https://www.facebook.com/katira.paresh/posts/pfbid0firofaRakXbu7psgYhM57dTuKF5ue42dAmSafsknRSf5mQJFLJHWW2z3Gjyij56Gl?__cft__[0]=AZUaDt-9LC9Kwf7lDRdzVk6MoCgOxl18UuuS9wtTFxsBEH6o_r3SWIcX7zUaP9UieH3pH8-v4Itwn32HxwDWDTkC0txt6xWSNV0QT9fg-kAa87jO6ycsBsCpJP9aK2mztkOMUHjOhldXIhxKwTXrYiHtxoDQk0wOXEaH-K52UqdyoRXYhQbmw2cUDhmtPkMqXUd5pshsmjO5S9BA5cZ94e-5&__tn__=%2CO%2CP-R
નિર્દોષ ગુનેહગાર shared a memory.
લે એમાં શું ! આ ક્યાં બૌ અઘરો સવાલ છે ....
શું કામ જાણી જોઈને અજાણ્યા થાવ છો બાપા...!
આવો...
આવો આવો ...
હજુ જરા નીચે , યાર અહી હજુ બધા જોઈ જાય એમ છે ...
અરે યાર બૌ ધીમા હો પણ તમે...
સવાલ તો ફટાફટ પગથિયાં ઉતરતા હોય એમ પૂછો છો...
હવે કૌ છું નીચે આવો તો કેમ ટાંટિયા ઢીલા થઈ જાય છે હે... !
અરે બઇ હું બીજું કાય નથી કરવાનો ...
બસ તમે નીચે ને નીચે ઉતરતા જાવો ....
બસ હવે સાવ જર્રાક જ નીચે આવવાવું છે...
અરે યાર મારે મારુ પણ ધ્યાન રાખવું પડે કે નૈ...
જોઈ જાણી મજા લઈને પછી બધા મને જ કહેશે ....
ભાઈ શું કેશે, પણ બાઈયું ....
હાય હાય કતિરા સાવ આવો છે ...!
અરે બાપા તમે ચૂપ છાપ હાલો ને હવે ....
હ..અ... બસ અહી આમના આવતા ર્યો ...
જો Rajni Agravat ભઇ આમ જરા કાન નજીક કરો એટલે કૌ....
હાં તો, તાજની ભાઈ તમને દોષ પૂર્ણ નિર્દોષ સવાલ થાય છે ને કે ...
‘લોકપ્રિય પોર્ન’ સાઈટ્સ એટલે શું?
તો સાંભળો નિર્દોષ દોષ પૂર્ણ જવાબ ભઇલા લોકપ્રિય પોર્ન ચેનલ એટલે જે
લોકોમાં પ્રિય હોય એ... !
છે ને સાવ સહેલો ને સટ્ટ જવાબ ....
તોય તમે કેવા ઉતેજીત થઈને છેક નીચે આઈ ગ્યાં...
યાર આ વિષય આ પ્રશ્ન જ એવો છે... એમાં તમારો વાંક નથી....
ચાલો હવે બીજા બધા પ્રશ્નો માફક આ ગંભીર પ્રશ્નને પણ હસી કાઢીએ .....


No comments:
Post a Comment