ભાઈબંધ અનંત ઈશ્વર ને
પ્રાર્થના કરતા કહેતો કે,
હે ઈશ્વર...
અગર જો તારે મને કૈ દેવુજ હોય તો,
મનને અનંત મસ્તી દે.!
અને,
તનને અખંડ તંદુરસ્તી દે.!
બાકી હું લડી લઈશ...
સતત મહેનત કરી લઇશ.!
સખત મહેનત કરી લઇશ..!
"અનંત"
ત્રણ ટંકનો રોટલો રળી લઈશ...
"અનંત"
ભાઈબંધ અનંત ઈશ્વર ને
પ્રાર્થના કરતા કહેતો કે,
હે ઈશ્વર...
અગર જો તારે મને કૈ દેવુજ હોય તો,
મનને અનંત મસ્તી દે.!
અને,
તનને અખંડ તંદુરસ્તી દે.!
બાકી હું લડી લઈશ...
સતત મહેનત કરી લઇશ.!
સખત મહેનત કરી લઇશ..!
"અનંત"
ત્રણ ટંકનો રોટલો રળી લઈશ...
"અનંત"
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.!
પણ તો પછી,
હું અહી આવ્યો શા માટે ???
બની શકે,
મારા આત્મ સખાઓના
અસ્થિ પિંજર સમા કાગળો
કબાટના એક ખૂણામાં
અસ્ત વ્યસ્ત પડેલા
બૌ સમય થી સડી રહેલા
કાગળિયાનો ઉધ્ધાર કરવા
અને એ લોકોનું મારા પરનું
ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે
કદાચ હું
આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું.
બની શકે એ લોકોના
આત્માને એમના શબ્દોનો
ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
No comments:
Post a Comment