વર્ષો પહેલાં મહોલ્લા માં છેક ખુણે આવેલ ખંડેર પર,
સાંજના સમયે, મહોલ્લા ના ફળીયામાં નાના નાના બાળકો રમતા હતાં. આ જોઈ અનંત પણ ફળીયામાં આવ્યો અને બાળકો સાથે રમવા લાગ્યો. અને પછી બાળકો ને કહ્યું. બાળકો તમારે આ મહોલ્લા ને ફરતો જોવો છે.? બધા બાળકો એ એક સાથે કહ્યું. હાંઆઆઅ... તમારે ધરતી આકાશ ને ફરતાં જોવા છે.!? ફરી બધા બાળકો એ એક સાથે બોલ્યા હાઃઆઆઅ...
તો ચાલો મંડો મારી સાથે ગોળ ગોળ ફરવા...
આમ કહી ફળીયા વચ્ચે અનંત ગોળ ગોળ ફરવા લાગ્યા અને અનંત સાથે બધા બાળકો પણ ફળીયા વચ્ચે ગોળ ગોળ ફરવા લાગ્યા.
થોડી વાર માં બધા ને ચક્કર આવવા લાગ્યા, અનંતે કહ્યું ચાલો બાળકો હવે બધા બેસી જાવ... અનંત સમેત બધા બાળકો ફળીયા વચ્ચે બેસી ગયાં. પણ ચક્કર ચક્કર ફરવા ને કારણે અનંત સમેત બધા બાળકો આમ તેમ ડોલતા હતા, ડોલતા ડોલતા અનંતે બાળકોને પુછ્યું. બચ્ચાઓ હવે કહો કેવું લાગે છે.!?
બધા બાળકો એક સાથે બોલ્યા...
અનંત ભાઈ મહોલ્લો, ધરતી, આકાશ બધુ ગોળ ફરે છે..!
અને પછી અનંત ને અનાયાસે જ સ્ફુરણા થઈ અને બાળકો ને કહ્યું ચાલો ફરી ઉભા થાવ અને ગોળ ગોળ ફરતા ફરતા મારી સાથે હું જે ગાવ એ તમે પણ ગાવ...
અનંત બાળકો સાથે ફળીયા વચ્ચે ગોળ ગોળ ફરતા ફરતા ગાવા લાગ્યો...
એક લાઈન અનંત ગાય પછી એજ લાઈન અનંત સાથે છોકરીઓ પણ જોરશોરથી ગાય...
આમ આ આખું ગીત તે સાંજે અનાયાસે જ અનંત થી રચાઈ ગયેલુ...
एक बार जो घुम जाये तो,
लगता है ऎसा हमको।
बीना घुमे भी लगता है कि,
सब घुमता है। सब घुमता है।
जमी घुमता है छत घुमता है।
बीस्तर और पलंग घुमता है।
एक बार जो घुम जाये तो,
बीना घुमे भी लगता है कि,
ये घुमता हे वो घुमता हे।
जो भी देखो सो घुमता हे।
एक बार जो घुम जाये तो,
लगता है ऎसा हमको।
बीना घुमे भी लगता है कि
सब घुमता है। सब घुमता है।
नीचे देखो तो जमी घुमती है।
उपर देखो तो आसमा घुमता है।
एक बार जो घुम जाये तो,
लगता है ऎसा हमको।
बीना घुमे भी सब घुमता हे ह
ये जुमता हे वो जुमता हे।
जीसे भी देखो सब घुमता हे।
सब घुमता है। सब घुमता है।
घर घुमता है, जमी घुमता है।
बीस्तर और पलंग घुमता है।
एक बार जो घुम जाये तो।
लगता है "अनंत" ऎसा हमकोओओअ...
"अनंत"
તે દિવસે સાંજે અનંતે બાળકો સાથે ગોળ ગોળ ફરતાં મૌજ થી આ ગીત ગાતા ગાતા બાળકોને ખૂબજ આનંદ કરાવ્યો હતો.
*બ્લાસ્ટ*
એકવાર તમે પણ ફરી જુવો ફળીયા વચ્ચે બાળક બની.
અનુભવ તો કરો ફરવા લાગશે "અનંત" આકાશ જમી.
"અનંત"
No comments:
Post a Comment