અબુધ લોકો નાહક મોટા મોટા સાચા ખોટા લેખો લખે છે.!
પણ હું એમ કૌ છું આટલુ સચોટ લખાયા પછી પણ..
એથી વધુ સારૂ ખુદ લખી શકે છે એ સાબિત કરવા
શું લેવા હવાતિયાં મારતા હશે અધુરીયાઓ...
આજ આ કામ કર્યુ .
અડધું ફિલમ જોયું .
આખું ફિલમ ના જોઉં તોય ચાલે
અકલે કે બાકીનું અડધું એમ
કેમકે સંસારનો સાર અસાર આ
એકજ ગીતમાં આઈ ગ્યો
અને મને ભાઈ ગ્યો
અધૂરી વાત પુરી ...
संसार से भागे फिरते हो
भगवान को तुम क्या पाओगे
इस लोक को भी अपना न सके
उस लोक में भी पछताओगे
संसार सेे भागे फिरते हो...
ये पाप है क्या, ये पुण्य है क्या
रीतों पर धर्म की मोहरें हैं
हर युग में बदलते धर्मों को
कैसे आदर्श बनाओगे
संसार से भागे फिरते...
ये भोग भी एक तपस्या है
तुम त्याग के मारे क्या जानो
अपमान रचेता का होगा
रचना को अगर ठुकराओगे
संसार से भागे फिरते...
हम कहते हैं ये जग अपना है
तुम कहते हो झूठा सपना है
हम जन्म बिता कर जायेंगे
तुम जन्म गँवा कर जाओगे
संसार से भागे फिरते...
Movie/Album: चित्रलेखा (1964)
Music By: रोशन
Lyrics By: साहिर लुधियानवी
Performed By: लता मंगेशकर
https://fb.watch/mEGpdAqHuW/?mibextid=Nif5oz
No comments:
Post a Comment