"અનંતનું અદ્રશ્ય અલૌકિક બંધન"
વર્ષો પહેલાં...
ભાઈબંધ અનંતે એની કોઈ અકડૂ ચાહીતીને કહ્યું હતું કે:
"આવવું જ પડશે..! અને તું આવશે..!"
એક માજમ મધરાતે..!
તું પણ આવશે જ આ ખંડેરમાં..!
તારી મરજીથી.!
અને પછી...
તું જે નથી, તે હશે પછી,
તું જે હશે, તે નહીં રહે પછી!
તું "અનંત" અદ્રશ્ય બંધનમાં બંધાઈ જશે.!
રહસ્યમય પ્રેમની આગોશમાં લપેટાઈ જશે.!
બંધાઈ જશે "અનંત" અદ્રશ્ય સંબંધમાં.!
તને બાંધવામાં નહીં આવે,
છતાં તું બંધાઈ જશે એક અલૌકિક બંધનમાં.!
પછી... પાછું જવું મુશ્કેલ થશે..!
"અનંત"




No comments:
Post a Comment