આજે મે જોયુ .
દ્રશ્ય એવું.
કે...
દ્રશ્ય એવું.
કે...
ઘેઘૂર વૃક્ષ પર,
આંખો બંધ કરી,
ચપોચપ ,
પથરાઈને ,
સૂતી છે ,
એક ખિસકોલી ...
અને હું જોઉ છું.
સૂતી છે ,
એક ખિસકોલી ...
અને હું જોઉ છું.
એ વૃક્ષમાં ...
મને હું જોઉ છું.
ને ખિસકોલમાં ...!
તને હું જોઉ છું.
એ વૃક્ષ એ હું.
ને ખિસકોલી એ તું .
ને ખિસકોલમાં ...!
તને હું જોઉ છું.
એ વૃક્ષ એ હું.
ને ખિસકોલી એ તું .
આંખ બંધ કરી,
વૃક્ષ પર ચપોચપ ચીપકીને,
સૂતેલી ખિસકોલી માફક જ
રોજ પ્રભાતે તું પણ...!
આંખ બંધ કરી ,
મારી છાતી પર.
મને ચીપકી ને સૂતી હો .
ને પછી જ આંખો મારી ખૂલતી હો .
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment