https://www.facebook.com/pratibha.thakker/posts/816807285041385
Pratibha Thakke આ દુનિયા બૌ નાની છે છતાં બૌ દૂર સુધી વિસ્તરેલી છે !
Pratibha Thakke આ દુનિયા બૌ નાની છે છતાં બૌ દૂર સુધી વિસ્તરેલી છે !
દૂર દૂર સુધી વિસ્તરેલી હોવા છતાં આ દુનિયા એટલી બધી નાની છે કે ...
અહી કોઈ સાવ ધીમેકથી બોલે ને ! તોય તેનો અવાજ તેના પડઘા દૂર દૂર સુધી સંભળાય છે..!
માટે Pratibha જી આપ ગમે તેટલા દૂર હશો ને !
તોય મારા અવાજનો પડઘો તમને સાવ કરતાં સાવ નજીક જરૂર સંભળાશે...:)
અર્થાત :- ગમે તેટલા સત્યથી દૂર જશો તો પણ ..!
તો પણ આ સત્ય આપનો પીછો નહીં છોડે .!
આપ ગમે ત્યારે ગમે ત્યાંથી આ વાંચી શકશો અને એકવાર નહિ અનેક વાર
વાંચશો એ વાતનો મને પાક્કો વિશ્વાસ છે!
Pratibha Thakke જી લાગે છે કે તમે મને બ્લોક કર્યો છે ...
જોકે મને કાંય બૌ જાજો ફર્ક નથી પડતો...
ના તો મારામાં એવિ કોઈ પ્રતિભા છે કે જેને ઝાંખપ લાગે ! પણ..!
આ રીતે પીછે હઠ કરીને તમે કૈ તમારું નામ " Pratibha "સાર્થક નથી કર્યું...:)
બલ્કે તમે જાતે તમારી પ્રતિભા પર ઝાંખપ લગાડી છે..!
જોકે આજ સુધી મને કોઈને બ્લોક કેમ કરાય, કે,
કોઈના હાથે બ્લોક કેમ થઈ જવાય એ ખબર સુધ્ધાં નહોતી પડતી.
પણ આજે જ્યારે મે બપોરે આવીને એ જોવા પ્રયાસ કર્યો કે.....
તમે તમારી વિવાદિત પોસ્ટ પર મારી વાતનો શું જવાબ આપ્યો છે !
ત્યારે મે જોયું કે તામરી પોસ્ટ અને એ સાથે મે કરેલી વાતો કશુજ દેખાતું નથી..! .
ત્યાર પછી મને શંકા ગઈ માટે મે તમારા નામ સાથે તમારી પોસ્ટને શોધવા પ્રયાસ કર્યો ,
તો મારી સામે આ લખાણ આવ્યું Sorry, this page isn't available
The link you followed may be broken, or the page may have been removed.
જેનો અર્થ મને બૌ સમજાયો નથી પણ એટલું સમજાયું કે ...
કદાચ આને જ બ્લોક કર્યું કહેવાતું હશે..:)
મારા આ ત્રીજા વિશ્વના ફેસબુક જીવન દરમ્યાન આ પ્રથમ ઘટના મારી જાણમાં આવી છે....
કે મને કોઈએ બ્લોક કર્યો હોય. અને કદાચ આપ મને બ્લોક કરનાર પ્રથમ છો.....
બધાઈ હો...:)
પહેલા તો મને માત્ર ફ્રેડ બનાનવાની જ ખબર પડતી હતી.
અન ફ્રેડ કેમ કરાય એ પણ નહોતું આવડતું .
અને કોઈએ મને અનફ્રેંડ કર્યો હોય તો પણ મને કશીજ ખબર ના પડતી ...
છે ને વિકાસ..:)
પણ આ દુનિયામાથી મને ઘણું બધુ શીખવા મળ્યું છે.
અને એમાય આજે હું થોડું વધારે શીખ્યો છું..!
મને શીખવવા બદલ પ્રથમ માર્ક ભાઇનો પછી આપનો અને ત્યારબાદ....
આ ત્રીજા વિશ્વના અઢળક બુધ્ધિ જીવી લોકોનો નતમસ્તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું..:)
સમયાંતરે જ્યારે જ્યારે મારુ ધ્યાન પડ્યું ત્યારે મને ખબર પડી કે....
હવે કોને કોને મને પોતાના લિસ્ટ માથી દૂર કર્યો છે ...!
અને પછી એ પણ સમજાયું કે શા માટે એ લોકોએ એવું કર્યું છે..!
કારણ બસ એજ હતું કે હું માત્ર ને માત્ર વાહ , સુંદર , નાઇસ, ....
