એક ઔર સત્ય.........
પોતાના પ્રત્યે અન્ય દ્વારા,
પોતાના પ્રત્યે અન્ય દ્વારા,
બદલાતા અભિપ્રાય અને બદલાતી ધારણા માટે,
જે તે વ્યક્તિ ખુદ જ કારણ હોય છે.....
*
*
અરસ પરસ વ્યક્તિની વ્યક્તિ પ્રત્યેની ધારણા,
સમય સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે.
એજ રીતે અરસ પરસના અભિપ્રાયો પણ !
સમયે સમયે બદલાતા જ રહેતા હોય છે.
“અજ્ઞાની" આવા બદલાવ માટે જે તે વ્યક્તિના,
વાણી, વર્તન અને વ્યવહાર જ જવાબદાર હોય છે.
“અજ્ઞાની”
No comments:
Post a Comment