ઝાંખી તસવીર ની પાંખી હકીકત...
જોરદારની તીવ્ર તરસ લાગી હોય ....
એજ સમયે પાણીમાં ગ્લાસ ભરીને કોઈ આવે ...
એ આવનાર ....
અકલે કે લાવનાર ...
સુંદર હોય અને એની આંખો પણ ,
નશીલી હોય
તો પછી પાણી પણ પાણી ના લાગે ...
અકલે કે,,,,
*બ્લાસ્ટ*
પાણી ના ગ્લાસ માં તું તારી નાજુક નમણી પાતળી પાતળી,
આંગળી ડુબાડી જરા હલાવી દે એ પાણી પણ શરાબ થઈ જાય
અને પછી એ પાણી તું મને તારા હાથે પાઈ દે
તો પણ "અનંત" મદહોશ થઈ જાવ હું.
"અનંત"



No comments:
Post a Comment