Pratibha Thakke આ દુનિયા બૌ નાની છે છતાં બૌ દૂર સુધી વિસ્તરેલી છે !
દૂર દૂર સુધી વિસ્તરેલી હોવા છતાં આ દુનિયા એટલી બધી નાની છે કે ...
અહી કોઈ સાવ ધીમેકથી બોલે ને ! તોય તેનો અવાજ તેના પડઘા દૂર દૂર સુધી સંભળાય છે..!
માટે Pratibha જી આપ ગમે તેટલા દૂર હશો ને !
તોય મારા અવાજનો પડઘો તમને સાવ કરતાં સાવ નજીક જરૂર સંભળાશે...
અર્થાત :- ગમે તેટલા સત્યથી દૂર જશો તો પણ ..!
આપ આ વાંચી શકશો એ વાતનો મને પાક્કો વિશ્વાસ છે!
Pratibha Thakke જી લાગે છે કે તમે મને બ્લોક કર્યો છે ...
જોકે મને કાય બૌ જાજો ફર્ક નથી પડતો...
ના તો મારામાં એવિ કોઈ પ્રતિભા છે કે જેને ઝાંખપ લાગે ! પણ..!
આ રીતે પીછે હઠ કરીને તમે કાય તમારું નામ" Pratibha "સાર્થક નથી કર્યું...
બલ્કે તમે જાતે તમારી પ્રતિભા પર ઝાંખપ લગાડી છે..!
જોકે આજ સુધી મને કોઈને બ્લોક કેમ કરાય, કે,
કોઈના હાથે બ્લોક કેમ થઈ જવાય એ ખબર સુધ્ધાં નહોતી પડતી.
પણ આજે જ્યારે મે બપોરે આવીને એ જોવા પ્રયાસ કર્યો કે.....
તમે તમારી વિવાદિત પોસ્ટ પર મારી વાતનો શું જવાબ આપ્યો છે !
ત્યારે મે જોયું કે તામરી પોસ્ટ અને એ સાથે મે કરેલી વાતો કશુજ દેખાતું નથી..! .
ત્યાર પછી મને શંકા ગઈ માટે મે તમારા નામ સાથે તમારી પોસ્ટને શોધવા પ્રયાસ કર્યો ,
તો મારી સામે આ લખાણ આવ્યું Sorry, this page isn't available
The link you followed may be broken, or the page may have been removed.
જેનો અર્થ મને બૌ સમજાયો નથી પણ એટલું સમજાયું કે ...
કદાચ આને જ બ્લોક કર્યું કહેવાતું હશે..
મારા આ ત્રીજા વિશ્વના ફેસબુક જીવન દરમ્યાન આ પ્રથમ ઘટના મારી જાણમાં આવી છે....
કે મને કોઈએ બ્લોક કર્યો હોય. અને કદાચ આપ મને બ્લોક કરનાર પ્રથમ છો.....
બધાઈ હો...
પહેલા તો મને માત્ર ફ્રેડ બનાનવાની જ ખબર પડતી હતી.
અન ફ્રેડ કેમ કરાય એ પણ નહોતું આવડતું .
અને કોઈએ મને અનફ્રેંડ કર્યો હોય તો પણ મને કશીજ ખબર ના પડતી ...
છે ને વિકાસ..
પણ આ દુનિયામાથી મને ઘણું બધુ શીખવા મળ્યું છે.
અને એમાય આજે હું થોડું વધારે શીખ્યો છું..!
મને શીખવવા બદલ પ્રથમ માર્ક ભાઇનો પછી આપનો અને ત્યારબાદ....
આ ત્રીજા વિશ્વના અઢળક બુધ્ધિ જીવી લોકોનો નતમસ્તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું..
સમયાંતરે જ્યારે જ્યારે મારુ ધ્યાન પડ્યું ત્યારે મને ખબર પડી કે....
હવે કોને કોને મને પોતાના લિસ્ટ માથી દૂર કર્યો છે ...!
અને પછી એ પણ સમજાયું કે શા માટે એ લોકોએ એવું કર્યું છે..!
કારણ બસ એજ હતું કે હું માત્ર ને માત્ર વાહ , સુંદર , નાઇસ, ....
આવી બધી વેવલી કમેંટ ના કરતાં કઈક વિશેષ પણ બોલતો જ્યાં જરૂર લાગે ત્યાં ...!
પણ અહી તો બધાને માત્ર ને માત્ર વાહ વાહ ખપતી હોય છે !
પછી તે પુરુષ હોય કે સ્ત્રી અને એવું હું નહોતો કરતો બસ એક માત્ર એજ મારો વાંક !
કે પછી.... બીજું કાં'ક ???
અહી "અપવાદ બાદ કરતાં" બધાને માત્ર ને માત્ર હા જી હા કરવાવાળા....
