સાવ કરતા સાવ ખોટ્ટાળી નુ છે ..!
જો કે એમાં એનો કોઈ વાંક નથી.!
એ હોશિયાર છે નાળ પારખુ છે.!
અકલે કે એ જાણે છે કે..,
આમ કરવાથી અકલે કે
ખોટુ સાચુ કરવાથી
અકલે કે હોય નૈ એવુ બતાવવાથીજ
એને બચાકડાવ ને ખબર નથી
આયે જે કહ્યું તે ઊલ્ટાવી નાખવુ...!
ખોટ્ટાળી નુ છે સાવ કરતા સાવ..!
ઓલી ખોટ્ટાળીયુ જેવું...
સાચાય નથી સ્પર્શતા..
"વખાણ"શબ્દ તો હું નૈયજ બોલું..!
( જુઠની ની આડમાં સત્ય હાંકવામા શું જાય હેં!
આમેય"અપવાદ બાદ કરતાં “)
આખી દુનીયા સત્યની આડમાં જુઠ હાંકેજ છે ને..! )
ખબર નથી આ ચેપ્લી પેપ્લી એપ્લીને કે,
કતિરા પ્રભાવીત નૈ થાય...
સમજદારો..
આયે જે બતાયુ એથી ઊલ્ટુ સમજવું..!
અર્થાત્...
No comments:
Post a Comment