ભ્રમ ....
હાં ભ્રમ કેવળ ભ્રમ જ હોય છે ....
કિન્તુ અતી દ્રઢતાથી ભીતર સેવેલો ભ્રમ .....
આખરે સત્ય બની જાય છે.....
ઈશ્વર પણ એક ભ્રમ જ છે .....
આ શબ્દ પણ એક ભ્રમ છે.......
કિન્તુ અતી દ્રઢતા સાથે લખાય છે .
તેથી આવનારા સમયમાં .........
"અજ્ઞાની" એ બ્રહ્મ થઈ જશે.....
શબ્દ શબ્દ ભ્રમ છે.
આ શબ્દ જ બ્રહ્મ છે.
"અજ્ઞાની"
.jpg)
No comments:
Post a Comment