27 July 2012 ·
Shared with Public
જાહેર મંદી ......!
****************
બજાર સુમસામ છે.
જાણે ખાલી ગામ છે.
ના.. રે...!
કરફ્યુ બરફયૂ કાય નથી .
ગામ માણસ વિના ભેંકાર.છે !
વેપારી ગ્રાહક વિના બેકાર છે !
રસ્તાના આ છેડે ઉભી, ઉભી બજારે છેક સામે છેડે જો
સામે છેડે જો એક પણ માણસ દેખાય તો મને ફટ્ટ કહેજો
રસ્તાની આ બાજુ
રસ્તાની પેલી બાજુ
કે પછી રસ્તાની વચ્ચોવચ્ચ
મન ફાવે ન્યા
તમને ગમે ત્યાં
વાહન પાર્ક કરો.
તો પણ !
કોઈ તમને રોકશે નહીં.
કોઈ તમને ટોકશે નહીં.
ના...યાર ના...!
પોલીસ પણ હડતાળ પર નથી....!
ના તો કાયદો બદલાયો છે ...!
મંદીમાં બસ હાલત બદલાઈ ગઈ છે...!
પોલીસ નથી પબ્લિક નથી.
અકસ્માતની બીક નથી.
જોરદાર પવન વાય છે.
વેપારીઓ હવા ખાય છે.
ગજવા સૌના ખાલી છે
તહેવાર જેવું ક્યાં કાય દેખાય છે ?
તહેવાર ટાંકાણે મંદી છે.
'ને બજાર સાવ ઠંડી છે.
દૂઉઉઉ ર.... દૂઉઉઉઉ ર…..
માંડ કોઈ એકલ દોકલ માણસ દેખાય છે.
ગામડું દેખાતું નથી.
બસ ખાલી.. લોકલ માણસ દેખાય છે.
આ બધી મેઘાની મહેરબાની છે
દિવસો વીતતા જાય છે
મેઘો હજુ પણ વર્ષ્યો નથી...!
ખોટે ખોટું પણ આ વખતે
મેઘો હજુ ગર્જયો નથી...!
લાગે છે આવખતે મેઘો
સાતમ પહેલા ....!
ટાઢી સાતમનામૂડમાં છે.!
આ સ્થિતિનો સામનો પણ...!
કેવળ પ્રજાને જ કરવો પડશે....!
બાકી સફેદ ટોપી ઢીલી ધોતી તો એ...ય...ને મોજમાં.
લે.....!
કેમ વળી એ તો આવી રાહ જોઈને જ બેઠા હોય છે.
ક્યાક કઈ રાહત આપવાનું થાય.
'ને તેમાથી થોડી એમને પણ મળે.
લ્યા એ...ય.....!
કેમ કઈ હમજ્યા નઈ ???
એ તો કટકી.....
રાબેતા મુજબ.
ખૈર। ....
જોઇયે ઈશ્વર કોની તરફ જુવે છે હે ને ?
****************
બજાર સુમસામ છે.
જાણે ખાલી ગામ છે.
ના.. રે...!
કરફ્યુ બરફયૂ કાય નથી .
ગામ માણસ વિના ભેંકાર.છે !
વેપારી ગ્રાહક વિના બેકાર છે !
રસ્તાના આ છેડે ઉભી, ઉભી બજારે છેક સામે છેડે જો
સામે છેડે જો એક પણ માણસ દેખાય તો મને ફટ્ટ કહેજો
રસ્તાની આ બાજુ
રસ્તાની પેલી બાજુ
કે પછી રસ્તાની વચ્ચોવચ્ચ
મન ફાવે ન્યા
તમને ગમે ત્યાં
વાહન પાર્ક કરો.
તો પણ !
કોઈ તમને રોકશે નહીં.
કોઈ તમને ટોકશે નહીં.
ના...યાર ના...!
પોલીસ પણ હડતાળ પર નથી....!
ના તો કાયદો બદલાયો છે ...!
મંદીમાં બસ હાલત બદલાઈ ગઈ છે...!
પોલીસ નથી પબ્લિક નથી.
અકસ્માતની બીક નથી.
જોરદાર પવન વાય છે.
વેપારીઓ હવા ખાય છે.
ગજવા સૌના ખાલી છે
તહેવાર જેવું ક્યાં કાય દેખાય છે ?
તહેવાર ટાંકાણે મંદી છે.
'ને બજાર સાવ ઠંડી છે.
દૂઉઉઉ ર.... દૂઉઉઉઉ ર…..
માંડ કોઈ એકલ દોકલ માણસ દેખાય છે.
ગામડું દેખાતું નથી.
બસ ખાલી.. લોકલ માણસ દેખાય છે.
આ બધી મેઘાની મહેરબાની છે
દિવસો વીતતા જાય છે
મેઘો હજુ પણ વર્ષ્યો નથી...!
ખોટે ખોટું પણ આ વખતે
મેઘો હજુ ગર્જયો નથી...!
લાગે છે આવખતે મેઘો
સાતમ પહેલા ....!
ટાઢી સાતમનામૂડમાં છે.!
આ સ્થિતિનો સામનો પણ...!
કેવળ પ્રજાને જ કરવો પડશે....!
બાકી સફેદ ટોપી ઢીલી ધોતી તો એ...ય...ને મોજમાં.
લે.....!
કેમ વળી એ તો આવી રાહ જોઈને જ બેઠા હોય છે.
ક્યાક કઈ રાહત આપવાનું થાય.
'ને તેમાથી થોડી એમને પણ મળે.
લ્યા એ...ય.....!
કેમ કઈ હમજ્યા નઈ ???
એ તો કટકી.....
રાબેતા મુજબ.
ખૈર। ....
જોઇયે ઈશ્વર કોની તરફ જુવે છે હે ને ?
See less
વર્ષો પહેલા મંદી વખતે ભાઈબંધ અનંતે કહેલી વાત ...
*બ્લાસ્ટ*
ભાઈબંધ કહેતો કે ,
તેજીમાં તનતોડ મહેનત કરવી ને ,
મંદી માં કરાવી "અનંત" મૌજ ..!
આવતી કાલ નું આવતી કાલે થઇ રહેશે ...
આવતી કાલની ચિંતા શું કરવી રોજ રોજ ..
"અનંત"
Edit
All reactions:
11Pravin Miyaatra, Ashoksinh Vala and 9 others11
4
Like
Comment
Share
Comments
- Shailesh Chaudharyજબરું !!
- Like
- Hide
- 11 y
- નિર્દોષ ગુનેહગારજી'' s.p 'ને વરસાદ ના આવે તો અઘરું....!
- Like
- 11 y
- Like
- Hide
- See translation
- 11 y
- નિર્દોષ ગુનેહગારજી'' Ashoksinh Vala વ્હાલા તમેય તે માર્યોને કાઇ છક્કો .....2
- Like
- 11 y
- નિર્દોષ ગુનેહગારજી'' Ashoksinh Vala વ્હાલા તમેય તે દિ' માર્યોતો ને કાઇ છક્કો .....

- Like
- 8 y
- Like
- 8 y
- Pravin Miyaatraઅશોકસીહ વાળા કદાચ હમણા બિજા કામ મા હોય...ખેર વરસાદ તો સારો આવ્યો..
- Like
- Hide
- 8 y
- નિર્દોષ ગુનેહગારહાં પણ,,,,
કામમાં તો કોણ નથી હોતું... હે પવલા ....
- Like
- 8 y
- Pravin Miyaatraકોઇ ના કામ ,કામ હોય તો કોઇ ના નાકામ!!
- Like
- Hide
- 8 y

No comments:
Post a Comment