https://fb.watch/lO51hMk21O/?mibextid=Nif5oz
જો...! હું નોતો કેતો..!
હું તો પેલ્લા જ કેતો'તો કે,
https://m.facebook.com/photo.php?fbid=413696335406740&id=100002991311961&set=a.119481608161549
ખૈર આજે વર્ષો પછી પુરાવો પણ મળી ગ્યો
તો થ્યુ લાવ આપીજ દૌ...
એકજ ફીલ્મ ના આ બંન્ને ગીત...
મારા વર્ષો પહેલાં ઉગાડેલા અને આજે
વાસી થૈ ગયેલા એલચા ને
તરો તાજા સુગંધથી તરબતર કરે છે.!
અને મને સાથ આપતા કહે છે કે
અરસ પરસ પ્રેમની ઝંખના
બંન્ને પક્ષે હોયજ છે..!
હું કૈ શોધવા નહોતો નીકળ્યો....
જેમ બધુ મળે છે.
એમ આ ગીત પણ મળ્યું. 😉
આ ગીત અબ ઘડી
ઓલ ઈન્ડિયા રેડીયો પર વાગ્યું
અકલે મૈ લૈ લીધુ
તો, મન તો લોતરી લાગી..!
નર પછી નારીની ઝંખના પણ સામે આવી
અકલે બંને ગીત લૈ લીધા. !
એલચો ખોટ્ટુ તો નોતોજ
બોલતો એ પાક્કુ થૈ ગ્યુ...!
જો કે
ભાઈબંધ તો વર્ષો પહેલાં જ કેતો'તો કે,
"અનંત" ઝંખના વગરનુ જીવન
જીવન છેજ નહીં..!
જેની ભીતર ઝંખના નથી..!
તે જીવતોજ નથી..!
તે મરેલ છે.!
ઝંખના થકીજ
જીવન જીવંત રહે છે..!
અકલે મારે વધુ કાયજ
કહેવાનુ રહેતુ નથી .... 😉
22 Aug 2013
અકલે ઈસીતાની જુની એલચી
અને ક,તીરા ના જુના એલચા
સાથે પુરાના એલચા સાથે
પુરાવા સમેત વાસી થવા છતાં
લાગતો તરો તાજો એલચો....
હમણાં થોડી વાર પેલ્લા
મારી સામે આવી એલચી..
હા ..!
ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....
અને એમાં એણે લખ્યું છે કે....
"એલચી"
પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે
પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે
એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"
તો મને કહેવાનું મન થાય કે,
એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે..,
કે નહીં ?
મુશ્કેલી કે સંકટમાં.!! ?
અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?
જો કે મને તો ગમ્યું જ...!!
અને ના ગમે તોય શું ..!
સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?
ચાલો મે બે, શરમ થૈ સ્વીકાર્યું .... :)
~~~~~~~~~~~~~~~~~~~~~~
અને હવે આ કતિરા નો "એલચો...."
પણ ચાખો... :)
"એલચો"
સ્ત્રીઓને કદાચ નહીં !
સો ટકા ગમે જ ...!
આ પણ સનાતન સત્ય છે કે
સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે
એ પણ...!
પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!
ક, તીરા....:) (કતિરા.)
આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..!
મારી જેમ જ ...! :)
તો, ચાલો સ્ત્રી ઓઓઓઓઓ
હવે તમે પણ..!
આ પરમ ચરમ અનંત સત્ય...
પ્રેમથી સ્વીકારો...
કોઈની પણ શરમ રાખ્યા વગર...
અરે ભઈ બધુ જ અરસ પરસ જ હોય ....
એક વધુ "એલચો ...."
ચાવી નાખો... બંનેનું જીવન સુગંધી થૈ જશે...
અર્થાત્ વાંચી નાખો એમ.... :)
સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ...
માત્ર મુશ્કેલી કે સંકટમાં નહીં
હંમેશા હર હાલમાં ..!
કોઈ પણ સંજોગોમાં...!
એક બીજાનો પ્રેમાળ સહવાસ....
ઝંખતા જ હોય છે....!
મુશ્કેલી કે સંકટ સમયમાં..
આ ઝંખનામાં.
ક,દાચ નહીં..!
બલ્કે..!
હજાર ટકા વધારો થતો હોય છે ..:)
હું તો મરીજ જાઉ સ્ત્રી વગર.. 😉
ક, તીરા>> :)"કતિરા"
વર્ષો પહેલાં એલચી એલચાના
મધુર મીલન બાદ
બાદ જન્મેલો એક ઔર એલચો
આવતા અંકે...
તાં લગી આ એલચો મમળાશો તોય
મો માથી સુગંધી ઊચ્છવાસ છુટશે... 😉
ક,તીરા નો આ એલચો જે પ્રેમ ભરી આંખોથી ચાવી જાય...
અર્થાત્ વાંચી જાય એના જીવનમાં સુગંધ વ્યાપી જાય...
"ક, તીરા"
https://m.facebook.com/story.php?story_fbid=pfbid026z9NezjvjwU1NfFLowgvH3NoYsVmXCP3Agxuasscr2NqZMdMBShk7PUV87ptY12bl&id=100002991311961&mibextid=Nif5oz
*બ્લાસ્ટ*
ઓલો એલચો ચાવો તો મોં સુગંધી થઈ જાય.!
અને જો આ વાંચો તો જીવન સુગંધી થઈ જાય..!
તો, આંખો થી ચાવો ચાવીજ નાખો...
પ્રેમથી આ એલચો..!
" ક, તીરા"
ક,તીરા નો આ એલચો જે પ્રેમ ભરી આંખોથી
ચાવી જાય...
અર્થાત્ વાંચી જાય એના જીવનમાં ચોમેર
"અનંત" સુગંધ વ્યાપી જાય...

No comments:
Post a Comment