સારો ભુતકાળ, ભુતકાળમાં બનેલી જીવેલી સારી આનંદમય ઘટના સતત વાગોળવાથી વર્તમાન નો સમય આનંદથી પસાર થાય છે અને એમ કરતાં કરતાં અનાયાસે જ સુંદર ભવિષ્યનુ નીર્માણ થઈ જતુ હોય છે.! ઘણીવાર ભુતકાળમાં કરેલી ભુલો નો પેટ ભરીને પસ્તાવો કરવાથી પણ અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોય છે.!
આવો મારો અનુભવ રહ્યો છે.!🙏
આ ક્ષણમાં પણ હું અનુભવી રહ્યો છું
પરમ ચરમ અખંડ અનંત આનંદ અલૌકિક આનંદ..
No comments:
Post a Comment