આવી બધી વેવલી કમેંટ ના કરતાં કઈક વિશેષ અને બેધડક બોલતો જ્યાં જરૂર લાગે ત્યાં ...!
પણ અહી તો બધાને માત્ર ને માત્ર વાહ વાહ ખપતી હોય છે !
પછી તે પુરુષ હોય કે સ્ત્રી .
અને એવું હું નહોતો કરતો બસ એક માત્ર એજ મારો વાંક !
કે પછી બીજું કાં'ક ??? :)
અહી "અપવાદ બાદ કરતાં" બધાને માત્ર ને માત્ર હા જી હા કરવા વાળા....
અને ચાપલૂસી કરતાં મિત્રો જ જોઇયે છે ....!
જો ચાપલૂસી કરો તો રાજી રાજી નૈ તો અનફ્રેંડ અથવા બ્લોક ..!
ખૈર હું એવો વેવલો કે લલ્લુ નથી જ..!
માટેજ તમે પણ મને બ્લોક કર્યો છે..!
સાચું કૌ મને આ ગમ્યું છે ...!
પ્રતીભા નામ ધારી મુર્ખ નારી નો ઝાંખો પ્રકાશ હોય તોય શું ના હોય તોય શું .!
અને હવે કદાચ મારા નામે બ્લોકની હાર માળા અર્થાત (બ્લોક માળા )સર્જાય તો નવાઈ નૈ... :)
કેમકે મારુ બોલવું કડવું છે ...!
પણ છે કારેલા જેવું
તમારા જેવા બગડેલ બીમાર દિમાગ માટે
તમારા જેવા જેવીઓની તબીયત માટે અકસીર દવા ...
જુવો હું તમારો કેટલો ખ્યાલ રાખું છું
જોયા જાણ્યા વિના લગીરે ચાખ્યા વીના
આજ સુધી તમે માણેલી અર્થાત વાહ વાહ નાઈસ વરી નાઈસ
ખબર નૈ (કેટલી વાર નવડાવે છે )
ગુડ સુંદર આવી બધી મીઠી મીઠી વાતો ની મીઠાસથી
તમારા દિલો દિમાગને ગાંડા બીટીસ સોરીઈ ઇઇ ડાયા બીટીસ થી
ઉગારવા આવા કડવા કારેલાનો ડોઝ જરૂરી છે !
ખૈર...
બીજું તો શું કહું આમ કરી અર્થાત સરખો જવાબ આપવાને બદલે
સત્યનો સામનો અને તમે કરેલી ભૂલનો સ્વીકાર કરવાને બદલે
તમે તમારીજ નજરમાં નીચા ઉતર્યા છો !
તમારી નામ જેવી પ્રતીભા તમે ખુદ ઝાંખી કરી છે
અને હવે પ્રણામ સહ ખુબજ નમ્રતા પૂર્વક હવે હું તમને કહું છું કે....
શું આમ બ્લોક કરવાથી આપ લોકોની નજરમાં ઉપર ઉઠ્યા છો...???
ચલો લોકોની પરવા છોડો પણ તમે બૌ મોટા લેખક છો ને !
તો શું હવે તમને તમારો આત્મા નૈ ડંખે...???
ખૈર.... સમય મને તમને સૌને શિક્ષા આપે છે..!
હવે હું મૂળ મુદાની વાત કરું તમારીજ વિવાદિત પોસ્ટની વાત કરું તો...
મે તો અજાણતા જ જે લખ્યું તે લખ્યું હતું પણ...!
આપ તો ખૂબ જાણકાર છો ને ?
મને કે લોકોને નહીં પણ કમસે કમ તમને તો તમારા પર વિશ્વાસ હોવોજ જોઇયે ને..!
પણ ના !તમને તમારા પર બિલકુલ ભરોશો નહોતો . નથી જ!
માટે તમે મૂળ વાત થી ભટકી ગયા , છટકી ગયા 'ને કદાચ ડરી પણ ગયા..પણ..!
મારો બિલકુલ એવો કોઈજ ઇરાદો ના હતો.કે હું તમારી પ્રતિભાને ઝાંખી પાડું ... !
મે એવુજ વિચારીને શરત રાખી હતી કે...
હું જાહેરમાં ખુલાસા વાર મારી ભૂલ બદલ માફી માંગુ...!
પણ તમે અણસમજ અને ઉતાવડમાં કર્યું ત્રાગું ...:)
અને એક માત્ર હું તમારી નજરે ચડી ગયો...
એ સિવાય તમે એ પણ ભૂલી ગયા કે ત્યાં બીજું કોઈ પણ હતું ..!
જેણે તમને આડકતરો ઈશારો કરેલો .!
