બંન્ને ને હતીજ આમ તો જોકે,
નારાજગી હોય તોય શું..!
હવે નથીજ જોકે એકેય ને.
તો ચાલ "અનંત" પ્રેમમાં રહીએ
પરમ આનંદમાં રહીએ..!
"અનંત"
ક્યાં સુધી જોયા કરીશું, કર્યા કરીશું.?
અવલોકન બીજાનુજ.!
ક્યારેક જાતને પણ જુઓ
ખુદનુ પણ અવલોકન કરો "અજ્ઞાની"
તો ખબર પડે આપણે ક્યાં છીએ.!
આપણે કેવા છીએ..!
"અજ્ઞાની"
No comments:
Post a Comment