બોલો..!
વર્ષો પહેલાં ભાઈબંધ...
ચાયની પીયાલી હાથથી છુટી 'ને ફુટી
કે તુરંત અનંત બોલ્યો...
******
બાકી બધુ ગૌણ છે.
અંતે તો "અનંત" કરમ અંતીમ સત્ય છે ..!
હાં "અનંત" કરમ પરમ ચરમ અખંડ અનંત સત્ય છે.
"અનંત"
https://pkatira.blogspot.com/2015/02/katira-paresh_24.html
No comments:
Post a Comment