*બ્લાસ્ટ*
સારી વાણી સારા વર્તન સારા વ્યવહારનુ પરીણામ ક્યારેક સારૂ ન પણ આવે એવુ બને.
મગર ખરાબ વાણી ખરાબ વર્તન ખરાબ વ્યવહારનુ પરીણામ ચોક્કસ ખરાબજ આવે છે.
"અજ્ઞાની"
https://www.facebook.com/share/2ZRv6Rw6oQhVY81H/
*બ્લાસ્ટ*
સારૂ યા ખરાબ
લખવુ
બોલવુ
વાંચવુ
અને,
વીચારવુ કે,
પછી ધારવુ
સારૂ યા ખરાબ
"અજ્ઞાની" અગર જો બંને
સાવ ની શુલ્ક હોય, તદ્દન મફતજ હોય,
તો પછી ખરાબ શાને.? સારૂ કેમ નહીં.!?
"અજ્ઞાની"
ઉદાહરણ
એક મંદિર પાસે બે વ્યક્તિ ફ્રુટ નો પ્રસાદ વહેંચી રહ્યો છે. પ્રસાદ મફત વહેંચાય છે.
દૂરથી જોતા પણ બંનેના થાળમાં રહેલા ફ્રુટ જોઈને ખબર પડી જાય કે એકના થાળમાં તાજા ફ્રુટ છે અને બીજાના થાળમાં વાસી અને ડાઘી વાળા ફ્રુટ છે.!
તો તમે બંને માંથી ક્યો પ્રસાદ લેવા જશો.?
વાસી ફ્રુટ વાળો કે તાજા ફ્રુટ વાળો.?
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
તમે એકલાજ પરેશાન નથી.!
"અજ્ઞાની" ત્યારે જર્રાય ચીંતા ના કરવી.
જ્યારે આખી દુનિયા વીપરીત સંજોગોમાંથી પસાર થતી હોય.
"અજ્ઞાની"
"અજ્ઞાની"
No comments:
Post a Comment