:D :D :D જોરદારનું હસવું આયુ. યાર મારુ તો પેટ દુખી આવ્યું ....:)
Shri Kkparmar યારઆનંદ ભયો તમે તો ગમ્મત સાથે ઊંડુ જ્ઞાન આલ્યું....:)
હું તમારી લાગણી સમજી શકું છું ...
મૂર્ખ સાથે મગજમારી કરી તેથી તમે મને વાઢયા ....( મે જીભડી કાઢી..) :)
ભલે તમે મને વઢયા, હું એજ લાગનો છું, વઢો , હજુ વઢો તમતમારે આ જરૂરી છે ..!
નૈ તો હું નૈ સુધરું... ( મે ફરી જીભડી કાઢી ઐ ) ..:)
અને હવે હું તમારા શબ્દો ને તમારા નામ સાથેજ
(વળી ક્યાંક તમેય... :)
તો તમારા જ નામ સાથે અને અતિ આદર સાથે
હું તમારી વાત ફરી જાહેરમાં રિપીટ કરીશ ... :)
કેમકે તમારા શબ્દો નો પડઘો
ભ્રહમાંડ ને ભેદીને દૂઉઉઉઉર.....
દૂર સુધી જઇ શકે એમ છે ... :)
તો, Shri Kkparmar વ્હાલા દોસ્ત
તમારા ઉતમ અને જ્ઞાન ભર્યા શબ્દો માટે ....
હું Katira Paresh આપ શ્રી ને
"અનંત" એવોર્ડ થી સન્માનીત કરું છું ... :)
@@@@@@@@@@@@@@@@@@@@@@@@
શ્રી કુમાર ઉવાચ.!
Shri Kkparmar શુ પરેશભાઈ તમેય……તે……!!
એક સમજદાર અને એક અણસમજુ ઝગડે ત્યારે હંમેશા વાંક સમજુનો જ આવે ! એતો અણસમજુ છે ! તમારેતો સમજવુ જોઈએને !!! લોકો આવુજ કહેતા હોય છે ! જેવી રીતે ગાંધારી એ મહાભારત નાં યુધ્ધ પછી કૃષ્ણ ને ' તમે ઈછ્ત તો આ યુધ્ધ અટકાવી શક્યા હોત ' કહી ને શાપ આપેલો ! ( લુચ્ચી , સ્વાર્થી ને ખરેખર આંધળી ગાંધારી ! )
આખી દુનિયા ભગવાન વેદ વ્યાસ નાં એઠા શબ્દો જ બોલે છે અને લખે છે ! આજસુધી કોઈ માયનો લાલ કે લાલી એ એકપણ નવા શબ્દ ને સુંઠ ખાય ને કે જણ્યા હોય એવુ મારી જાણમાં નથી ! જેવી રીતે તમે ક્યારેય ન જોયેલુ હોય એવુ તદ્ન નવાજ પ્રકાર ના પ્રાણી નુ ચિત્ર કાગળ પર ન દોરી શકો ! જોયેલુ અંદર આવીજ જાય ! ( બહુ ઉંડી વાત છે ) એમજ નવા શબ્દ નું સર્જન પણ શક્ય નથી ! આ દુનિયા માં જે છે તે પહેલા જે હતુ એમાથી જ બનેલુ છે ! ( વળી પાછી બહુ ઉંડી વાત ! ) તમે ઘોડા નો ' Y ' લઈને અને ગધેડી નો ' X ' લઈ ને' Xy ' નવુ વર્ણશંકર જનાવર બનોવો ને એ મારુ જણેલુ છે એવો દાવો કરનાર ની મનેતો દયા આવે છે ! બીજા તો કુદે તમે પણ શુ હારે હારે કુદો છો !!
શુ પરેશભાઈ …તમેય ……તે ……!!
https://www.facebook.com/share/hNHDfCswbcgiTz8z/?mibextid=oFDknk



No comments:
Post a Comment