*બ્લાસ્ટ*
આ મારો પ્રિય ખૂણો છે....
છે આ મારુ શાંત એકાંત....
બહાર દુનિયા ખળભળે ...
ભીતર "અનંત" શાંત...!
"અનંત"
*બ્લાસ્ટ*
અંત સુધી એ કોઈને નથી સમજાતું અનંત”
કે, હિસાબ
જૂના ચૂકતે થાય છે કે,નવા ચડત.
“અનંત”
अनंत मेरा सबकुछ है.
और अनंतका जो कुछ है.
सब इधर है.
"अनंत"
ये मेरा ह्रदय है.
ये मेरा भीतर है. अनंत मेरा सबकुछ है.
और अनंतका जो कुछ है.
सब इधर है.
"अनंत"
"अनंत"

No comments:
Post a Comment