આ હકીકત છે.!
આ જ હકીકત છે.!
ગઈ કાલ તો ગઈ.
આજ હકીકત છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
હકીકતમાં કલ્પના કરવી જરૂરી છે.
"અનંત" સપના ત્યારે જઈને ફળે છે.
"અનંત"
*ब्लास्ट *
आज चली जाये।
कल न कभी आये।
बीते हुए हल पल "अनंत"
ख्वाब बन के रह जाये।
"अनंत"
સંસારમાં સમસ્યા તો આવતી જતી જ રહેશે..!
મગર મન મસ્ત હશે, તન તંદુરસ્ત હશે તો કોઈ સમસ્યા તમારૂ કૈજ બગાડી નહીં શકે..!
ખુદની મસ્તી, મસ્તી ખુદની, મનમાં મૌજ, અને મૌજમા મન હશે, તો આત્મા આનંદમાં રહશે..!
આ તમામ પ્રાપ્ત કરવા,સારૂ વાંચન આત્મા ને આનંદ આપતી કોઈ પણ કલા, અને સંગીત તમારી સાથે હશે તો તમામ સમસ્યાઓ વચ્ચે પણ તમે આનંદમાં રહી શકશો.!
અને હાં, સમસ્યા નું તો અસ્સલ જીવન જેવુ જ છે..!
આવે તે જાય...
😘🥰😘
No comments:
Post a Comment