અને મારે તો શરતમાં માત્ર એટલુજ કહેવાનું હતું કે....
ભઇ તમે સમય સમય પર ગુજરાતી ભાષા બચાવવાની વાતો કરો છો તો પછી,
આ પોસ્ટ અંગ્રેજી ગુજરાતી મિક્ષમાં કેમ મૂકો છો..?
પાછા કમેંટ તો પ્યોર ગુજરાતીમાં જ આપો છો કેમ..?
શું તમે એવું વિચારીને પોસ્ટ અંગ્રેજી ગુજરાતીમાં મૂકી હતી કે ....
તમારા હોશિયાર અને અગ્રેજી સમજતા સૌથી વધુ મિત્રો એ વાંચી શકે...?
ને તમે મને જાહેરમાં પડકાર્યો એ જાણીને ખુશીના માર્યા નાચી શકે..?
હે માજી એવું હતું ... ??? :)
ખૈર તો પણ હું એ વાતથી ખુશ થાત, જો, તમે પ્યોર ગુજરાતીમાં જવાબ માંગ્યો હોત ..!
અને શરતમાં મારે માત્ર એટલુજ જ કહેવાનું હતું કે ઑ માજી...!
તમે પોસ્ટ ગુજરાતીમાં મૂકો... તો લોકો ને ખબર પડે કે મે કઈક બાફયુ છે.....
અને સાચું કૌ મે ખરેખર બાફયુ જ હતું એ પણ હકીકત છે ...!
કેમકે મે તમારી લઘુકથાની તારીખ નહોતી વાંચી..!
તો મારે તો મારી એ ભૂલ બદલ જાહેરમાં મારી ભૂલ કબૂલવી હતી ...
પણ તમે .!
અરે હું તો એમ કહેવા ઈચ્છતો હતો કે ભઇ માતૃ ભાષામાં લખો.....
તો ..! ધારી અસર પડે !
માજી તમે અંગ્રેજીમાં લખ્યું છે તેથી મને ના તો કોઈ દુખ થયું કે લગીરે પીડા થઈ ....
અને તમારું તીર બુઠ્ઠું થઈ ગયું...! બોલો એમાં હું શું કરું ....:)
પણ પછી જે થયું તે બધુ તારતાર થઇ ગયું .
પહેલા કરતાં વધુ ધારદાર થઈ ગયું ....
બોલો...!
પણ ! તમારી અણસમજ અને ઉતાવડ અથવા તો કોઈ છુપા ડરના કારણે.....
તમે મને એ મોકોજ ના આપ્યો ...
અને બસ એ દરમિયાન મને બીજું પણ સાહિત્ય મળ્યું એ પણ કોઈના ઇશારે ...
હું નામ નૈ આપું..!
પણ ઇશારે ઇશારે તમારીજ એજ લઘુકથા જૂની નોટ પર જોતાં માલૂમ પડ્યું કે ....
મે ત્યાં જે વાંચ્યું તેની પેસ્ટ ત્યાંથી સીધીજ ઓરિજિનલ કોપી અહી સાથે લાવ્યો...
જેમાં તમને એક મેડમે કહ્યું હતું કે ....
શું કહ્યું હતું તે તમે જાતેજ તમારી સગી આંખેજ
શું કહ્યું હતું તે તમે જાતેજ તમારી સગી આંખેજ
એ મેડમના શબ્દોમાં જ વાંચો ...!
પછી કોઈ શબ્દના સપનામાં રાચો... :)
Desai Shilpa સ્વ.ઇંદિરા ગાંધીએ વર્ષો પહેલાં ક્યાંક "પુરુષાર્થ " શબ્દ ને બદલે "સ્ત્રીઆર્થ" શબ્દ
નો ઉપયોગ કરેલો..
હવે જવાબ આપો એ સમયે કેમ તમે અહી આ મેડમને ખુલાસો નથી આપ્યો ... ???
મારી પાસેજ કેમ શાને ખુલાસો કર્યો અને શા માટે માત્ર મારી પાસેજ જવાબ માંગ્યો..???
તે દિવસે તે મેડમને તમે કોઈ જવાબ ના આપ્યો ....
અને મારી સાથે તો તમે બૌ બોલ્યા કેમ ?
કેમકે તમને એમ કે હું ક્યાં કશું જાણું છું હે ને ..?
તો તમે બરાબર જ વિચાર્યું છે હું ખરેખર શબ્દ કે સાહિત્ય વિષે કશુજ જાણતો નથી...!
અને તેથી જ તમે મારી આ અજ્ઞાનતા નો લાભ લેવા ઈછયું ર્રાઇટ ....?