અને ચાપલૂસી કરતાં મિત્રો જ જોઇયે છે ....!
જો ચાપલૂસી કરો તો રાજી રાજી નૈ તો અનફ્રેંડ અથવા બ્લોક ..!
ખૈર હુ એવો વેવલો લલ્લુ નથી જ..!
માટેજ બની છે કે તમે પણ મને બ્લોક કર્યો છે..!
મને આ ગમ્યું છે ...!
અને હવે કદાચ મારા નામે,
બ્લોકની હારમાળા સર્જાય તો નવાઈ નૈ...
કેમકે મારુ બોલવું કડવું છે ...!
ખૈર...
બીજું તો શું કહું..!
આ ક્રૂત્ય.. સૌરી દુશક્રૂત્ય કરીને તમે,
તમારીજ નજરમાં નીચા ઉતર્યા છો !
અને હવે પ્રણામ સહ,
ખુબજ નમ્રતા પૂર્વક હું તમને કહું છું કે....
શું આમ બ્લોક કરવાથી,
આપ, લોકોની નજરમાં ઉપર ઉઠ્યા છો...???
ચલો લોકોની પરવા છોડો પણ તમે બૌ મોટા લેખક છો ને !
તો શું હવે તમને તમારો આત્મા નૈ ડંખે...???
ખૈર.... સમય મને તમને સૌને શિક્ષા આપે છે..!
હવે હું મૂળ મુદાની વાત કરું, અકલે કે,
તમારીજ વિવાદિત પોસ્ટની વાત કરું તો...
મે તો અજાણતા જ જે લખ્યું તે લખ્યું હતું પણ...!
આપ તો ખૂબ જાણકાર છો ને ?
મને કે લોકોને નહીં પણ કમસે કમ,
તમને તો તમારા પર વિશ્વાસ હોવોજ જોઇયે ને..!
પણ ના તમને તમારા પર બિલકુલ ભરોશો નહોતો .
માટે તમે મૂળ વાત થી ભટકી , છટકી ગયા....
અને ,કદાચ ડરી ગયા..પણ..!
મારો બિલકુલ એવો કોઈજ ઇરાદો ના હતો કે,
હું તમારી પ્રતિભાને ઝાંખી પાડું ... !
મે એવુજ વિચારીને શરત રાખી હતી કે...
હું જાહેરમાં ખુલાસા વાર મારી ભૂલ બદલ માફી માંગુ...!
પણ તમે અણસમજ અને ઉતાવડમાં કર્યું ત્રાગું ...
અને એક માત્ર હું તમારી નજરે ચડી ગયો...
એ સિવાય તમે એ પણ ભૂલી ગયા કે,
ત્યાં બીજું કોઈ પણ હતું ..!
જેણે તમને આડકતરો ઈશારો કરેલો .!
અને મારે તો શરતમાં માત્ર એટલુજ કહેવાનું હતું કે....
ભઇ તમે સમય સમય પર,
ગુજરાતી ભાષા બચાવવાની વાતો કરો છો તો પછી,
આ પોસ્ટ અંગ્રેજી ગુજરાતી મિક્ષમાં કેમ મૂકો છો..?
પાછા કમેંટ તો પ્યોર ગુજરાતીમાં જ આપો છો કેમ..?
શું તમે એવું વિચારીને પોસ્ટ અંગ્રેજી ગુજરાતીમાં મૂકી હતી કે ....
તમારા હોશિયાર અને અગ્રેજી સમજતા,
સૌથી વધુ મિત્રો એ વાંચી શકે...?
અને, તમે મને જાહેરમાં પડકાર્યો....
એ જાણીને ખુશીના માર્યા નાચી શકે..?
હે માજી એવું હતું તમારા ખાલી ચણા જેવા મનમા... ???
ખૈર......
તો પણ હું એ વાતથી ખુશ થાત,
જો, તમે પ્યોર ગુજરાતીમાં જવાબ માંગ્યો હોત ..!
અને શરતમાં મારે માત્ર એટલુજ જ કહેવાનું હતું કે,
ઑ માજી...!આ ઓયેએએ માજી..ઈઈઈઈ....
ઓ મેરે માજી...
(લે બોલ મને એસ. ડી બર્મન નુ ગીત યાદ આઈ ગ્યુ.
)
તમે પોસ્ટ ગુજરાતીમાં મૂકો...
તો લોકો ને ખબર પડે કે મે કઈક બાફયુ છે.....
અને સાચું કૌ મે ખરેખર બાફયુ જ હતું એ પણ હકીકત છે ...!
કેમકે મે તમારી લઘુકથાની તારીખ નહોતી વાંચી..!
તો મારે તો મારી એ ભૂલ બદલ,
જાહેરમાં મારી ભૂલ કબૂલવી હતી ...
