ થયેલા ધબકારા પર માંડ માંડ કાબુ રાખી ઘોઘી આગળનું કૈ ધારે વિચારે એ પહેલાજ ઘોઘાએ કહ્યુ કે, જા..! હવે મારે તને કૈ કહેવુજ નથી..! ....અને પછી..., વાત આકલેથીજ અટકી હોત તો, વાત જુદીજ હતી.... પણ આગળ, પાછળ ની ઘણી એવી વાતો હતી જે, એક બીજાને અરસ પરસ કહેવી હતી, પણ..! પછી શુ થયુ કે, ઘોઘા તને શું થયુ છે.? આવુ ઘોઘી મનમાજ બબડી... અકલે એમા ઘોઘાનો કૈ વાંક નૈ... ઘોઘો કૈ અંતર્યામી તો હતો નૈ.. કે ન તો હૃદય બહેરો હતો... અકલે પછી, આગળ બોલને હવે ઘોઘા....! આ પણ ઘોઘી મનમાજ બોલી.... રેવાદેને હવે..... પછીની ઘટના કહી મારે... તારી છાતીના ધબકારા વધારવા નથી... જવાબમા ઘોઘો પણ અંદર અંદરજ અકલે કે, મનમાજ બોલ્યો એમ..! કેમ..!!!? એ, તો, હવે, ઘોઘો જાણે યા ઘોઘી..... મને કૈ ખબરજ નથી..... અગર કૈ ખબર છે તો એકલીજ કે, એ વાત હવે,,, પછી..,
No comments:
Post a Comment