*બ્લાસ્ટ*
જે ઘટી ગઈ તેની યા જે હજુ ઘટી નથી તેવી તમામ ઘટનાઓ વિશે ગંભીરતાથી વાતચીત કરવી યા તો એ વાતોને લઈ ગંભીર થઈ જવું "અજ્ઞાની" એ ઘટનાજ સૌથી ગંભીર છે અને વર્તમાન નો વ્યય છે.
"અજ્ઞાની"
ચાહવા છતાં બીજુ તો ના કશું કરી શકીશું.
"અનંત" મગર હાં હર હાલમાં આટલું કરીશું.
અગર તમે દુ:ખી હશો તો અમે પ્રાર્થના કરીશું.
અગર તમે ખુશ હશો તો અમે આનંદમાં રહીશું.
કરવા ચાહો તો બસ આટલું કરી શકો છો .!
" અનંત" કર્મ કોઈનું ના તમે બદલી શકો છો.!
"અનંત"
"અનંત" આ તે કેવી રમત.
હોય એની સાથે કૈ ન મમત.
ન હોય એની સાથે મમત હોય સખત.!
" અનંત"
એક ઉતમ સૂત્ર
વૈદ વકીલ ને વેશ્યા
જટા પટા ને દટા
આ છએ થી રહેવું
હંમેશા છેટા..🙌
No comments:
Post a Comment