પણ તમે .!(ઊતાવડી અને આંધળા બેઉ સરખા)
અરે હું તો એમ કહેવા ઈચ્છતો હતો કે,
ભઇ માતૃ ભાષામાં લખો.....
તો ..! ધારી અસર પડે !
માજી તમે અંગ્રેજીમાં લખ્યું છે તેથી,
મને ના તો કોઈ દુખ થયું કે લગીરે પીડા થઈ ....
અને તમારું તીર બુઠ્ઠું થઈ ગયું...!
બોલો એમાં હું શું કરું ....
પણ પછી જે થયું તે બધુ ધારદાર થયું.
પહેલા કરતાં વધુ ધારધાર થઈ ગયું બોલો...!
પણ ! તમારી અણસમજ અને ઉતાવડ અથવા તો,
કોઈ છુપા ડરના કારણે.....
તમે મને એ મોકોજ ના આપ્યો ...
અને બસ એ દરમિયાન મને તમારૂ,
બીજું પણ સાહિત્ય મળ્યું એ પણ કોઈના ઇશારે ...
હું નામ નૈ આપું..!
પણ ઇશારે ઇશારે તમારીજ એજ લઘુકથા,
જૂની નોટ પર જોતાં માલૂમ પડ્યું કે ....
મે ત્યાં જે વાંચ્યું તેની પેસ્ટ ત્યાંથી,
સીધીજ ઓરિજિનલ કોપી અહી સાથે લાવ્યો...
જેમાં તમને એક મેડમે કહ્યું હતું કે ....
શું કહ્યું હતું તે તમે જાતેજ તમારી સગી આંખેજ
એ મેડમના શબ્દોમાં જ વાંચો ...!
પછી કોઈ શબ્દના સપનામાં રાચો...
Desai Shilpa સ્વ.ઇંદિરા ગાંધીએ વર્ષો પહેલાં ક્યાંક "પુરુષાર્થ " શબ્દ ને બદલે "સ્ત્રીઆર્થ" શબ્દ
નો ઉપયોગ કરેલો..
હવે જવાબ આપો એ સમયે કેમ તમે અહી આ મેડમને ખુલાસો નથી આપ્યો ... ???
મારી પાસેજ કેમ શાને ખુલાસો કર્યો અને શા માટે માત્ર મારી પાસેજ જવાબ માંગ્યો..???
તે દિવસે તે મેડમને તમે કોઈ જવાબ ના આપ્યો ....
અને મારી સાથે તો તમે બૌ બોલ્યા કેમ ?
કેમકે તમને એમ કે હું ક્યાં કશું જાણું છું હે ને ..?
તો તમે બરાબર જ વિચાર્યું છે હું ખરેખર શબ્દ કે સાહિત્ય વિષે કશુજ જાણતો નથી...!
અને તેથી જ તમે મારી આ અજ્ઞાનતા નો લાભ લેવા ઈછયું ર્રાઇટ ....?
તમે જાણતા હતા કે હું એ મેડમ જેટલો કદાચ જાણકાર નથી...!
માટે તમે વારંવાર પુરાવો લઈને એ સાબિત કરતાં રહ્યા કે “સ્ત્રીઆર્થ” શબ્દ તમારો છે ....
હવે તમે વિચારો અને હવે તો કહો કે પ્રથમ આ શબ્દ "સ્ત્રીઆર્થ" નો ઉપયોગ કોને કરેલો..???
તમે તે દિવસે એ મેડમને ખુલાસો નથી આપ્યો...
પણ આજે હું બચી ગયો... બગર ભૂલની માફી માગતા ...
મારા માટે તો આજેજ નહીં વર્ષોથી જે થાય છે એ સારૂજ થાય છે...! આજની માફક ..
હું તો આમેય સાવ અભણ છું પણ આપ...???
એક પ્રખર વાંચક અને મહાન લેખક હોવા છતાં આવા ભગા ... !
શું pratibha માડી આનેજ વિકાસ કહેવાય...???
જો વિકાસ સત્યથી ભાગવા મજબૂર કરતો હોય....
જો વિકાસ પલાયનવાદ શીખવતો હોય....
જો વિકાસ શબ્દ ચોર બનાવતો હોય....
જો વિકાસ સત્ય સાંભળવા સ્વીકારવાની શક્તિ છીનવી લેતો હોય...
જો વિકાસ વિચાર ને નપુસંક બનાવતો બનાવતો હોય...
જો વિકાસ નાના મોટાનું ભાન ભૂલાવતો હોય....
જો વિકાસ માત્ર વખાણ સાંભળવાનો આદતી બનાવતો હોય....
જો વિકાસ સત્ય બોલવાની તાકાત છીનવી લેતો હોય...
જો વિકાસ કરેલી ભૂલ બદલ નિખાલસ માફી માંગતા રોકતો હોય...