તમે જાણતા હતા કે હું એ મેડમ જેટલો કદાચ જાણકાર નથી...!
માટે તમે વારંવાર પુરાવો લઈને એ સાબિત કરતાં રહ્યા કે “સ્ત્રીઆર્થ” શબ્દ તમારો છે ....
હવે તમે વિચારો ...અને હવે તો કહો કે પ્રથમ આ શબ્દ "સ્ત્રીઆર્થ" નો ઉપયોગ કોને કરેલો..???
તમે તે દિવસે એ મેડમને ખુલાસો નથી આપ્યો...
પણ આજે હું બચી ગયો...
કારણ વગર વાંક વગર
ના કરેલી ભૂલની માફી માગતા ...
હું બચી ગયો ...
મારા માટે તો આજેજ નહીં વર્ષોથી જે થાય છે એ સારૂજ થાય છે...! આજની માફક ..:)
હું તો આમેય સાવ અભણ છું પણ આપ...???
એક પ્રખર વાંચક અને મહાન લેખક હોવા છતાં આવા ભગા ... !
શું pratibha માડી આનેજ વિકાસ કહેવાય...???
જો વિકાસ સત્યથી ભાગવા મજબૂર કરતો હોય....
જો વિકાસ પલાયનવાદ શીખવતો હોય....
જો વિકાસ શબ્દ ચોર બનાવતો હોય....
જો વિકાસ સત્ય સાંભળવાની શક્તિ છીનવી લેતો હોય...
જો વિકાસ વિચાર ને નપુસંક બનાવતો હોય...
જો વિકાસ નાના મોટાનું ભાન ભૂલાવતો હોય....
જો વિકાસ માત્ર વખાણ સાંભળવાનો આદતી બનાવતો હોય....
જો વિકાસ સત્ય બોલવાની તાકાત છીનવી લેતો હોય...
જો વિકાસ કરેલી ભૂલ બદલ નિખાલસ માફી માંગતા અટકાવતો હોય...
જો વિકાસ નિખાલસ જવાબ દેવાની જવાબદારી નિભાવવાને બદલે
બ્લોક કરવાનું શીખવતો હોય..
તો....! તેલ લેવા ગ્યો આવો વિકાસ...
આવો વિકાસ તમને મુબારક પ્રતિભા માડી......!
તમને મુબારક.....!
મે જીભળી કાઢી..:)
તમને મુબારક.....!
મે જીભળી કાઢી..:)
જો વિકાસથી આવી નબળી અને હલકી માનસિકતા થઈ જતી હોય...
તો હું જે છું , જેવુ છું તેવો અવિકસિત જ બરાબર છું ...
pratibha માડી હું અવિકસિત જ બરાબર છું...
તમે ગુમાવ્યું એ તમારા હિસાબ મુજબ ગુમાવ્યું ...
મને મળ્યું એ મારા હિસાબ મુજબ મળ્યું ....
તમે શું શું ગુમાવ્યું છે એ તમને નથી ખબર...
અને મને તમારા માથી શું શું મળ્યું છે ...
હું શુકામ તમને શુકામ કૌ લે...:)
મને ક્યારે ક્યાથી શું શું મળે છે ને હું શું શું મેળવી લઉં છું એ હું ક્યારેય કોઈને નૈ કૌ...:)
જલ્સા કરો માડી તમ તમારે આજે પણ હું ફાયદામાં જ રહ્યો છું... :)
મારા ભાઈબંધે વર્ષો પહેલા કહેલું તે મે તમને સવારે સવારે કહેલું કે...
શબ્દો ક્યારેય વિલીન નથી થતાં....
અને થયા પણ નથી જ..!
મારા અને તમારા શબ્દો અહિયાં હજુ જીવે છે સાબૂત છે આ એનો પુરાવો છે...!
આ પુરાવો અહિજ ત્રીજા વિશ્વના બીજા ખૂણામાં યાને મારા પ્યારા ખંડરમાં ..:)
ચાલો અહી ક્લિક કરો ....અને ખંડરમાં ફરો... :) :) :)
http://pkatira.blogspot.com/2015/03/blog-post_9.html?spref=fb
આ વિવાદમાં પાછળથી ઘૂસેલા પૂરી હકીકત જાણ્યા વિના વચ્ચે ટપકેલા ટીપાંને-
કદાચ હવે જવાબ મળી ગયો હશે..!
અને સમજાય ગયું હશે કે વિકસિત કે અવિકસિત કોણ છે !
આ ડોશીમાનો વિકાસ જોતાં તો મને મારુ અવિકસિત હોવું જ ઉચિત લાગે છે..!









No comments:
Post a Comment