***આ તમને સહેલું લાગે છે ? ***
કઈજ ન બોલીને બોલવાનું,
બંધ હોઠે, હ્રદય ખોલવાનું.
તરસ વધવા દેવી સતત..
ઝાંઝવા પાછળ નહીં દોડવાનું
પામવુ હોય જો કઈ જીવનમાં,
તો પકડવાનુ નહી એ છોડવાનું.
મનોચિત્ત,શાંત થાય જ્યારે...
***આ તમને સહેલું લાગે છે ? ***
કઈજ ન બોલીને બોલવાનું,
બંધ હોઠે, હ્રદય ખોલવાનું.
તરસ વધવા દેવી સતત..
ઝાંઝવા પાછળ નહીં દોડવાનું
પામવુ હોય જો કઈ જીવનમાં,
તો પકડવાનુ નહી એ છોડવાનું.
મનોચિત્ત,શાંત થાય જ્યારે...
બસ ત્યારે જ મૌન તોડવાનુ.
એ ખુદ આવી દેશે ટકોરા "અનંત"
એ ખુદ આવી દેશે ટકોરા "અનંત"

No comments:
Post a Comment