નિર્દોષ ગુનેહગાર
Sdrnsepotoy11i78360l7trabr0f 1989hm8gai61l0ue42F20f5u1h0 ga1 ·
અનંતના ઝર્ઝરિત કાગળિયાઓમાથી ...
મૌન પ્રેમ...
@@@@@@@@@@@@
એ બોલતી હતી હું સાંભળતો હતો....
એ બોલતી રહી હું સાંભળતો રહ્યો....
એમ કરતાં કરતાં સંધ્યા ઢળી ગઈ....
નભમાં ચાંદ ઊગ્યો ત્યારે ખબર પડી –
અચાનક જાણે એ તંદ્રામાથી જાગી...
ખરેખર એ કશુજ બોલતીજ નહોતી....
એ ઢળતો સુરજ જોતી હતી. ‘ને હું ઊગતો ચાંદ....
“અનંત”
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
*બ્લાસ્ટ*
“અજ્ઞાની” એક નાનકડી કિડી મસ મોટા હાથીને હંફાવી શકે છે..!
સમજવા ચાહો તો એક નાનકડી ઘટના ઘણું સમજાવી શકે છે..!
"અજ્ઞાની"
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0EesQNqR9mGeHudkXozLd63knmJy1CenmZ899k7op97E8JaAgeCMrbfEmDDPC3ZcVl?__cft__[0]=AZXrjrpH1W2CvK2yybIyfo_6-eRnBCqUV7HccrIFgM_9B0EgraizsmpQJcsXXj72zPnbE3Byg5Vc93cUTjWfC0H0MLPNPRtQB040t4N9CBa_jvGs0fhohLjZlm_6HcGHNzXyecCfXIlgZA7BP-w9966dcUQVNGDel1Rrk8xwGrewAw&__tn__=%2CO%2CP-R
Sarfraz ValeraMuh ki bat sune har ko'ee
dil ke dard ko Jane kon
aavazo ke bazaro me
khamoshi pahechane kon
નિર્દોષ ગુનેહગારSarfraz Valera

होगा कोई तो ऐसा जो सुन रहा होगा दिल के दर्दकी आवाज मौन ....

Shri Kkparmarહુજ બોલુ ને હુજ સાંભળુ છું.! અડધી રાતે બીજુ અહી કોણ હોય ?
Shri Kkparmarખબર નહી પણ મને મારા સુધી પહોચવામાં Sk નો થોડો હાથ ખરો ! ને હમણા એની ઉછળકુદ ઓછી થઈ છે ! એટલે મોજ વધુ છે !
Pari ShahAap ki aankhon mein kuch maheke hue se
raaz hai...
Aap se bhi khoobsurat aap ke andaaz hai..
Pari Shahजानता हूँ तुम सो गयी हो, मुझे पढ़ते हुए..
मगर मैं रातभर जागूँगा, तुम्हें लिखते हुए..
Janta hu tumsogaye ho muje padhate hue
Mager mai rat bhar jagunga tumhe likhate hue
Pari Shahतू डालता जा शराब मेरे प्याले में,
जब तक ना निकले वो मेरे खयालो से,.,!!!
Pari Shahगर साथ हो तुम, हर गम कितना प्यारा हैं
गर जेठवां की धूप तुम, फगुआ सा नजारा हैं
નિર્દોષ ગુનેહગારpari जी...

वैसे तो शायराना महेफिल रात ही में जमती है,
क्यों की रात वेसे भी नशीली होती है...
ऐसी महेफिल जब सजती है, सवरती है , तब अक्सर
रात होती है....
हमारा तो ऐसा है जब मस्ती तब महेफिल...
फिर भी !रात तो रात ही होती हैना !

तो, जब तक की रात ना हो, तब तक ये पढो...
आपके पहेले शेरका जवाब यहा पर है ...
वैसे अंदरकी थोड़ी बात बाहर भी...!
ये रही ... ये शेर जो कभी मेरे यार ने लिखा था....
कौन कहेता हे पिने से सिनेकी आग बूजती है...
मेने पिके देखि है "अनंत" आग और भी लगी है....

Pari Shahपरी तूम हवा ओ मे बिखरोगे
हम तूम हे सासों से पा लेगे
Pari Shahએ કાજલ ઘેરી આંખોમાં કાઈક જાદુ-મન્તર લાગે છે,જ્યાં નજર પડે છે તેઓંની ત્યાં આગ બરાબર લાગે છે .
Pari Shahमैं इश्क़ में हूँ ऐ खुदा
तेरे दर पे न आने कि शिकायत ना कर
નિર્દોષ ગુનેહગારफर्क बस इतनासा है,आप में और मुजमे।
आप इश्क मे है, मुज मे "अनंत" इश्क है...
Pari Shahકોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે
નિર્દોષ ગુનેહગારइसका जवाब बहोत पहेले से पड़ा हे यार के लब्झो में.
चलो में आपको वहा ले जाता हु ! यहा पर मेरा दम घुटता है....
નિર્દોષ ગુનેહગાર.......................
Aap ki baaton mein phir koi sharaarat to nahin
Bevaja taarif karna aap ki aadat to nahin...?
Arun Shahआपकी ख़ामोशियां भी आपकी आवाज़ है
Pari ShahHum labon se keh na paye unse haal-e-dil kabhi,
Aur wo samjhe nahi ye khamoshi kya cheez hai...!!!
નિર્દોષ ગુનેહગારये प्यार कोई खिलौना नहीं है, हर कोई ले जो खरीद...
मेरी तरहा जिंदगी भर तड़प लो फिर आना उसके करीब...
हम तो मुशाफिर है कोई सफ़र हो हम तो गुजर जायेगे ही..!
लेकिन लगाया है जो दाव हमने वो जित कर आयेंगे ही...
वो जीतकर आयेंगे ही....

નિર્દોષ ગુનેહગારपहेला पण धणु छपाई चुक्यु छे !
छापता छापता बफाई चुक्यु छे !
तोय तु "तमे" कहे छे ....
Haso mat kai.chapo
के' तो जरा ! पाछु शु छापु ! ?
No comments:
Post a Comment