*બ્લાસ્ટ *
સત્યની સમજણ..!
સમજણ નુ સત્ય.!
સમજણ ધીરે ધીરે વધવા લાગે છે,
સવાલો આપોઆપ ઘટવા લાગે છે.
જ્યારે, આતમ અધ્યાત્મ તરફ વળવા લાગે છે...
ત્યારે...
જીવનમાં,
"અનંત" આવી અલૌકિક ઘટના ઘટવા લાગે છે..!
"અનંત"
*બ્લાસ્ટ*
બતાવનાર તો હંમેશા સારો એવં સાચોજ મારગ બતાવે છે.!
"અજ્ઞાની" મગર એ બતાવેલ મારગ પર ક્યાં કોઈ ચાલે છે.!?*
*"અજ્ઞાની"*
https://pkatira.blogspot.com/2023/03/blog-post_50.html
No comments:
Post a Comment