નિર્દોષ ગુનેહગાર
"બે.,! મતલબ ની વાતો "
આવતા વેંત ઘોઘીએ ઘોઘાને સવાલ કર્યો....
શું લાગે છે...?
ઘોઘાએ કહ્યુ.
બે પગા બોલતા પ્રાણીને ધીરે ધીરે...
શુક્ષ્મ પૂંછ ઊગતી લાગી છે..!
હે!!!
ઓહ,! હવે..! શું થશે...?
ઘોઘીને ખોટી ચિંતા થ્ઈ...
ઘોઘાએ નીશ્ચીંત થ્ઈ કહ્યુ.
હવે સમાજ, રિવાજ, શરમ, સંકોચ માર્યા ફરે...
અટલે કે,
આંટા મારે.... એમ...!
ઘોઘીએ પુછ્યુ. એમ એટલે કેમ..?
ઘોઘાએ કહ્યુ.
જેમ, એક માદા સ્વાન પાછળ અનેક નર સ્વાન... 


અને,
ઘોઘી આગળ કોઈ સવાલ કરે એ પહેલાજ કહી દીધુ...
ઘોઘી..! ઊપર થી જાય, તો,! જવાજ દેવુ...!
પછી...?
પછી ની વાત પછી... 



No comments:
Post a Comment