જો વિકાસ સવાલોના યોગ્ય જવાબ દેવાની બદલે બ્લોક કરી ભાગી જવાનું શીખવતો હોય...
તો....! તેલ લેવા ગ્યો આવો વિકાસ...
આવો વિકાસ તમને મુબારક પ્રતિભા માડી......! તમને મુબારક.....! મે જીભળી કાઢી..
જો વિકાસથી આવી નબળી અને હલકી માનસિકતા થઈ જતી હોય...
તો હું જે છું , જેવુ છું તેવો અવિકસિત જ બરાબર છું ...
pratibha માડી હું અવિકસિત જ બરાબર છું...
તમે ગુમાવ્યું એ તમારા હિસાબ મુજબ ગુમાવ્યું ...
મને મળ્યું એ મારા હિસાબ મુજબ મળ્યું ....
તમે મને શું શું ગુમાવ્યું છે એ તમને નથી ખબર...
અને મને તમારા માથી શું શું મળ્યું છે ...
હું શુકામ તમને શુકામ કૌ લે...
મને ક્યારે ક્યાથી શું શું મળે છે ને હું શું શું મેળવી લઉં છું એ હું ક્યારેય કોઈને નૈ કૌ...
જલ્સા કરો માડી તમ તમારે આજે પણ હું ફાયદામાં જ રહ્યો છું...
મારા ભાઈબંધે વર્ષો પહેલા કહેલું તે મે સવારે સવારે કહેલું કે...
શબ્દો ક્યારેય વિલીન નથી થતાં....
અને થયા પણ નથી જ..!
મારા અને તમારા શબ્દો અહિયાં હજુ જીવે છે સાબૂત છે આ એનો પુરાવો છે...!
આ પુરાવો અહિજ ત્રીજા વિશ્વના બીજા ખૂણામાં યાને મારા પ્યારા ખંડરમાં ..
ચાલો અહી ક્લિક કરો ....અને ખંડરમાં ફરો...

No insights to show
https://www.facebook.com/katira.paresh/posts/672726396170398?__cft__[0]=AZbPoqfl-i3ck9iDjayKoOmS6U3Aj7U1B0hBgl_IaUpJi4emtY0xXW12MCYRLi2IKhUzW5KL1KaxaaP3dHam_llfncCnqJzcwRv7lh3yd-flj0eCBfOxrRB2dzEF1Xa9JlV3DojMu6xpQvdpmfnng7K5&__tn__=%
' #સ્ત્રી-આર્થ ' વાર્તામાં આવતા #સ્ત્રીઆર્થ શબ્દ વિષે ની સ્પષ્ટતા .
મારી લઘુકથામાં થયેલ Sneha H Patel- Akshirarak nd Katira Paresh ની કોમેન્ટ નો મારો જવાબ ખાસ સ્પષ્ટતા માટે ....Katira Paresh : 2008 ma Navbharat sahity mandir prakashit maro pratham laghukatha sangrah ' Pazal no Manas ' પઝલ નો માણસ na page no. 19 par aa laghukatha chhe. @ katira Paresh tame lakho chho ke, Sneha H Patel જી April 12, 2012 નો ' સ્ત્રીઆર્થ' શબ્દ નો પડઘો પડી ચૂક્યો chhe Sneha H patel e ena blog ma 2012 ma aa shabd vishe lakhyu chhe to khaas spashtta ke .........
aa padgho nathi આ પડઘો નથી Maro orijinal Awaj chhe.aa laghukatha jema samavisht chhe e ' #PazalnoManas ' ni prastavna Gujarati Lekhak Mandal na pramukh Manishi Jani e lakheli chhe. je aapni jaan maate .... Sneha H Patel aa vaarta thi parichit chhe j. aapna khubj jaanita lekhak Radheshyam Sharma e Rannade Prakashan ni 2011 ma prakashit ' sakshar no shakshatkar ' na prakaran 8 nu shirshak aa pramane aapel chhe ... ' Pazal no Manas ' ma ' Stri-Aarth ' sabhar sanket Laghukatha ....' પઝલ નો માણસ ' માં ' સ્ત્રી આર્થ ' સભર સંકેત લઘુકથા je prakaran Jansatta જનસત્તા ma prakashit thayelu. koi pan vyakti e pote kareli Ger samaj aa vaanchi pote dur karvi ....
Mahendra Sharmae e- book pan kari chhe , jeni link aaa pramane chhe ....
Interesting Short Stories Book "Pazal No Manas" by Pratibha Thakker released on #GujaratiPride eBook on Android .
Download on Android
With Sneha h. patel , Katira Paresh Pratibha Thakker, #Striaarth#સ્ત્રીઆર્થ
See translation












No comments:
Post a Comment